વડોદરાઃ શહેરની ખાનગી ન્યૂઝ ચેનલના સી.એમ.ડી.ગિરીશ સોલંકીની સામે પાંચ પાંચ ફરિયાદ નોંધાયા બાદ તેમની રિવોલ્વર નું લાયસન્સ રદ કરવા કાર્યવાહી...
વડોદરાઃ શહેરમાં અપહરણના બનેલા જુદાજુદા બે બનાવના આરોપીઓ લાંબાસમય બાદ પોલીસને હાથ લાગ્યા છે.ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ વર્ષ પહેલાં...
વડોદરા,માંજલપુર આકાશવાણી પાછળ આકાશ ગંગા સોસાયટીમાં રહેતો યુવક ગઇકાલે રાતે દારૃનો નશો કરી કાર લઇને નીકળ્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં તેણે...
વડોદરા,સયાજીપુરા શક્તિ વુડાના મકાનમાં નજીવી બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડો થતા મારામારી થઇ હતી. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ...
વડોદરા,મહારાષ્ટ્રના છ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓનું ગુ્રપ યોગાની ટ્રેનિંગ માટે વડોદરા આવ્યું હતું. જ ે પૈકીની ૧૪ વર્ષની વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો...
વડોદરા,વારસિયા અને માંજલપુર વિસ્તારમાં દારૃનો ધંધો કરતા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.એલ.સી.બી. ઝોન...
- સચિન જીઆઈડીસીમાં તાવ આવ્યા બાદ 4 વર્ષીય બાળકી અને વેસુમાં ટાઈફોઈડની અસર થયા બાદ યુવાનનું મોત- ટાઇફોઇડના, 27, તાવમાં...
અમદાવાદ, શનિવારપૂર્વ વિસ્તારમાં મધરાતે રખડતા તથા વાડામાં બાંધેલા પશુઓની ચોરી કરીને તેની ગેરકાયદે કતલના બનાવો વધી રહ્યા છે. દાણીલીમડા પોલીસે...
અમદાવાદ,શનિવારસરસપુરમાં નવરાત્રીમાં થયેલી તકરારની અદાવતમાં બે જૂથો લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અને સામ સામે પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો....
અમદાવાદ, શનિવારદાણીલીમડામાં બે મિત્રો દુકાન આગળ બેઠા હતા. જ્યાં એક મિત્ર ત્યાંથી પસાર થતાં મિત્રે તેને બૂમો પાડીને બોલાવ્યો હતો...