વડોદરા : વરસીયા પોલીસ સ્ટેશનના પીઆઇ વસાવાના નામે પાંચ લાખની માંગણી કર્યા બાદ રૃા.૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા આરોપીએ જામીન...
વડોદરા : સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કેળવ્યા બાદ તેને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને પોક્સો એક્ટ સહિતની...
વડોદરાઃ શહેરમાં ઉત્તરાયણ દરમિયાન નજીવી તકરારમાં મારામારીના ચાર બનાવ બન્યા હતા.જેમાં આઠ જણાને ઓછીવત્તી ઇજા થઇ હતી.સુભાનપુરાની રેસકોર્સ સોસાયટીમાં રહેતા...
વડોદરાઃ શહેરમાં અકસ્માતના જુદાજુદા ત્રણ બનાવ બન્યા હતા.જેમાં એક બનાવમાં ફરિયાદ નોંધાઇ છે.જ્યારે બાકીના બનાવમાં હજી ફરિયાદ નોંધાઇ નથી.અલકાપુરી તરફથી...
વડોદરાઃ ન્યુ સમા રોડની સોસાયટીમાંથી દાગીના અને રોકડ ચોરી જનાર ચોરો અપટુડેટ થઇને આવ્યા હતા.જેથી પોલીસ માટે પણ તેમની ઓળખ...
વડોદરાઃ વડોદરા નજીક વાઘોડિયા તાલુકામાં વારંવાર દીપડા રહેણાંક વિસ્તારમાં મારણ માટે આવી રહ્યા હોવાના બનાવો ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યા...
દોરીથી પક્ષીઓ ઘાયલ થવાનો સિલસિલો ચાલુશહેરમાં ટ્રસ્ટ દ્વારા છ દિવસમાં ૨૬૭ પશુ-પક્ષીઓને બચાવ્યા ઃ ૩૬૫ દિવસ સેવા કાર્યરતગાંધીનગર : ઉત્તરાયણ એ...
અમદાવાદ, શુક્રવારપૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે. કુબેરનગરમાં યુવકને રોકીને મારા મિત્ર લાલ્લું સાથે મારે તકરાર...
ઘટના સ્થળે લોકો ઉમટી પડયા ઃ કાર ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરીકલોલ : કલોલ પાસેના નારદીપુર ગામે સાયકલ...
ગટરની લાઇન નાંખવાની કામગીરી દરમિયાનપ્રત્યેક કલાકનો ૩ લાખ લિટરનો ફોર્સ ધરાવતી પાણીની ૨૦૦ ડાયામીટરની લાઇનમાં ભંગાણ ઃ લાખો લિટર પાણી...