વડોદરાઃ વડોદરા જિલ્લા પંયાતના તમામ પાંચ હોદ્દેદારોના નામોની આવતીકાલે જાહેરાત થઇ જશે.જિલ્લા પંચાયતમાં કુલ ૩૪ બેઠકમાંથી ભાજપે ૩૨ બેઠકો મેળવી...
લોન અપાવવાના નામે યુવક પાસેથી એકાઉન્ટની કીટ મેળવી લીધીબોટાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અમદાવાદના ત્રણ ઈસમ સામે ફરિયાદભાવનગર - લોન...
અમદાવાદ,ગુરુવાર,21 મે,2026અમદાવાદના નાગરિકોને સમયસર એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.બસ મળે એ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ૭૯ સ્પોટ ઉપરના દબાણ,વાહનોનુ ગેરકાયદે પાર્કિંગ હટાવશે.તંત્રના તારણ મુજબ,...
અમદાવાદ,ગુરુવાર,21 મે, 2026એસ.જી.હાઈવે ઉપર ટ્રાફિકને સરળ બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિક મેનેજમેન્ટના ભાગરૃપે પેલેડિયમ મોલ પાસે ૨૯ તથા...
વડોદરા,ચાર દિવસ પહેલા હાઇવે પર જાંબુવા નજીક મોપેડ પર જતા બે ભાઇઓને ટક્કર મારીને કારચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર...
પશ્વિમ રેલવે દ્વારા વડોદરા રેલવે સ્ટેશનના યાર્ડ રીમોડલિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ અપગ્રેડેશનની કામગીરીને લઈને મહત્ત્વના આદેશો જારી કરાયા છે.રેલવે...
Vav Tharad LCB Police Raid: બનાસકાંઠા જિલ્લાની વાવ-થરાદ પોલીસને દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ વચ્ચે એક મોટી સફળતા મળી છે. બુટલેગરો...
પશ્વિમ રેલવે કર્મચારી પરિષદ (પીઆરકેપી) વડોદરા દ્વારા આજે ડીઆરએમ ઓફિસે ધરણા યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ૧ પાઠવવામારેલવેમાં ૩૦ હજાર...
પિરણીતાની છેડતી અને સસરા સાથે મારામારી મામલે કપુરાઈ પોલીસે કૌટુંબિક જેઠ સામે ગુનો નોંધ્યો છે.શહેરના દક્ષિણ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષની...
Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પરથી આશરે 2.58 કરોડ રૂપિયાની કિંમતની સોનાની જ્વેલરીની ચોરીનો એક...