વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેર દ્વારા સંચાલિત આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશિપ સ્કીમમાં દર વર્ષ કરતા ઓછા વિદ્યાર્થીઓએ...
વડોદરા,ચાર વર્ષના બાળક સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરનાર ચાઇલ્ડ સેન્ટરના બે મેડમની મકરપુરા પોલીસે ધરપકડ કરી હતી. જામીન પર મુક્ત થયેલા...
વડોદરા, દોડકા ગામમાં કોતર નજીકના પાંચ મકાનોને એક જ રાતમાં ટાર્ગેટ બનાવી ચોર ટોળકીએ હાહાકાર મચાવ્યો છે. માંડ ૪૦૦ ઘર...
વડોદરા,વડોદરાનો નામચીન બૂટલેગર વિજુ સિન્ધી સંખ્યાબંધ ગુનાઓમાં વોન્ટેડ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેના પ્રત્યાર્પણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે....
અમદાવાદ, શુક્રવારશાહપુરમાં નશાખોર યુવકે મહિલાની જાહેરમાં છેડતી કરી હતી આ સમયે ફોઇ સાસુએ રોકતા તેમને લાફા અને લાતો મારીને નીચે...
કાળઝાળ ગરમીમાં આગના બનાવોમાં વધારો થતાં કોર્પોરેશનની ફાયર શાખા દ્વારાસરકારી ઇમારતોની સાથે શૈક્ષણિક અને સામાજિક સંકુલોને પણ નોટિસ ઃ એનઓસી...
ગાંધીનગર નજીક પેથાપુરમાં એસઓજીનો દરોડો૨૮૪ જેટલાં ગેસ સિલિન્ડર મળીને ૬.૭૮ લાખ રૃપિયાના મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરવામાં આવીગાંધીનગર...
ગાંધીનગર નજીક આવેલા સરઢવ ગામમાંપેથાપુર પોલીસ દ્વારા ઝડપાયેલા શખ્સો પાસેથી ૫૪ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યોગાંધીનગ : ગાંધીનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ...
જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી મુજબપોલીસે દબાણ તંત્રોને સાથે રાખીને ચરેડી અને જીઇબી વિસ્તારમાં કાર્યવાહી કરી ઃ હજી...
વાલ્મિકી રામાયણ મૂજબ ભગવાન શ્રી રામની આજ્ઞાા મૂજબ સંત તુલસીદાસે 500 વર્ષ પૂર્વે લખેલી હનુમાન ચાલીસામાં સૂર્યનું અંતર પૃથ્વીથી 'જુગ...