વઢવાણ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની ટીમનો દરોડોગોડાઉનમાં રહેલા ૮૨૬ ફટાકડાના બોક્સ સહિત રૃપિયા ૪૦ લાખનો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવોહી...
વઢવાણ ખાતે રહેતા પરિવાર દ્વારા ૬૦ વર્ષથી સુશોભીત માટીના ગરબા બનાવવામાં આવે છેરૃા.૩૦ થી લઈ રૃા.૧૮૦ સુધીના ગરબાઓની અવનવી વેરાયટીની...
અતિવૃષ્ટિની સહાય, પાક વિમો, પોષણક્ષમ ભાવો, પશુપાલકોને દુધ ઉત્પાદકના સારા ભાવ, જમીન માપણી સહિતના મુદ્દે રેલી યોજાઈજીલ્લા કલેકટર સુધી યોજાયેલ...
મોરબી અને રાજકોટમાં આવકવેરા વિભાગની તપાસ દરમિયાન લેવીસ, મેટ્રો સિરામીક ગ્રુપ ઉપરાંત તેની સાથે સંલગ્ન ધંધાર્થીઓનાં 32 બેંક લોકરો સીલ...
હળવદના ચરાડવા ગામે સરકારી કાર્યક્રમમાં ગ્રામજનો વિફર્યા : સરકારી દવાખાના સુધી જવા રોડ પણ નથી, ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ અટવાઈ ગઈ...
વારંવાર ફ્લાઇટ્સ રદની સમસ્યા નિવારવા : વિસ્તરણ પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવામાં આવશે : રાજ્યસભાના સાંસદને ઉડયન મંત્રીએ...
માલધારીઓની મક્કમતા સામે તંત્રના ધમપછાડા નિષ્ફળ 32 કલાક સુધી ઈન્કાર કરતી પોલીસને અચાનક રાત્રિના અઢી વાગ્યે ફરિયાદ લેવાનું જ્ઞાન લાદ્યુંજૂનાગઢ,...
લઘુમતી અગ્રણી અને તેના પુત્રના ડબલ મર્ડરમાં જેલના સ્ટાફને જોઇ લેવાની પણ ધમકી આપી, અગાઉ પણ જેલરને ધમકી આપતાં પોલીસે...
સરકારને સેટેલાઈટ ઈમેજથી હજારો ખેતરોમાં મગફળી દેખાઈ નહીં! : સરકાર હેરાન કરે છે કહીને સેંકડો ખેડૂતોનું ટંકારામાં વિરોધ પ્રદર્શન, :...
સૌથી વધુ ખારાશનું પ્રમાણ દ્વારકાની જમીનમાં : જમીનની ફળદ્રૂપતા પર ગંભીર અસર પડી રહી છે : વડોદરાની એમ.એસ.યુનિ.ના અટલ બિહારી...