gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

Apk ફાઈલ મોકલી બે ભાઈઓ સાથે પોણા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી | Two brothers were cheated of four and …

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
Apk ફાઈલ મોકલી બે ભાઈઓ સાથે પોણા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી | Two brothers were cheated of four and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગોરવા મધુનગર રોડ પર આમીના પાર્ક સોસાયટીમાં રહેતા ઈર્શાદ અહેમદ ઇજહાર પઠાણ ફેબ્રિકેશનનું કામ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મને તથા મારા ભાઈ સમસાદ અહમદ પઠાણને આરોપી એલિસ તથા જલ્પેશભાઈ તથા જયેશ મકવાણાએ LVMH એપ્લિકેશનમાં જોડાવા માટે whatsapp મારફતે એક APK ફાઈલ મોકલી હતી. જેમાં જોડાવા માટે યુઝર આઇડી પાસવર્ડ બનાવવી આવ્યો હતો જેમાં લોગીન કરવા માટે મારા યુઝર આઇડી તથા પાસવર્ડ લખીને એપ્લિકેશન શરૂ કરી હતી તેઓએ વીંટી ખરીદ કરવા માટે જણાવ્યું હતું. આ અંગેની જાહેરાત તેમને ગ્રુપમાં મેસેજ કરી હતી આ એપ્લિકેશન માંથી વર્ચ્યુઅલ પ્રોડક્ટ ખરીદવા માટે મેં મારા બેંકમાંથી કુલ 97,632 રોકાણ કર્યું હતું. મેસેજ મુજબ 41 મને 45 દિવસમાં નપાસ સાથેની રકમ તમારા ખાતામાં જમા થશે તેવું જણાવ્યું હતું તેમજ 72 કલાકમાં સૌથી વધુ રૂપિયાનો નફો થતો હોય તો તમે કરી શકો છો તેવું જણાવ્યું હતું . 41 દિવસ પછી મેં રૂપિયા વિડ્રો કરવા માટે પ્રયત્ન કર્યા હતા પરંતુ રૂપિયા જમા થયા ન હતા. આ જ રીતે મારા ભાઈ ના મોબાઈલમાં પણ જયેશ મકવાણા એ whatsapp મારફતે એપીકે ફાઈલ મોકલી હતી અને અઢી લાખનું વર્ચ્યુઅલ પ્રોડક્ટ કરવા માટે જણાવ્યું હતું મારા ભાઈના પણ રૂપિયા પરત આવ્યા ન હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …
GUJARAT

May 12, 2026
અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …

Next Post
જામનગરના સર્કિટ હાઉસના પાર્કિંગમાં શ્વાનના બચ્ચાને પગ કાપી મારી નાંખ્યું: લોકોમાં રોષ ફેલાયો | Peopl…

જામનગરના સર્કિટ હાઉસના પાર્કિંગમાં શ્વાનના બચ્ચાને પગ કાપી મારી નાંખ્યું: લોકોમાં રોષ ફેલાયો | Peopl...

સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ | Raj…

સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ | Raj...

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ધૂમ્મસને કારણે 30 વધુ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત | National News Delh…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ધૂમ્મસને કારણે 30 વધુ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત | National News Delh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

.ધો.૧૦ નો વિદ્યાર્થી કારમાં પાછળથી ઘુસી જતા મોત | 10th grade student dies after being run over by ca…

2 months ago
જામનગરમાં ગેરકાયદે નાણાં ધીરધાર અને રાક્ષસી વ્યાજ વસૂલવા અંગેનો વધુ એક બનાવ સામે આવ્યો | Another Cas…

1 month ago
ઝારખંડના રાંચીમાં મોટી દુર્ઘટના, ડેમમાં ડૂબી જવાથી 4 પોલીસકર્મીઓને કાળ ભરખી ગયો | Major accident in …

6 months ago
સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં ચાહકોને મળી.

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News