gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in INDIA
0 0
0
CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBI Director Praveen Sood: કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવવાનો નિર્ણય લીધો છે. કેબિનેટની નિમણૂક સમિતિ(ACC)એ 24 મે, 2026થી વધુ એક વર્ષ માટે પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવવાની મંજૂરી આપી છે. આ આદેશ 13 મે, 2026 ના રોજ જારી કરવામાં આવ્યો છે. પસંદગી સમિતિની ભલામણોના આધારે પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. ગત મંગળવારે(12 મે) PMO ખાતે નવા CBI ડિરેક્ટરની નિયુક્તિ માટે બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય ન્યાયાધીશ અને વિપક્ષાના નેતા રાહુલ ગાંધી પણ સામેલ હતા. 

મે 2027 સુધી કાર્યભાર સંભાળશે

બુધવારે(13) કેન્દ્ર સરકારે ફરી એકવાર CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો. સૂદે 25 મે, 2023ના રોજ બે વર્ષના કાર્યકાળ માટે CBI ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા તેમને મે 2025માં એક વર્ષનો સેવા વિસ્તરણ પણ આપવામાં આવ્યું હતું. આમ હવે તેઓ આગામી મે 2027 સુધી આ પદ પર રહેશે.

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય 2 - image

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય 

સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, મંગળવારે(12) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી પસંદગી સમિતિની બેઠક દરમિયાન પ્રવીણ સૂદનો કાર્યકાળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ હતા. પસંદગી સમિતિની ભલામણોના આધારે, કેબિનેટની નિમણૂક સમિતિ(ACC)એ સૂદના કાર્યકાળમાં એક વર્ષનો વધારો કરવાની મંજૂરી આપી છે. 

પ્રવીણ સૂદે અનેક હાઇ-પ્રોફાઇલ કેસ સંભાળ્યા

પ્રવીણ સૂદ કર્ણાટક કેડરના 1986 બેચના ભારતીય પોલીસ સેવા(IPS) અધિકારી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI)ના ડિરેક્ટર તરીકે નિમણૂક પહેલાં તેમણે કર્ણાટકના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ(DGP) તરીકે સેવા આપી હતી.

આ પણ વાંચો: તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી

સૂદનો જન્મ 1964માં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં થયો હતો. તેઓ 22 વર્ષની ઉંમરે ભારતીય પોલીસ સેવામાં જોડાયા હતા. તેમણે દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)માંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ(IIM), બેંગલુરુ અને ન્યૂ યોર્ક સ્થિત મેક્સવેલ સ્કૂલ ઑફ ગવર્નન્સમાંથી સિરાક્યુઝ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક ડિગ્રી મેળવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આગઝરતી ગરમી વચ્ચે વડોદરા જિલ્લાના 18 સિંચાઇ તળાવો સૂકાયા,માત્ર 10 ટકા પાણી રહ્યું | 18 irrigation po…

આગઝરતી ગરમી વચ્ચે વડોદરા જિલ્લાના 18 સિંચાઇ તળાવો સૂકાયા,માત્ર 10 ટકા પાણી રહ્યું | 18 irrigation po...

વાઘોડિયામાં ફરી દીપડો ત્રાટક્યો, માડોધર ગામે વાછરડાનું મારણ કર્યું | leopard killed cow in madodhar …

વાઘોડિયામાં ફરી દીપડો ત્રાટક્યો, માડોધર ગામે વાછરડાનું મારણ કર્યું | leopard killed cow in madodhar ...

સસ્તુ સોનુ અને લોનના નામે વેપારી સાથે 4.92 કરોડ ઠગવાના કેસમાં રાધે એન્ટરપ્રાઇઝનો સંચાલક પકડાયો | pro…

સસ્તુ સોનુ અને લોનના નામે વેપારી સાથે 4.92 કરોડ ઠગવાના કેસમાં રાધે એન્ટરપ્રાઇઝનો સંચાલક પકડાયો | pro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીર જંગલની વચ્ચે પ્રાંચી રોડ સ્ટેશને વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેન રોકો આંદોલન | Students protest to stop…

ગીર જંગલની વચ્ચે પ્રાંચી રોડ સ્ટેશને વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેન રોકો આંદોલન | Students protest to stop…

5 months ago
સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ અમદાવાદમાં એગ્રેસિવ, ઈન્ફેકટેડ ડોગને અલગ રાખવા ડોગ શેલ્ટર કેનલ્સ ખરીદ…

સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ અમદાવાદમાં એગ્રેસિવ, ઈન્ફેકટેડ ડોગને અલગ રાખવા ડોગ શેલ્ટર કેનલ્સ ખરીદ…

5 months ago
વડોદરા : રૂ.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી સોનેશ પટેલને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ | Vadodara: Co…

વડોદરા : રૂ.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી સોનેશ પટેલને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ | Vadodara: Co…

4 months ago
‘જીત્યા તો રાહુલ ગાંધીને PM બનાવીશું, લોકોને ચૂનો લગાવે છે ભાજપ’, બિહારમાં તેજસ્વી યાદવનું મોટું નિવ…

‘જીત્યા તો રાહુલ ગાંધીને PM બનાવીશું, લોકોને ચૂનો લગાવે છે ભાજપ’, બિહારમાં તેજસ્વી યાદવનું મોટું નિવ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News