G METRO NEWS

G METRO NEWS

અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter…

અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter…

અમદાવાદ,મંગળવાર,24 માર્ચ,2026અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ વોર્ડ વાઈસ મતદાતાઓ જાહેર કરવામા આવ્યા છે. વર્ષ-૨૦૨૧માં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની સરખામણીમાં...

મુળીના ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા | Upsarpanch of Bhawanigadh Muli dismissed f…

મુળીના ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા | Upsarpanch of Bhawanigadh Muli dismissed f…

ડેપ્યુટી કલેક્ટરની દરખાસ્ત પર ડીડીઓની કાર્યવાહીઆસુન્દ્રાળી ગામમાં ચોટીલા ડે. કલેકટરના દરોડામાં ગેરકાયદે કાર્બોસેલનું ખનનમાં ઉપરસંપનું નામ ખુલ્યું હતુંસુરેન્દ્રનગર -  ચોટીલા...

લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ | Traders are angry over the pr…

લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ | Traders are angry over the pr…

પ્લસ્ટિકના ઝભલાના કારણે ગટર ચોકઅપ થતી હોવાની રાવઅઠવાડિયામાં બે વાર ગટર ઉભરાતા દુર્ગંધથી દુકાનોમાં વેપારીઓને બેસવું મુશ્કેલ બન્યું, ઘરાકી ઘટતા...

બાવળામાં રૃ.16.81 લાખનો બાકી વેરો નહીં ભરતા રાઇસ મીલ સીલ કરવામાં આવી | Rice mill sealed in Bavla for…

બાવળામાં રૃ.16.81 લાખનો બાકી વેરો નહીં ભરતા રાઇસ મીલ સીલ કરવામાં આવી | Rice mill sealed in Bavla for…

પાલિકાની તિજરી ખાલી થતાં વેરો વસૂલાત ઝુંબેશનગરપાલિકાએ એક જ દિવસમાં છ વેપારી સહિત દસ એકમો પાસેથી રૃ.૭.૮૨ લાખનો વેરો વસૂલ્યોબગોદરા...

ધોળકાના ઈંગોલી ગામમાં ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા | 8 people arrested in firing case in Ingoli v…

ધોળકાના ઈંગોલી ગામમાં ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા | 8 people arrested in firing case in Ingoli v…

ક્રિકેટનો બોલ વાગતા બે જૂથ વચ્ચે અથડામણમાં થઇ હતીઅથડામણમાં એક શખ્સે હવામાં ફાયરિંગ કરતા ગામ સ્થિતિ તંગ બની હતી ઃ...

સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…

સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…

પેટ્રોલ-ડીઝલનો બફર સ્ટોક છે, સરકારના દાવા વચ્ચે વરવી વાસ્તિવક્તાસુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય પંથકમાં અડધાથી વધુ પેટ્રોલ પંપ ઉપર બપોર બાદ...

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…

- મૃતકના કાકાએ રીક્ષા ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી- બે ભાઈ બાઇકમાં પેટ્રોલ પુરાવી પરત ઘરે આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયોભાવનગર...

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

- અમેરિકા, ઇઝરાયેલ, ઈરાન યુદ્ધની પરિસ્થિતિ બગડે તો...- હોર્મુઝની ખાડીમાં વ્યાપારિક માર્ગ અવરોધાવાથી ક્રૂડ, ગેસ, ખાતર સહિતના સામાનનો પુરવઠો ખોરવાયો...

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

- અનેકની બાદબાકી, મેડિકલ સર્ટિફિકેટનો વિરોધ- ટ્રાન્સજેન્ડરોની સુરક્ષા માટે આ બિલ લવાયું છે, કોઇના અધિકારો નહીં છીનવાય : કેન્દ્રનવી દિલ્હી...

નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…

નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…

- કાયમી કમિશનથી વંચિત અધિકારીઓને રાહત - વહેલા નિવૃત કરી દેવાયેલા મહિલા અધિકારીને 20 વર્ષની સેવામાં ગણીને પેન્શનના લાભ અપાશેનવી દિલ્હી...

Page 923 of 4172 1 … 922 923 924 … 4,172

Don't Miss It

Recommended