gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ | LR…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ | LR…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LRD Exam Provisional Answer Key Released: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (LRD) કેડરની ભરતી પ્રક્રિયાને લઈને મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (Provisional Answer Key) જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જ ઉમેદવારો ક્યાં સુધી પોતાની OMR સીટ ડાઉનલોડ કરી શકશે અને વાંધા સૂચનો કઈ તારીખ સુધી મોકલી શકશે તેની વિગતો પણ જાહેર કરી છે.

29મી જૂન સુધી OMR શીટ ડાઉનલોડ કરી શકાશે

પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોની ઓએમઆર શીટ સ્કેન કરીને 15મી જૂનના રોજના રોજ જ ભરતી બોર્ડની વેબસાઇટ  પર અપલોડ કરી દેવામાં આવી છે. ઉમેદવારો આગામી 29મી જૂન 2026 સુધીમાં OMR શીટ ડાઉનલોડ કરી શકશે. તમામ ઉમેદવારોએ વેબસાઇટ પર ઉપલબ્ધ ‘માસ્ટર સેટ’ પ્રશ્નપત્ર મુજબ પોતાના જવાબોની ચકાસણી કરવાની રહેશે.

વાંધા અરજી સબમિટ કરવા માટેની છેલ્લી તારીખ

જો કોઈ ઉમેદવારને પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલા જવાબો સામે કોઈ વાંધો કે રજૂઆત હોય, તો તે 24મી જૂનના રોજ સાંજે 5 વાગ્યા સુધી જ ઓનલાઈન અરજી કરી શકે છે. વાંધા અરજી માત્રને માત્ર ભરતી બોર્ડની વેબસાઇટ પર આપેલી સૂચનાઓ મુજબ ઓનલાઇન જ સબમિટ કરવાની રહેશે. આ ઉપરાંત  ઓનલાઈન રજૂઆત કરતી વખતે યોગ્ય આધાર અથવા પુરાવા સાથે જોડવાના રહેશે. ઈ-મેઈલ, પોસ્ટ, કુરિયર કે અન્ય કોઈ પણ ઓફલાઈન માધ્યમથી મોકલેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. 

879 કેન્દ્રો પર યોજાઈ હતી પરીક્ષા

લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયાના બીજા તબક્કામાં 14મી જૂન 2026ના રોજ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગર ખાતેની કુલ 879 શાળાઓ તેમજ કોલેજોમાં લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….
GUJARAT

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

July 28, 2026
પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…
GUJARAT

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

July 28, 2026
જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…
GUJARAT

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

July 28, 2026
Next Post
અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amrel…

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amrel...

NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, ગાઝિયાબાદમાં રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો | ghaziabad neet as…

NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, ગાઝિયાબાદમાં રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો | ghaziabad neet as...

આવતીકાલે NEET UGની પુનઃ પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ, સોશિયલ મીડિયા પર રહેશે બાજ નજર | neet…

આવતીકાલે NEET UGની પુનઃ પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ, સોશિયલ મીડિયા પર રહેશે બાજ નજર | neet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીરપુર- સરાડિયા માર્ગનું કામ બે વર્ષથી ચાલુ થઇ શક્યું નથી | Work on Virpur Saradia road has not been…

વીરપુર- સરાડિયા માર્ગનું કામ બે વર્ષથી ચાલુ થઇ શક્યું નથી | Work on Virpur Saradia road has not been…

1 year ago
પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી 13 વર્ષ પછી પકડાયો,બીજા પણ બે આરોપી વર્ષો બાદ હાથ લાગ્યા | Three accuse…

પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી 13 વર્ષ પછી પકડાયો,બીજા પણ બે આરોપી વર્ષો બાદ હાથ લાગ્યા | Three accuse…

8 months ago
ડમ્પિંગ સાઈડના ઈજારદારને અમદાવાદ, સુરતમાં સસ્પેન્ડ કરાયો જ્યારે વડોદરામાં એક્સટેન્શન મળ્યા કર્યું | …

ડમ્પિંગ સાઈડના ઈજારદારને અમદાવાદ, સુરતમાં સસ્પેન્ડ કરાયો જ્યારે વડોદરામાં એક્સટેન્શન મળ્યા કર્યું | …

8 months ago
ભારતમાં પ્રથમ સ્વદેશી એઆઇ ચિપનું નિર્માણ : સેમિકન્ડકટર ક્ષેત્રમાં મોટી સિદ્ધિ | India’s first indige…

ભારતમાં પ્રથમ સ્વદેશી એઆઇ ચિપનું નિર્માણ : સેમિકન્ડકટર ક્ષેત્રમાં મોટી સિદ્ધિ | India’s first indige…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News