તુલસીવાડીમાંથી દારૃની ૩૦૫ બોટલ સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 305 bottles of liquor from …
વડોદરા,તુલસીવાડી અને મકરપુરામાંથી પોલીસે દારૃની ૪૦૧ બોટલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે.તુલસીવાડી સયાજીનગર વસાહતમાં રહેતો અબ્દુલ સિરાજ સુલેમાનભાઇ શેખે ...













