અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ પૈકી વાડજ ફલાયઓવર ,ઐતિહાસિક એલિસબ્રિજનું રીહેબ ટૂંકમાં પુરુ થશે | Among…
અમદાવાદ,શુક્રવાર,1 મે,2026અમદાવાદના વિવિધ વિસ્તારમાં હાલમાં કુલ પંદર બ્રિજ નિર્માણાધીન છે. આ પૈકી વાડજ ફલાયઓવર અને ઐતિહાસિક એલિસબ્રિજના રીહેબીલીટેશનની કામગીરી ટૂંકમાં...













