gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આરોપો અંદાજ આધારિત ગણાવી લોકપાલની પૂર્વ SEBI પ્રમુખ માધબી પુરી બુચને ક્લિનચીટ | Lokpal gives clean c…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2025
in INDIA
0 0
0
આરોપો અંદાજ આધારિત ગણાવી લોકપાલની પૂર્વ SEBI પ્રમુખ માધબી પુરી બુચને ક્લિનચીટ | Lokpal gives clean c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madhavi Puri Buch SEBI News : સેબીના પૂર્વ ચેરમેન માધબી પૂરી બુચને મોટી રાહત મળી છે. ભ્રષ્ટાચારના આરોપોની તપાસ પછી લોકપાલે તેમને ક્લિનચીટ આપી દીધી છે. લોકપાલે જણાવ્યું છે કે લગાવવામાં આવેલા આરોપ ફક્ત અંદાજ અને ધારણા પર આધારિત છે જેના કોઇ મજબુત પુરાવા નથી. ફરિયાદોમાં હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટને આધાર બનાવવામાં આવ્યો હતો પણ લોકપાલે કાર્યવાહી માટે આ રિપોર્ટને અપૂરતો ગણાવ્યો હતો. 

ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલે વધુમાં કહ્યું છે કે, બુચ સામે તપાસનો આદેશ આપવા માટે કોઈ ભૌતિક પુરાવા નથી. લોકપાલ દ્વારા પસાર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, અમે તારણ કાઢ્યું છે કે, ફરિયાદોમાં આરોપો વધુ ધારણાઓ અને ધારણાઓ પર આધારિત છે અને કોઈપણ ચકાસણી યોગ્ય સામગ્રી દ્વારા સમર્થિત નથી અને 1988ના કાયદાના ભાગ ત્રણમાં ગુનાઓના કોઈ ઘટકો દર્શાવતા નથી, તેથી તેના માટે નિર્દેશ અને તપાસ કરવા માટે તે મુજબ, આ ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે.

ફરિયાદીઓ આ સ્થિતિથી વાકેફ હોવાથી તેમણે સલાહપૂર્વક જણાવેલ અહેવાલથી સ્વતંત્ર રીતે આરોપો રજૂ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ અમારા દ્વારા આરોપોનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે એવું જાણવા મળ્યું કે તે અસમર્થ, અપ્રમાણિત અને વ્યર્થ છે. આ આદેશ 28, મેના રોજ જારી કરવામાં આવ્યો હતો.

માધબી પુરી બુચની વિરુદ્ધ 2023માં તૃણમુલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઇત્રા અને અન્ય બે લોકો દ્વારા ૨૦૨૩માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે બુચ અને તેમના પતિની કેટલાક ઓફશોર ફંડમાં હિસ્સેદારી હતી. 

બુચ અને તેમના પતિએ આ આરોપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે એક શોર્ટ સેલર કંપની દેશની રેગ્યુલેટરી સંસ્થા શાખ પર હુમલો કરવાનો પ્રયત્ન કરી રહી છે. અદાણી જૂથે પણ આ આરોપોને ભ્રામક અને જૂઠા ગણાવ્યા હતાં.

જસ્ટિસ એ એમ ખાનવિલકરની અધ્યક્ષતા ધરાવતી છ સભ્યોની બનેલી લોકપાલની ખંડપીઠે પોતાના આદેશમાં જણાવ્યું છે કે ફરિયાદોમાં મૂકવામાં આવેલા આરોપો અંદાજો અને ધારણા પર આધારિત છે અને આરોપો અંગે કોઇ પણ પ્રમાણભૂત દસ્તાવેજો નથી.

આદેશમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આરોપોમાં એવું કોઇ તત્ત્વ નથી જે ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની જોગવાઇઓ હેઠળ તપાસને લાયક હોય.  તેથી આ ફરિયાદોને ફગાવવામાં આવે છે. 

માધબી પુરી બુચે 2 માર્ચ, 2022ના રોજ સેબીનું ચેરમેન પદ સંભાળ્યું હતું. તેમણે 28 ફેબ્રુઆરી, 2025ના રોજ પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તે સેબીના પ્રથમ મહિલા પ્રમુખ હતાં. તેમણે પોતાના કાર્યકાળમાં મૂડી બજારમાં અનેક સુધારાત્મક પગલાં લીધા હતાં. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત : 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો | Relief for farmers before monsoon…

ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત : 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો | Relief for farmers before monsoon...

કંપનીઓ IPOનું કદ 30 ટકા ઘટાડી સક્રિય બની | Companies become proactive by reducing IPO size by 30 per…

કંપનીઓ IPOનું કદ 30 ટકા ઘટાડી સક્રિય બની | Companies become proactive by reducing IPO size by 30 per...

કપડાં અને જૂતા પરનો ખર્ચ ઘટીને ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તર પર | Spending on clothes and shoes falls …

કપડાં અને જૂતા પરનો ખર્ચ ઘટીને ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તર પર | Spending on clothes and shoes falls ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યમાં 39 મામલતદારની બદલી, મહેસૂલ વિભાગનો આદેશ, જુઓ આખી યાદી | 39 Mamlatdars transferred by gujara…

રાજ્યમાં 39 મામલતદારની બદલી, મહેસૂલ વિભાગનો આદેશ, જુઓ આખી યાદી | 39 Mamlatdars transferred by gujara…

8 months ago
ભાયલીમાં ઘરના નોકરે રૃા.૨૦ લાખ રોકડની ઉઠાંતરી કરી | 20 lakh theft in bhayalis house

ભાયલીમાં ઘરના નોકરે રૃા.૨૦ લાખ રોકડની ઉઠાંતરી કરી | 20 lakh theft in bhayalis house

11 months ago
‘મને હેરાન કરનારાઓને બજાર વચ્ચે મારવામાં આવે..’, ગાંધીનગર યુવક આપઘાત કેસમાં ચાર સામે ફરિયાદ | gandhi…

‘મને હેરાન કરનારાઓને બજાર વચ્ચે મારવામાં આવે..’, ગાંધીનગર યુવક આપઘાત કેસમાં ચાર સામે ફરિયાદ | gandhi…

5 months ago
નૂડલ્સ અને નમકિનની આડમાં દારૃનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું | full of liquer truck caught near varnam…

નૂડલ્સ અને નમકિનની આડમાં દારૃનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું | full of liquer truck caught near varnam…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News