gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

UPI યુઝર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર, 1 ઓગસ્ટથી UPI યુઝર્સ દિવસમાં એક એપ પર 50 વખત જ બેલેન્સ ચેક કરી શ…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2025
in Business
0 0
0
UPI યુઝર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર, 1 ઓગસ્ટથી UPI યુઝર્સ દિવસમાં એક એપ પર 50 વખત જ બેલેન્સ ચેક કરી શ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

UPI New Guideline : જો તમે યુપીઆઈ એપનો ઉપયોગ કરતા હોવ તો આ સમાચાર વાંચી લો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ એક પરિપત્ર જાહેર કરીને નિર્ણય કર્યો છે કે, ‘પહેલી ઓગસ્ટ 2025થી યુપીઆઈ યુઝર્સ એક એપમાં એક દિવસમાં 50 વખત જ બેલેન્સ ચેક કરી શકશે.’ જો કે, આ નિયમ ખાસ કરીને ટ્રેડર્સ માટે મુશ્કેલી સર્જે છે, જે દરેક ગ્રાહકની ચૂકવણી પછી બેલેન્સ ચેક કરવા ટેવાયેલા છે. 

NPCIનો તમામ બેંકો-PSPને નિર્દેશ

આ પરિપત્રમાં NPCI એ તમામ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર (PSP)ને નિર્દેશ કર્યો છે કે, 31 જુલાઈ સુધી યુપીઆઈ નેટવર્કના દસ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (API) જેમ કે બેલેન્સ ચેક, ઓટો પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન ચેક જેવા ઈન્ટરફેસ નવા નિયમ પ્રમાણે મર્યાદિત કરી દે. જો તેનું પાલન નહીં કરાય તો બેંક અને સર્વિસ પ્રોવાઈડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

બેલેન્ચ ચેકનો વારંવાર ઉપયોગ કરનારા યુઝર્સને નુકસાન

ઉલ્લેખનીય છે કે, દેશમાં અનેક યુઝર્સ UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ)નો ઉપયોગ કરે છે. તમામ નાની-મોટી લેવડ-દેવડ માટે યુપીઆઈનો ભરપુર ઉપયોગ થતો હોય છે. આ સાથે કેટલાક યુઝર્સને યુપીઆઈ પર વારંવાર બેલેન્સ ચેક કરવાની આદત હોય છે, જોકે હવે આ નવા નિયમને કારણે યુઝર્સે આદત સુધારવી પડશે.

નવો નિયમ 1 ઓગસ્ટથી લાગુ થશે

એનપીસીઆઈ 21 મેએ જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, હવે યુપીઆઈ બેલેન્સ ચેક કરવા પર અંકુશ મૂકવામાં આવ્યો છે. યુઝર્સ હવે નવા નિયમ મુજબ એક દિવસમાં મહત્તમ 50 વખત બેલેન્સ ચેક કરી શકશે. આ નવો નિયમ પહેલી ઓગસ્ટ-2025થી લાગુ થવાનો છે. નવી સુવિધા દરેક એક એપને લાગુ પડશે. એટલે કે જો તમે UPI માટે બે એપનો ઉપયોગ કરો છો તો, તમે બેલેન્સ ચેક કરવા માટે 50-50 વખતની લિમિટનો લાભ ઉઠાવી શકશો.

આ પણ વાંચો : ITR ફાઇલ કરતાં પહેલા ખાસ ચેક કરવા જોઈએ આ 2 ફૉર્મ, નહીંતર અટકી શકે છે રિફંડ!

યુપીઆઈમાં કેમ બદલાયો બેલેન્સ ચેકનો નિયમ?

વાસ્તવમાં યુપીઆઈની એપ યોગ્ય રીતે કામ કરે તે હેતુથી બેલેન્સ ચેકના નિયમમાં ફેરફાર કરાયો છે. વારંવાર યુપીઆઈ બેલેન્સ ચેક કરવાથી સિસ્ટમ સ્લો પડી જાય છે, જેના કારણે એપમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નવા નિયમ હેઠળ તમામ બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને નિર્દેશ અપાયો છે કે, સવારે 10.00 વાગ્યાથી બપોરે 1.00 વાગ્યા સુધી અને સાંજે 5.00 વાગ્યાથી રાત્રીના 9.30 કલાક સુધી બિનજરૂરી આવતી રિક્વેસ્ટ બ્લોક કરવામાં આવે.

UPI શું છે?

યુપીઆઈ એ એક ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે જે તમને મોબાઇલ પ્લેટફોર્મ મારફતે સીધા બેંક ખાતામાંથી પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે. આ માટે તમારે બેંક ખાતાની વિગતો (જેમ કે એકાઉન્ટ નંબર, IFSC કોડ) દાખલ કરવાની જરૂર પડતી નથી. તેના બદલે, તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને માત્ર એક યુનિક આઈડેન્ટિફાયર (વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ અથવા UPI ID) દ્વારા પૈસા મોકલી અને મેળવી શકો છો.

આ પણ વાંચો : સિનિયર સિટીઝન્સને લાખોનું હેલ્થ કવર ફ્રીમાં આપશે સરકાર, આયુષ્માન વય વંદના કાર્ડ માટે આ રીતે કરો એપ્લાય

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ

પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ

પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ | congress questions…

પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ | congress questions...

ભાજપના બે ધારાસભ્યો તાત્કાલિક અસરથી છ વર્ષ માટે સસ્પેન્ડ, જાણો કયા કારણોસર કરાઈ કાર્યવાહી | Karnatak…

ભાજપના બે ધારાસભ્યો તાત્કાલિક અસરથી છ વર્ષ માટે સસ્પેન્ડ, જાણો કયા કારણોસર કરાઈ કાર્યવાહી | Karnatak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષકો પાસેથી સરકાર 100 પ્રકારનાં કામ લે છે : શિક્ષણને અસર | Government takes 100 types of work fro…

શિક્ષકો પાસેથી સરકાર 100 પ્રકારનાં કામ લે છે : શિક્ષણને અસર | Government takes 100 types of work fro…

10 months ago
નવા કલાયન્ટસનો ઉમેરો તથા માંગમાં વૃદ્ધિના કારણે સર્વિસ PMI 11 માસની ટોચ પર | Services PMI hits 11 mo…

નવા કલાયન્ટસનો ઉમેરો તથા માંગમાં વૃદ્ધિના કારણે સર્વિસ PMI 11 માસની ટોચ પર | Services PMI hits 11 mo…

11 months ago
પ્રસવ માટે ગુજરાતનાં દરિયામાં આવેલી 1000 વહેલ શાર્ક માછલીઓને જાળમાંથી મુક્ત કરી માછીમારોએ આપ્યું ‘અભ…

પ્રસવ માટે ગુજરાતનાં દરિયામાં આવેલી 1000 વહેલ શાર્ક માછલીઓને જાળમાંથી મુક્ત કરી માછીમારોએ આપ્યું ‘અભ…

7 months ago
નડિયાદ કપડવંજ રોડ પરથી બે વાહન ચોર ઝડપાયા | Two vehicle thieves arrested from Nadiad Kapadvanj Road

નડિયાદ કપડવંજ રોડ પરથી બે વાહન ચોર ઝડપાયા | Two vehicle thieves arrested from Nadiad Kapadvanj Road

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News