લીંબડી- અમદાવાદ હાઈવે પર કટારિયાના નવા ટોલનાક પાસે બિયર- દારૃની ૧૩,૮૭૨ બોટલો સહિત રૃા. ૮૯.
અમદાવાદ,ગુરુવાર,18 સપ્ટેમબર,2025૮ સપ્ટેમ્બરના રોજ નારોલની મટનગલી વિસ્તારમાંથી પસાર થઈ રહેલા દંપતીનુ વીજ કરંટ લાગવાથી મોત થયુ હતુ. આ વર્ષે વીજકરંટ...
સમાધાન બાદ અઢી મહિના સુધી વાયદાનું પાલન નહીં થતા આક્રોશમાસિક 17 હજાર પગાર સહિતની માંગણીઓ સંતોષવા તા. 25મી સુધીનું કામદારોનું...
ક્રેનથી ટ્રેલર કાઢી ખાડાંમાં મેટલ કામ કરી ઢાંક પીછોડોજયવરૂણી કન્સ્ટ્રક્શનને ૧૪ કરોડના ખર્ચે સોંપાયેલું ભૂગર્ભ ગટર લાઈનનું કામ નબળું હોવાનો...
વડોદરાના શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયોમેડિકલ કરાવવાના બહાને યુવતીને નગ્ન કરી ઈચ્છા વિરૂદ્ધ ગાલ ઉપર સ્પર્શ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખઆણંદ: આણંદના...
વિરમગામ- માંડલ હાઈવે ઉપર આવેલાઅમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા જિલ્લાના ગામોમાંથી શખ્સો જુગાર રમવા આવ્યા હતાવિરમગામ - વિરમગામ- માંડલ હાઈવે ઉપર...
અમદાવાદ, ગુરૂવારન્યુ ક્લોથ માર્કેટમાં કાપડના વેપારીઓ સાથે થતી છેતરપિંડીઓના મામલે ક્રાઇમબ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખામાં ખાસ ન્યુ ક્લોથ માર્કેટ વિંગની...
Amreli News : અમરેલી જિલ્લાના ખેડૂતોના જમીનમાં ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે-સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોના સર્વે...
વડોદરા,મકરપુરા વિસ્તારમાં આવેલી ફાસ્ટ ફૂડની શોપ પાસેથી ચાલતી જતી ૧૭ વર્ષની કિશોરીને દીદી કહીને બોલાવી દુકાનમાં બોલાવી શારીરિક છેડતી કરનાર...
વડોદરા,પરિણીતાને ત્રાસ આપતા સાસુ અને દિયર સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આજવા રોડ જૂની પોલીસ...