gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી | CBSE has release…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in INDIA
0 0
0
CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી | CBSE has release…
1
VIEWS
Share on FacebookShare on Twitter

CBSE STD.10-12 Tentative Date sheet : સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ વર્ષ 2026 માટે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે ટેન્ટેટીવ ડેટ શીટ (Tentative Date sheet) જાહેર કરી છે. સત્તાવાર સૂચના અનુસાર, આ પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી 15 જુલાઈ, 2026 દરમિયાન દેશ અને વિદેશમાં લેવામાં આવશે.

 સત્તાવાર ટેન્ટેટીવ ડેટશીટ જોવા અહીં ક્લિક કરો

બોર્ડે જણાવ્યું હતું કે, આ વર્ષે 45 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાઓ સમયસર પરીક્ષાને લઈને અગાઉથી આયોજન કરી શકે તે માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. 

CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી 2 - image

CBSE દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ની મુખ્ય પરીક્ષા, રમતગમતના વિદ્યાર્થીઓ(ધોરણ 12) માટે ખાસ પરીક્ષા, ધોરણ 10ની બીજી બોર્ડની પરીક્ષા અને ધોરણ 12ની પૂરક પરીક્ષાઓનો સમાવેશ થાય છે. બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, મુખ્ય પરીક્ષાઓની સાથે, પ્રેક્ટિકલ, મૂલ્યાંકન, ઉત્તરવહીઓની ચકાસણી અને પરિણામ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરાશે, જેથી વિદ્યાર્થીઓના પરિણામોમાં વિલંબ ન થાય.

આ પણ વાંચો: H1-B વિઝા વિવાદ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મેડિકલ કૉલેજોમાં UG-PGની સીટો વધારવાની મંજૂરી

45 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

2026માં આશરે 45 લાખ ઉમેદવારો 204 વિષયોમાં પરીક્ષા આપશે. ભારતના વિવિધ રાજ્યોના જ નહીં, પરંતુ 26 અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. CBSE બોર્ડે જણાવ્યું હતું કે, આ વિશાળ કાર્યક્રમની તૈયારી માટે વિદ્યાર્થીઓ, શાળાઓ અને શિક્ષકો વચ્ચે વધુ સંકલનની આવશ્યક્તા છે.

CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી 3 - imageCBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી 4 - imageCBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી 5 - imageCBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી 6 - imageCBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી 7 - imageCBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી 8 - imageCBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી 9 - imageCBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી 10 - imageCBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી 11 - imageCBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી 12 - imageCBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી 13 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી

ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી

કાન્હા હાઈટ્સની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો : કેરટેકરની ધરપકડ

કાન્હા હાઈટ્સની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો : કેરટેકરની ધરપકડ

જીએસએફસી કંપની સામે છૂટા કરાયેલા 120 કામદારોનું ઉગ્ર આંદોલન | Fierce agitation by 120 laid off worke…

જીએસએફસી કંપની સામે છૂટા કરાયેલા 120 કામદારોનું ઉગ્ર આંદોલન | Fierce agitation by 120 laid off worke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિ સાથે આડા સંબંધની આશંકાએ પત્નીએ મહિલાને લાકડી વડે ફટકારી, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife beats …

પતિ સાથે આડા સંબંધની આશંકાએ પત્નીએ મહિલાને લાકડી વડે ફટકારી, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife beats …

12 months ago
ઓગસ્ટથી 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સાને શું થશે અસર | 5 Major Rule Changes from 1st august How Th…

ઓગસ્ટથી 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સાને શું થશે અસર | 5 Major Rule Changes from 1st august How Th…

1 year ago
બંગાળમાં SIRમાં પડદાં પાછળ ચાલી રહ્યો હતો ‘ખેલ’! 4 અધિકારીઓ પર FIRનો ચૂંટણી પંચનો આદેશ | election co…

બંગાળમાં SIRમાં પડદાં પાછળ ચાલી રહ્યો હતો ‘ખેલ’! 4 અધિકારીઓ પર FIRનો ચૂંટણી પંચનો આદેશ | election co…

7 months ago
જામનગરના ધુતારપર ગામમાં ગુટકાના પૈસાની ચુકવણીના મામલે યુવાન પર હુમલો કરી હડધૂત કરાયો : ત્રણ સામે ફરિ…

જામનગરના ધુતારપર ગામમાં ગુટકાના પૈસાની ચુકવણીના મામલે યુવાન પર હુમલો કરી હડધૂત કરાયો : ત્રણ સામે ફરિ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News