gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાચાંદીમાં પ્રોફિટ બુકિંગ પાછળ વિક્રમી તેજીને બ્રેક | Record rally breaks on profit booking in gol…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in Business
0 0
0
સોનાચાંદીમાં પ્રોફિટ બુકિંગ પાછળ વિક્રમી તેજીને બ્રેક | Record rally breaks on profit booking in gol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરના નિર્ણય પહેલા વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વિક્રમી રેલીને બ્રેક લાગી હતી અને ભાવમાં નોંધપાત્ર પીછેહઠ જોવા મળી હતી. વ્યાજ દરનો નિર્ણય આવે તે પહેલા હેજ ફન્ડો દ્વારા પ્રોફિટ બુકિંગ આવ્યાનું ચર્ચાતુ હતું.   વ્યાજ દરમાં ઘટાડો નિશ્ચિત છે પરંતુ કેટલો આવે છે તેના પર બજારની નજર રહેલી છે. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ સોનાચાંદીમાં નરમાઈ આવી હતી. ચાંદીમાં રૂપિયા ૩૫૦૦નું ગાબડું જોવા મળ્યું છે. ક્રુડ ઓઈલમાં પણ ભાવમાં ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરીબજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૯૭૩૩ મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામના જીએસટી વગર ભાવ રૂપિયા ૧૦૯૨૯૪ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ભાવ રૂપિયા ૩૫૪૪ ઘટી રૂપિયા ૧૨૫૭૫૬ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૧૩૭૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૧૩૪૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૨૮૦૦૦ કવોટ થતા હતા. મંગળવારની સરખામણીએ ચાંદીમાં રૂપિયા ૩૫૦૦નો ઘટાડો જોવાયો હતો.

અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય પૂર્વે વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વિક્રમી સપાટીએ પ્રોફિટ બુકિંગે ભાવમાં નરમાઈ જોવા મળી હતી. સોનું પ્રતિ ઔંસ ૩૬૭૯ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૨ ડોલરની અંદર ઊતરી પ્રતિ ઔંસ ૪૧.૯૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઘટી ૧૩૭૬ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૬૩ ડોલર મુકાતુ હતું. 

ક્રુડ તેલમાં બે દિવસના સુધારાને બ્રેક લાગી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૩૯ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૮.૩૬ડોલર મુકાતું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓટો, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ 313 પોઈન્ટ વધીને 82694 | Banking capital go…

બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓટો, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ 313 પોઈન્ટ વધીને 82694 | Banking capital go...

લીંબડીના ધલવાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor arrested from Dhalwana village in Limbdi

તલવણી ગામે રહેણાંક મકાનમાંથી રૃા.2.76 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 76 lakh seized from a re…

તલવણી ગામે રહેણાંક મકાનમાંથી રૃા.2.76 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 76 lakh seized from a re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્સપ્રેસ વે પર કરજણથી પાદરા સુધી પીછો કરી દારૃની ગાડી પકડી | liquer caught at bharatmala highway

10 months ago
બાળકોમાં વાયરલ રોગચાળો ઃ સિવિલના પિડીયાટ્રીક વોર્ડની પથારીઓ ખુટી પડી | Viral epidemic among children…

VIDEO: જૂનાગઢમાં કડકડતી ઠંડી વચ્ચે 40મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ, 1115 સ્પર્ધકોએ લીધો ભાગ |…

6 months ago
અમદાવાદમાં RPF જવાનોની સતર્કતાએ ટ્રેન નીચે કચડાતા બચ્યો મુસાફર, ઘટનાના CCTV સામે આવ્યા | Ahmedabad R…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News