કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે, કુબેરનગરના કોંગ્રેસના કોર્પોરેટર સામે ખોટુ એલ.સી. રજૂ કર્યાની ફરિયાદ…
અમદાવાદ,સોમવાર,5 મે,2026અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાંથી કોંગ્રેસના જીતેલા જાહેર કરવામા આવેલા મહિલા કોર્પોરેટરે ખોટુ લિવિંગ સર્ટિફિકેટ...













