gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Gold Market Analysis: સોનામાં તેજીનો આવશે નવો રાઉન્ડ? ચીનના વલણે રોકાણકારોને ચોંકાવ્યા | Gold News c…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in Business
0 0
0
Gold Market Analysis: સોનામાં તેજીનો આવશે નવો રાઉન્ડ? ચીનના વલણે રોકાણકારોને ચોંકાવ્યા | Gold News c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold News: સોના અને ચાંદીની કિંમતમાં હાલ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે કોમોડિટી બજારમાં મચેલી આ ઉથલપાથલ વચ્ચે ચીન દબાવીને સોનું ખરીદી રહ્યું છે. ચીનની કેન્દ્રીય બેન્ક પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ જણાવ્યું છે કે, તે સતત 15 મહિનાથી પોતાના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યું છે. આર્થિક અનિશ્ચિતાના આ સમયગાળામાં ચીન દ્વારા સોનાની મોટા પાયે ખરીદી કરવીએ રોકાણકારોને અચંબામાં મૂકી રહી છે. આ રણનૈતિક રોકાણ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે દુનિયાભરમાં તણાવ વધારે તંગ બની રહ્યો છે આર્થિક જોખમ ચરમસીમાએ છે. 

ચીનની સોનામાં આક્રમક ખરીદી

પીપલ્સ બેન્ક ઓફ ચાઈના દ્વારા હાલમાં જ જાહેર કરાયેલા આંકડાઓ મુજબ જાન્યુઆરી મહિનામાં ચીને સોનામાં આક્રમક ખરીદી યથાવત રાખી હતી. રોયટર્સના રિપોર્ટ મુજબ જાન્યુઆરીના અંત સુધીમાં ચીન પાસે સોનાની માત્રા કુલ વધી 

74.19 મિલિયન ફાઈન ટ્રોય ઔંસ થઈ ગઈ, જે ડિસેમ્બરમાં 74.15 મિલિયન ફાઈન ટ્રોય ઔંસ હતી. માત્ર માત્રા જ નહીં પણ ચીને તેના ગોલ્ડ રિઝર્વમાં પણ ખૂબ જ મોટી છલાંગ લગાવી છે. 

શું આવનાર દિવસોમાં સોનું રોકેટ ગતિએ વધશે?

જાન્યુઆરીના અંત સુધીમાં ચીન પાસે 369.58 અરબ ડોલર રૂપિયાનો સોનાનો ભંડાર છે. જે પાછળના મહિનામાં 319.45 અરબ ડોલર જ હતો. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ચીન હાલ સોનામાં વધારે પડતું રોકાણ કરી રહ્યું છે. જેથી રોકાણકારો અંદાજો લગાવી રહ્યા છે કે આવનાર દિવસોમાં ફરી સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થઈ શકે છે.

અચાનક રેકોર્ડ હાઈથી 800 ડોલર પ્રતિ ઔંસ ઘટ્યું સોનું

ચીનના સોના મુદ્દે આ વલણના કારણે જ જાન્યુઆરીમાં સોનાની કિંમતો ઐતિહાસિક વધારા સાથે 5600 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ હતી, પણ આ રેકોર્ડ તેજી સ્થાયી સાબિત થઈ ન હતી, અમેરિકન ફેડરલ રિઝર્વના અધ્યક્ષ સ્થાને  કેવિન વાર્શનું નામ ઉછળતા જ બજારે પોતાનો તેજીનો રસ્તો બદલી નાખ્યો છે. જેથી ગોલ્ડની કિંમતોમાં અચાનક ભારે કડકો જોવા મળ્યો. હાલ સોનાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 4887 પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

આ પણ વાંચો: રત્નકલાકારો ખુશખુશાલ! જેમ્સ-ડાયમંડ પર 0% ટેરિફ થતાં ગુજરાતની હીરા બજારોમાં ફરી રોનક આવશે

આંકડા ચોંકાવનારા

રસપ્રદ વાત એ છે જે એક તરફ ચીનની કેન્દ્રીય બેન્ક સોનું જમા કરી રહી છે. બીજી તરફ ચીનના બજારમાંથી ગ્રાહકોના સોના ખરીદી આંકડામાં સતત બીજા વર્ષે ઘટાડો આવ્યો છે. ચાઈના ગોલ્ડ એસોસિએશન મુજબ વર્ષ 2025માં ચીનનો કુલ સોનાનો વપરાશ 3.75 ટકા ઘટીને 950 મેટ્રિક ટન થયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

March 26, 2026
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…
Business

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

March 26, 2026
LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…
Business

LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…

March 26, 2026
Next Post
છોટાઉદેપુર: સગા કાકાએ ભત્રીજા સાથે કર્યો વિશ્વાસઘાત, તંત્રની મિલીભગતથી પચાવી પાડી લાખોની જમીન | Land…

છોટાઉદેપુર: સગા કાકાએ ભત્રીજા સાથે કર્યો વિશ્વાસઘાત, તંત્રની મિલીભગતથી પચાવી પાડી લાખોની જમીન | Land...

થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં જતા બે યુવકોના મોત | banaskantha thar…

થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં જતા બે યુવકોના મોત | banaskantha thar...

સાંસદ પપ્પૂ યાદવને ન મળ્યા જામીન, ન્યાયિક કસ્ટડીમાં મોકલાશે, હાલ PMCHમાં દાખલ | pappu yadav sent to …

સાંસદ પપ્પૂ યાદવને ન મળ્યા જામીન, ન્યાયિક કસ્ટડીમાં મોકલાશે, હાલ PMCHમાં દાખલ | pappu yadav sent to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ પ્રારંભની 1121 પોઈન્ટની તેજી પછી માત્ર 158 પોઈન્ટ વધી બંધ | Sensex closed up only 158 poin…

સેન્સેક્સ પ્રારંભની 1121 પોઈન્ટની તેજી પછી માત્ર 158 પોઈન્ટ વધી બંધ | Sensex closed up only 158 poin…

9 months ago
ટેકઑફ સમયે ઉડી જ ના શક્યું ઈન્ડિગોનું વિમાન, લખનઉ એરપોર્ટ પર મોટી હોનારત ટળી | lucknow airport indig…

ટેકઑફ સમયે ઉડી જ ના શક્યું ઈન્ડિગોનું વિમાન, લખનઉ એરપોર્ટ પર મોટી હોનારત ટળી | lucknow airport indig…

6 months ago
આણંદમાં 133 વિદેશી અને 17 ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો

આણંદમાં 133 વિદેશી અને 17 ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો

6 months ago
LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, ઝઘડાનો બદલો લેવા ટોળ…

LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, ઝઘડાનો બદલો લેવા ટોળ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News