GUJARAT

You can add some category description here.

જૂની તારીખ મુજબ કામગીરી પૂર્ણ બતાવવા અમુક BLO પર દબાણ | Pressure on some BLOs to show completion of …

જૂની તારીખ મુજબ કામગીરી પૂર્ણ બતાવવા અમુક BLO પર દબાણ | Pressure on some BLOs to show completion of …

ચૂંટણી પંચે એક અઠવાડિયાની મુદત વધારી તો'ય મુદત પહેલા લક્ષ્યાંક પૂરો કરવા અવાસ્તવિક અપડેટ કરવાની ફરજ પાડવામાં આવતા કર્મચારીઓ મુંઝાયાભુજ,...

પાટડીના વિરમગામ રોડ પર દૂષિત પાણી છોડતા લોકોની દશા બેઠી | The plight of people dumping contaminated …

પાટડીના વિરમગામ રોડ પર દૂષિત પાણી છોડતા લોકોની દશા બેઠી | The plight of people dumping contaminated …

સરકારી અધિકારી આંખ આડા કાન કરતા લોકોમાં રોષદૂષિત પાણી રસ્તા પર ભરાઇ રહેતા રહીશો-વાહન ચાલકોને અવરજવરમાં હાલાકીપાટડી -  પાટડીના વિરમગામ...

શહેરના કાળાનાળા વિસ્તારના બંધ મકાનમાંથી દારૂનો જથ્થો પકડાયો | A quantity of liquor was seized from a…

શહેરના કાળાનાળા વિસ્તારના બંધ મકાનમાંથી દારૂનો જથ્થો પકડાયો | A quantity of liquor was seized from a…

મકાન ભાડે રાખી દારૂનો જથ્થો છૂપાવ્યો હતોપોલીસે નાની મોટી મળી કુલ ૮૨૮ બોટલ કબ્જે લઈ ગુનો નોંધ્યોભાવનગર: શહેરના કાળાનાળા વિસ્તારમાં...

ફેઝ-વનની કામગીરી જાન્યુઆરીમાં પુરી થશે, નરોડાથી વિંઝોલ ખારીકટ કેનાલ ફેઝ-ટુ, ૯૭૯ કરોડના ખર્ચે ડેવલપ ક…

ફેઝ-વનની કામગીરી જાન્યુઆરીમાં પુરી થશે, નરોડાથી વિંઝોલ ખારીકટ કેનાલ ફેઝ-ટુ, ૯૭૯ કરોડના ખર્ચે ડેવલપ ક…

અમદાવાદ,ગુરુવાર,4 ડિસેમ્બર,2025અમદાવાદ પૂર્વના મોટા ભાગના વિસ્તારોને આવરી લેતી ખારીકટ કેનાલને પાંચ ફેઝમાં રિ-ડેવલપ કરવા મંજુરી અપાઈ હતી.ફેઝ-વનની કામગીરી જાન્યુઆરીમાં પુરી...

મોટી દુર્ઘટના ટાળવા ત્વરીત નિર્ણય લેવાયો , સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી જતા પાંચ દિવસ વાહન વ્યવહાર મ…

મોટી દુર્ઘટના ટાળવા ત્વરીત નિર્ણય લેવાયો , સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી જતા પાંચ દિવસ વાહન વ્યવહાર મ…

અમદાવાદ,ગુરુવાર,4 ડિસેમ્બર,2025અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા ગુરુવારે બપોરે  ૫૨ વર્ષ જુના એવા સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી ગયો હોવાની...

પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ | Complaint filed against wife for physical and…

પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ | Complaint filed against wife for physical and…

ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામનીપતિ અને સાસુ-સસરાએ સામે ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો દાખલભાવનગર: ગારિયાધારા તાલુકાના મોટી વાવડી ગામની પરિણીતાને પતિ...

સિંધુભવન રોડ ઉપર તંત્રના પાપે , કોમન વેલ્થ તૈયારીનું વિશાળ હોર્ડિંગ્સ દંપત્તિ ઉપર પડતાં બંને ઈજાગ્રસ…

સિંધુભવન રોડ ઉપર તંત્રના પાપે , કોમન વેલ્થ તૈયારીનું વિશાળ હોર્ડિંગ્સ દંપત્તિ ઉપર પડતાં બંને ઈજાગ્રસ…

        અમદાવાદ,ગુરુવાર,4 ડિસેમ્બર,2025સિંધુભવન રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના પાપે કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ની તૈયારીને લઈ મુકવામા આવેલુ વિશાળ હોર્ડિંગ્સ ગુરુવારે...

થાન શહેરમાંથી રૃ.1.86 લાખના દારૃ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with liquor worth Rs 1 86 lakh from…

થાન શહેરમાંથી રૃ.1.86 લાખના દારૃ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with liquor worth Rs 1 86 lakh from…

2 શખ્સ સામે પ્રોહીબીશન હેઠળ ગુનોપોલીસે દારૃની 537 બોટલ તથા બિયર 144 ટીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યોથાન -  થાન શહેરી...

આણંદ જિલ્લાના 300 તલાટી સરકારી કામ છોડીને રખડતા શ્વાન શોધવા દોડશે | 300 Talatis from Anand district …

આણંદ જિલ્લાના 300 તલાટી સરકારી કામ છોડીને રખડતા શ્વાન શોધવા દોડશે | 300 Talatis from Anand district …

જિલ્લામાં 370 તલાટીનું મહેકમ છતાં માત્ર 300 તલાટીઓની જ નિમણૂંક પશુ વિભાગ મુજબ જિલ્લામાં ૨૧,૧૭૫, જ્યારે મનપા વિસ્તારમાં જ ૧૮,૦૦૦ શ્વાન...

ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ | Manish Makwana arr…

ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ | Manish Makwana arr…

સગા-સંબંધીઓના બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપીફરિયાદી પાસેથી રૂપિયા એક લાખ અને તેના મિત્રને પણ ફોટા વાયરલ કરવાની ધમકી આપી...

Page 1466 of 2782 1 1,465 1,466 1,467 2,782

Don't Miss It

Recommended