gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિન્ધુનગરમાં ટોળાએ તોડફોડ, આગ ચાંપીના મામલે વળતી ફરિયાદ નોંધાઈ | A counter complaint was filed in th…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
સિન્ધુનગરમાં ટોળાએ તોડફોડ, આગ ચાંપીના મામલે વળતી ફરિયાદ નોંધાઈ | A counter complaint was filed in th…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સગીરાના પિતાએ ઘોઘારાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી

બે દિવસ પૂર્વે સગીરા સાથે વાતચીત કરવાના મામલે બે જૂથ વચ્ચે ટકરાવ થયો
હતો

ભાવનગર–  સગીરા સાથે વાતચીત
કરવાના મામલે છ જેટલા ઈસમોએ સગીરને માર મારી બાઈકની તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી.આ
સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ભાવનગર પંથકનો સગીર પરિચિત સગીરા સાથે અંકુર સ્કુલ પાસે બેસી વાતો કરતો
હતો તે બાબતેની દાઝ રાખીને રાજુ રાજાણી
,નવીન પવનભાઇ,પંકજ
ધામેજા
,મયુર પીતવાણી,હિતેષ વધવા,અજાણ્યા માણસોએ સગીરને ઢીકાપાટુનો માર મારી તેમજ સવારના મોટાભાઈ અને તેની
માતાને પણ ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી મોટર સાયકલ નંબર જીજે.૦૪ સીઈ.૫૨૮૧
ની તોડ ફોડ કરી ઢાંકણુ ખોલી આગ લગાડી આગળ પાછળના વ્હિલના પંખા તથા આગળનો બોથો તથા
હેડ લાઇટ કવર તથા હેડલ તથા ટાંકીમા આગ લગાડી હતી.તેમજ આગળના વ્હિલનો પંખો તથા
આગળનો બોધો તથા આગળની નંબર પ્લેટ તથા ટાંકીમા ઘોબા પાડી આશરે કિ.રૃ. ૩૦૦૦ નુકશાન
કરી કર્યું હતું.આ બનાવ સંદર્ભે સગીરના પિતાએ પાંચ શખ્સ સહિત અજાણ્યા ઇસમ વિરૃધ્ધ
ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
ઈરાન-અમેરિકા ફરી યુદ્વથી સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 516 પોઈન્ટ ગબડીને 77328 | Sentiment dampen…

ઈરાન-અમેરિકા ફરી યુદ્વથી સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 516 પોઈન્ટ ગબડીને 77328 | Sentiment dampen...

આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports…

આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports...

વિલિંગ્ડન ડેમની કૂંડીમાં ન્હાવા પડેલા પરપ્રાંતીય યુવાન અને 2 તરૂણ ડૂબ્યા | A migrant youth and two t…

વિલિંગ્ડન ડેમની કૂંડીમાં ન્હાવા પડેલા પરપ્રાંતીય યુવાન અને 2 તરૂણ ડૂબ્યા | A migrant youth and two t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હલકી ગુણવત્તાનું ઘી વેચવા બદલ પતંજલિને કોર્ટે ફટકાર્યો દંડ, કંપનીએ કહ્યું – આદેશમાં ખામી | patanjali…

10 months ago
મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો, પોલીસનો લાઠીચાર્જ, 30ની ધરપકડ | ‘I Love…

12 months ago
સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808

3 months ago
દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તહેનાત PI પર હુમલો, ટ્રકચાલકે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી | Attack on Po…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News