વડોદરા,ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટના મુદ્દે શુક્રવારની રાતે ટોળાએ સિટિ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી નારેબાજી કરી હતી. ત્યારબાદ ટોળાએ જૂનીગઢી વિસ્તારમાં...
વડોદરાઃ માહોલ વચ્ચે નવરાત્રિ પર્વનો તા.૨૨ સપ્ટેમ્બરથી પ્રારંભ થશે.જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો નવરાત્રીના દસ દિવસ દરમિયાન વડોદરાના ગરબા...
ગૌમાંસ હોવાનું રિપોર્ટ આવતા પોલીસની કાર્યવાહી અન્ય પાંચ આરોપીને પકડવા માટે પોલીસની કવાયતમાણસા : માણસા તાલુકાના ઇટાદરા ગામે પોલીસ તેમજ ગૌરક્ષકોએ...
સાયબર ગઠિયાઓનો આતંક યથાવત્સીબીઆઈ ઓફિસરની ઓળખ આપીને નેટ બેન્કિંગ ચાલુ કરાવી તબક્કાવાર રૃપિયા ટ્રાન્સફર કરાવ્યાગાંધીનગર : હાલમાં સાયબર ગઠિયાઓનો તરખાટ વધી...
નદીમાં નહીં ઉતરવાનું જાહેરનામું કાગળ ઉપરપિતૃ અમાવસ્યા નિમિત્તે અમદાવાદની પીજીમાં રહેતા મિત્રો મંદિરે દર્શન કરવા આવ્યા અને નાહવા ગયા હતાગાંધીનગર...
જમીન માફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથીજનસભામાં નરસિંહજી મંદિરની જમીન પરત મેળવવા માટે લડતના મંડાણ કરી દેવાયા ઃ હવે આગામી કાર્યક્રમ નક્કી...
અમદાવાદ,રવિવારઅસલાલી પોલીસે બારેજાની સ્થાનિક સોસાયટીમાં દરોડો પાડીને પાર્કિગમાંથી એક ટ્રકમાંથી રૂપિયા ૧૨.૫૦ લાખની કિંમતનો ૧૨૬ કિલો જેટલો ગાંજો જપ્ત કર્યો...
અમદાવાદ,રવિવારનિકોલ રીંગ રોડ પર મુંબઇના વેપારીને રોકીને સાડા ચાર લાખ રૂપિયાનોે તોડ કર્યાની તપાસ હજુ ચાલી રહી છે. ત્યારે એસ...
અમદાવાદ,રવિવારધી કાંટા કોર્ટમાં એક વકીલે નજર ચુકવીને કોર્ટના મહત્વના દસ્તાવેજની ચોરી કર્યાની ફરિયાદ કાંરજ પોલીસ મથકે નોંધવામાં આવી છે. ઓઢવમાં...
અમદાવાદ,રવિવારઅમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસે આયોજકો માટે અનેક સુચનો જાહેર કર્યા છે. જેમાં યોગ્ય...