Uncategorized

સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ

સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ

બિહારમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલકલેકટરને સ્થળ તપાસ કરી અહેવાલ સોપવા ચૂંટણી પંચનો આદેશસમસ્તિપુર: બિહારના સમસ્તીપુર જિલ્લામાં સરાયરંજન વિધાનસભા ક્ષેત્રમાં...

સગીરા સાથે નિકાહ બાદ પણ સંબંધ બાંધવો પોક્સો મુજબ રેપ : હાઇકોર્ટ

સગીરા સાથે નિકાહ બાદ પણ સંબંધ બાંધવો પોક્સો મુજબ રેપ : હાઇકોર્ટ

પર્સનલ લો વિશેષ કાયદાઓ કરતા મોટો નથી : પંજાબ-હરિયાણા હાઇકોર્ટમુસ્લિમ સગીરાએ પરિવારની મરજી વિરુદ્ધ નિકાહ કરી સુરક્ષા માગી, હાઇકોર્ટે મામલો...

માઇક્રોસોફ્ટે આપેલાં ફેક નાણા એઆઈએ કૌભાંડ પાછળ ખર્ચી નાખ્યા !

માઇક્રોસોફ્ટે આપેલાં ફેક નાણા એઆઈએ કૌભાંડ પાછળ ખર્ચી નાખ્યા !

નાણા ખર્ચવાના ટાસ્કના પરીક્ષણ હજારો એઆઈ એજન્ટ્સ નિષ્ફળસોશિયલ મીડિયાના ફેક રેટિંગથી પ્રભાવિત થઈને એઆઈ એજન્ટ્સે ઓર્ડર પ્લેસ કર્યો : સારા-નરસાની...

પાયલટની કોઇ ભુલ નથી : અમદાવાદ વિમાન અકસ્માત મુદ્દે સુપ્રીમ કોર્ટ

પાયલટની કોઇ ભુલ નથી : અમદાવાદ વિમાન અકસ્માત મુદ્દે સુપ્રીમ કોર્ટ

- મૃતક પાયલટ સુમિતના 91 વર્ષીય પિતા ન્યાય માટે સુપ્રીમ પહોંચ્યા- પાયલટ પુત્રને અપાઇ રહેલા દોષનો બોજ પિતાએ માથે લઇને...

આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’  ભારતનો અવાજ બની ગયું હતું : મોદી

આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’ ભારતનો અવાજ બની ગયું હતું : મોદી

1937માં વંદે માતરમના બે ટુકડા કરાયા હતા : વડાપ્રધાનવંદે માતરમની રચનાને 150 વર્ષ થતા મોદીએ સિક્કો અને ટપાલ ટિકિટ જારી...

ના હોય! વિયેતનામનો 81 વર્ષીય નગોક છેલ્લા 60 વર્ષોથી ઊંઘ્યો જ નથી, ડૉક્ટર પણ હેરાન

ના હોય! વિયેતનામનો 81 વર્ષીય નગોક છેલ્લા 60 વર્ષોથી ઊંઘ્યો જ નથી, ડૉક્ટર પણ હેરાન

Nagok News: કોઈપણ સામાન્ય માનવી માટે ઊંઘ આહારવિહાર અને શ્વાસ લેવા જેટલી જ જરૂરી હોવાનું કહેવાયું છે. વૈજ્ઞાનિકોએ તે સાબિત...

ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવું જરૂરી, નહીંતર રિમાન્ડ પણ ગેરકાયદે ગણાશે : સુપ્રીમ કોર્ટ

ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવું જરૂરી, નહીંતર રિમાન્ડ પણ ગેરકાયદે ગણાશે : સુપ્રીમ કોર્ટ

- આરોપીને ધરપકડનું કારણ ના જણાવવું એ તેના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનો ભંગ- આરોપીને સમજાય તેવી ભાષામાં લેખિતમાં કારણ...

નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ

નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ

- વિશ્વનો સૌથી આધુનિક સેટેલાઇટ : ભૂકંપનો સંકેત આપવાનો દુનિયાનો પહેલો પ્રયોગ- દર 12 દિવસે પૃથ્વીનો નકશો મોકલશે જેમાં જંગલો,...

32 વર્ષના ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અનુનય સૂદનું અમેરિકામાં રહસ્યમય મોત

32 વર્ષના ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અનુનય સૂદનું અમેરિકામાં રહસ્યમય મોત

અનુનય ફોર્બ્સ ઈન્ડિયાના ટોપ-100 સ્ટાર્સમાં સામેલ હતોઈન્સ્ટાગ્રામમાં 14 લાખ ફોલોઅર્સ ધરાવતા અનુનયે લાસ વેગાસમાંથી છેલ્લી પોસ્ટ શેર કરીને દિગ્ગજોને મળ્યાની...

Page 37 of 154 1 36 37 38 154

Don't Miss It

Recommended