દશેરાના દિવસે સુરતમાં હજારો કિલો ફાફડા જલેબીનું વેચાણ થયું છે પરંતુ કેટલાક લેભાગુ વેપારીઓએ ફાફડા જલેબીના વેચાણમાં ગ્રાહકો છેતરપીંડી કરી...
Godhra Demolition: પંચમહાલના ગોધરામાં અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. દશેરાના દિવસે શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડી...
National Crime Record Buero Report: વિકસિત ગુજરાતમાં દિન-પ્રતિદિન ગુનાખોરી વકરી રહી છે જેના કારણે હવે બાળકીઓથી માંડીને મહિલા-પુરૂષો અસલામતી અનુભવી...
Rajnathsinh in Bhuj: રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિજયા દશમીના દિવસે ભુજમાં સૈનિકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને ચેતવણી...
વડોદરા શહે૨ની ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શ્રેષ્ઠ વિજેતા ખેલાડીઓને આધારે રાજ્યકક્ષાએ દ્વિતીય સ્થાને પસંદગી કરવામાં આવી છે. અમદાવાદમાં યોજાયેલા સમારોહમાં...
સાતમ, આઠમ અને નોમના દિવસે ભક્તો અહીં ચાચર નાંખે છે અને માતાજીની આરાધના કરે છેસુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરમાં આવેલા સ્મશાનમાં સ્મશાન...
પાટડીની નવરાત્રીમાં અનોખી પરંપરાઆઝાદીથી ચાલતી પરંપરા અકબંધ ઃ યુવાનો 'વાણીયા' બની ગરબામાં શિસ્ત જાળવે છેસુરેન્દ્રનગર - પાટડી પાંચ હાટડી વિસ્તારમાં...
IMD Gujarat Rain Forecast: એકાદ પખવાડિયાથી વરસાદની વિદાયની આગાહી વચ્ચે રહી રહીને મેઘરાજા વરસી રહ્યા છે. જેના પગલે ગુજરાતમાં આ...
Vijayadashami Celebration : આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ એટલે દશેરાની આજે ગુરુવારે અમદાવાદ શહેરમાં ધામઘૂમથી ઉજવણી કરવામાં આવશે....
રાજકોટના એડિશનલ સેશન્સ જજનો ચૂકાદો : ATSએ 2023ની સાલમાં ત્રણેય બંગાળી કારીગરોને ઝડપી લીધા હતા, પિસ્તોલ-કાર્ટિસ અને સાહિત્ય મળી આવ્યું...