gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકા ખાતે ભારતની નિકાસમાં ઓગસ્ટમાં ત્રીજા મહિને 16 ટકા ઘટાડો | India’s exports to US fall 16% in …

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in Business
0 0
0
અમેરિકા ખાતે ભારતની નિકાસમાં ઓગસ્ટમાં ત્રીજા મહિને 16 ટકા ઘટાડો | India’s exports to US fall 16% in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષના આગસ્ટમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ સતત ત્રીજા મહિને ઘટી છે. ભારતના માલસામાન પર લાગુ કરાયેલા ૫૦ ટકા ટેરિફને પરિણામે ઓગસ્ટમાં અમેરિકા ખાતે ભારતની નિકાસમાં જુલાઈની સરખામણીએે ૧૬.૩૦ ટકા ઘટી ૬.૭૦ અબજ ડોલર રહી છે. આ અગાઉ જુલાઈમાં ૩.૬૦ ટકા અને જૂનમાં મેની સરખામણીએ ૫.૭૦ ટકા ઘટાડો જોવા મળ્યો હતો.  

ગ્લોબલ ટ્રેડ એન્ડ રિસર્ચ ઈનિશિએટિવના સુત્રોના જણાવ્યા પ્રમાણે ઊંચા ટેરિફને કારણે દેશના કેટલાક મહત્વના ક્ષેત્રો જેમ કે એપરલ તથા જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ પર નોંધપાત્ર અસર થઈ છે. અમેરિકા ખાતે ભારતની ફાર્મા તથા સ્માર્ટફોન્સ સહિતની ૩૫ ટકા જેટલી નિકાસને અમેરિકાએ ટેરિફમાંથી મુક્તિ આપી છે. ગયા નાણાં વર્ષમાં અમેરિકા ખાતે ભારતની એકંદર નિકાસ ૮૬ અબજ ડોલર જેટલી રહી હતી. 

૭મી ઓગસ્ટના  ટેરિફ ૧૦ ટકા પરથી વધારી પ્રથમ ૨૫ ટકા કરાઈ હતી અને ત્યારબાદ ૨૭ ઓગસ્ટથી ટેરિફમાં વધુ ૨૫ ટકા વધારી કુલ ૫૦ ટકા કરાઈ છે. આને પરિણામે નિકાસકારોને નિકાસ ટકાવી રાખવાનું મુશકેલ બન્યું હતું અને જુલાઈની સરખામણીએ તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. 

સપ્ટેમ્બરમાં તો નિકાસમાં ઘટાડાનો આંક ઓગસ્ટ કરતા પણ વધુ હશે કારણ કે સપ્ટેમ્બર પ્રથમ એવો મહિનો છે, જેમાં ૫૦ ટકા ટેરિફની સંપૂર્ણ અસર જોવા મળશે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. 

નાણાં વર્ષ ૨૦૨૬ સુધી ૫૦ ટકા ઊંચા ટેરિફને કારણે અમેરિકા ખાતે ભારતની ૩૦-૩૫ અબજ ડોલરની નિકાસને ફટકો પડી શકે છે. ભારતની માલસામાનની એકંદર નિકાસમાંથી અંદાજે વીસ ટકા નિકાસ અમેરિકા ખાતે થાય છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…
Business

May 13, 2026
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

Next Post
સોનાચાંદીમાં પ્રોફિટ બુકિંગ પાછળ વિક્રમી તેજીને બ્રેક | Record rally breaks on profit booking in gol…

સોનાચાંદીમાં પ્રોફિટ બુકિંગ પાછળ વિક્રમી તેજીને બ્રેક | Record rally breaks on profit booking in gol...

બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓટો, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ 313 પોઈન્ટ વધીને 82694 | Banking capital go…

બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓટો, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ 313 પોઈન્ટ વધીને 82694 | Banking capital go...

લીંબડીના ધલવાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor arrested from Dhalwana village in Limbdi

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ‘રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો…’, પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે…

5 months ago
અમદાવાદના પાનકોર નાકામાં આવેલા રમકડાંના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે | Fire Breaks Out at T…

1 year ago
ગ્રીન કવર વધારવાની સુફીયાણી વાત વચ્ચે અમદાવાદમાં બે વર્ષમાં ૭૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા ૭૯ કરોડનો ખર્ચ …

વીજ રીપેરીંગ અંગે વિવિધ વિસ્તારમાં તા.3 થી તા.11 વીજ પુરવઠો બંધ રહેશે | Vadodara Power supply will b…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News