લીંબડીના ધલવાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor arrested from Dhalwana village in Limbdi
ક્લીનીકમાંથી રૃા.૧૪,૭૦૦ની દવાઓ જપ્તરહેણાંક મકાનમાં ક્લીનીક ખોલી ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા કરતો હતોસુરેન્દ્રનગર - લીંબડી તાલુકાના ઘલવાણા ગામે રહેણાંક મકાનમાં...













