નવા કલાયન્ટસનો ઉમેરો તથા માંગમાં વૃદ્ધિના કારણે સર્વિસ PMI 11 માસની ટોચ પર | Services PMI hits 11 mo…
મુંબઈ : જુલાઈમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ જોવા મળી હતી. જૂનમાં ૬૦.૪૦ની સરખામણીએ જુલાઈનો એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પરચેઝિંગ મેનેજર્સ'...













