ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખતા લોકોને સાત કિલોમીટરનો ફેરોખનીજ ચોરી અંગે તંત્રને રજૂઆત કરે તો અધિકારીઓ અરજદારની જાણકારી આપી દેતા ભૂમાફિયાઓ...
કલેક્ટરના આદેશ બાદ મુળી પોલીસે કાર્યવાહી હાથ ધરીમાલિકીની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી રહેણાક બાંધકામ કરતા ફરિયાદ નોંધાઈસુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરના...
ધ્રોલના રોજીયા ગામની ચકચારી ઘટનામાં ગૃહકંકાશનું તારણ બન્ને વચ્ચે ઝઘડો થતાં પતિએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો, જેનું લાગી આવવાથી...
ટેકાના ભાવે ખરીદી શરૃ નહીં થતાં યાર્ડમાં પાક વેચવા ખેડૂતો મજબૂર17 હજાર મણ મગફળી, 20 હજાર મણ કપાસ સહિતની જણસોની...
World Cancer Day: ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં જ કેન્સરના નવા 2.25...
Bus Accident: મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસથી પરત ફરી રહેલા પ્રવાસીઓની બસને શહેરા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. શહેરાની વાઘજીપુર ચોકડી...
તારીખ : ૦૭ નવેમ્બર, ૨૦૨૫ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી*મોડી...
Ahmedabad Court: અમદાવાદના વટવા વિસ્તારમાં માત્ર 7 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કર્યા બાદ તેને દુષ્કર્મનો ભોગ બનાવી તેની ગળુ દબાવી...
Zoravar Singh Jadav: ગુજરાતી લોકસાહિત્ય અને સંસ્કૃતિના સુપ્રસિદ્ધ વાર્તાકાર, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેમના...
સાબરમતી જેલમાંથી છૂટયા બાદજે બાતમીના આધારે આ ટીમ પુંધરા ગામમાં પહોંચી હતી અને આ કેદીને ઝડપી લીધો હતો. જેને સાબરમતી...