અમદાવાદ,શનિવાર,20 ડિસેમ્બર, 2025અમદાવાદમાં અંદાજે ૧.૫૦ લાખ રખડતા કૂતરાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિ કૂતરાં દીઠ ખસીકરણ અને...
ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગનો-પાકગ ઝોનમાં આડેધડ વાહનો અને દબાણો સામે તંત્રના આંખ આડા કાન કરતા લોકોમાં રોષધ્રાંગધ્રા - ...
વાવડી રોડ પર કારિયા સોસાયટીનો બનાવઢોર પકડ પાર્ટીની ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધાયોમોરબી: મોરબી મહાનગર પાલિકામાં ઢોર પકડવાની કામગીરી ચાલી...
આજે વિશ્વ સાડી દિવસ : સૌરાષ્ટ્ર -કચ્છની સાંસ્કૃતિક સાડીઓ વિશ્વભરમાં પ્રચલિતસ્ત્રીઓએ સાડીને રોજીંદા પહેરવેશની બદલે પ્રસંગોપાત સ્થાન આપ્યું, છતાં આધુનિક...
ડુંગળીના પડતર ભાવ સુધ્ધાં ન મળતાં જગતાત હતાશકિસાનોને ખેતરેથી વેંચવા આવવાનો ખર્ચ માથે પડે છે, તો બીજી તરફ માંગ વધતાં...
એરંડા સહિતના શિયાળુ પાકને વ્યાપક નુકસાન'અનુકૂળતા મુજબ સ્થળ પર આવશે' નર્મદા વિભાગના અધિકારીઓના ઉડાઉ જવાબથી ખેડૂતોમાં રોષલખતર - સુરેન્દ્રનગર જિલ્લાના...
ડીઝલ-કેમિકલ ચોરી સહિતના ધંધા પર અંકુશ લાવવાસરકારી જમીનમાં દબાણ કરનાર સામે કાર્યવાહીની લીંબડી ડીવીયએસપીની ચીમકીસાયલા - સાયલા પોલીસ સ્ટેશન ખાતે...
સ્થાનિકોની મદદ અને ૧૦૮ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયામાંડલ દર્શનાર્થે જતો રાજકોટનો પરિવાર અને અમદાવાદના જૈન દંપતી અકસ્માતનો ભોગ બન્યાબંને કારમાં...
સ્વચ્છતાના નામે ભ્રષ્ટાચારના આક્ષેપપંચાયતના બોર્ડ પર ધૂળના થર જામ્યા ઃ કચેરીની બહાર કચરાના ઢગ ખડકાયાલીંબડી - લીંબડીમાં ડા. બાબાસાહેબ આંબેડકર...
મામલતદારની ટીમની સતત ત્રીજા દિવસે કાર્યવાહી૩-ટ્રેક્ટર, વીજ ટ્રાન્સફોર્મર, ૩૦ ટન કોલસો મળી રૃ.૨૦ લાખથી વધુનો મુદામાલ જપ્તથાન - થાન તાલુકાના...