gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AMCમાં 235 કરોડનો ભ્રષ્ટાચાર થતો અટકાવાયો, બગીચા વિભાગના ટેન્ડરની ફાઈલો પરત | Municipal Commissioner…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
AMCમાં 235 કરોડનો ભ્રષ્ટાચાર થતો અટકાવાયો, બગીચા વિભાગના ટેન્ડરની ફાઈલો પરત | Municipal Commissioner…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Corruption News : અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રુપિયા 235 કરોડના ટેન્ડર દ્વારા થનારા ભ્રષ્ટાચારને અટકાવી દીધો છે. કમિશનર સમક્ષ મંજૂરી માટે મુકાયેલા બંને ટેન્ડરની ફાઈલ બગીચા ખાતા તરફ પરત કરાઈ હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. 

ગાર્ડન વિભાગના ડિરેકટર અમરીશ પટેલે કહ્યું કે ટ્રેકટર, ટ્રોલીના ટેન્ડરમાં કમિશનર ઓફિસ દ્વારા કવેરી કાઢવામા આવતા ફાઈલ પરત કરાઈ છે. લેબર સપ્લાયના ટેન્ડરની ફાઈલ મંજૂરી માટે મુકવાની છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, આ કામને મંજૂરી નહીં અપાય.

235.70 કરોડના ટ્રેકટર,ટ્રોલી અને લેબર સપ્લાયના ટેન્ડરમાં ચોકકસ એજન્સીને કામગીરી આપી શકાય એ માટે ટેન્ડરમાં ભારે ગોટાળા કરાયા હોવાની લેખિત ફરિયાદ કોન્ટ્રાકટરોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં કરી હતી. જે પછી કમિશનર ફાઈલ મંજૂર કરતા નહીં હોવાથી રાજકીય દબાણ શરુ કરવામા આવ્યુ હતુ. 

શુક્રવારે બનેલા ઝડપથી ઘટનાક્રમમા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને રીક્રિએશન કમિટીના ચેરમેન ઉપરાંત બગીચા વિભાગ સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન સાથે અલગ અલગ બેઠકો કરવી પડી હતી. કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા અગાઉ 69 કરોડના બદલે 40 લાખ રોપાં-વૃક્ષો વાવવા રુપિયા 135 કરોડના ખર્ચને મંજૂર કરવાની ફાઈલ ઉપર પણ મ્યુનિ.કમિશનરે હજુ મંજૂરી આપી નથી. 

20 લાખ રોપાના 30 કરોડના ખર્ચે ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટેનુ ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય પછી રદ કરવામાં આવ્યુ હતુ.ટર્મ પુરી થાય એ પહેલા કરોડો રુપિયાના કામ મંજૂર કરાવવાની પેરવી ઉપર કમિશનરે બ્રેક મારી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
મહારાષ્ટ્રમાં એક પણ વોટ વગર BMCની ચૂંટણીમાં મહાયુતિના 68 કાઉન્સિલર જીતી ગયા | maharashtra bmc electi…

મહારાષ્ટ્રમાં એક પણ વોટ વગર BMCની ચૂંટણીમાં મહાયુતિના 68 કાઉન્સિલર જીતી ગયા | maharashtra bmc electi...

સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો, 696.6 બિલિયન ડોલરે પહોંચ્યું | in…

સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો, 696.6 બિલિયન ડોલરે પહોંચ્યું | in...

યાત્રાધામ અંબાજીમાં આજે પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી: મા અંબાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું | Amba…

યાત્રાધામ અંબાજીમાં આજે પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી: મા અંબાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું | Amba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત ડ્રગ્સનું એન્ટ્રી પોઇન્ટ : છેલ્લા 5 વર્ષમાં 91453 કિલો ડ્રગ્સ ઝડપાયું, પોલીસનો પનો ટૂંકો પડ્ય…

7 months ago
રાજકોટ નજીક અમદાવાદ હાઈ-વે પર વર્ષો જૂની દરગાહનું ડિમોલિશન | Demolition of an old shrine on Ahmedaba…

1 year ago
શાપરમાં બૂટલેગરે ગૌચરની જમીન ઉપર ખડકી દીધેલું મકાન તોડી પડાયું | A house erected by a bootlegger on …

રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતાને રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા | Reserve Bank eases some restric…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News