gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘જો કોંગ્રેસ સમાજની સાથે અન્યાય કરશે તો પાર્ટી છોડી દઈશ’, દિગ્ગજ ધારાસભ્યનું સૂચક નિવેદન | Navsari N…

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
‘જો કોંગ્રેસ સમાજની સાથે અન્યાય કરશે તો પાર્ટી છોડી દઈશ’, દિગ્ગજ ધારાસભ્યનું સૂચક નિવેદન | Navsari N…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Navsari News: ગત વિધાનસભામાં કંગાળ પ્રદર્શન બાદ ગુજરાતમાં કોંગ્રેસ હાલ અસ્તિત્વ માટે લડી રહી છે, અમુક ગણ્યા ગાંઠ્યા નેતાઓ છે જે કોંગ્રેસને ગુજરાતમાં ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તેમાંથી એક કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે, ‘જો આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો પાર્ટી છોડતા કોઈ વાર નહીં લાગે’. આદિવાસી સમાજના મોટા નેતાના આ નિવેદનથી હાલ ગુજરાત રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. 

‘મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે’

નવસારીમાં વાંસદામાં આયોજિત આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘જો કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે, તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે. હું હંમેશા અન્યાય સામે લડતો આવ્યો છું, ન્યાય માટે આજીવન આદિવાસી સમાજની પડખે ઊભો રહીશ.’

‘લાલચ કે સત્તાની ભૂખ નથી’

વધુમાં અનંત પટેલે જણાવ્યું કે, ‘હું આદિવાસી સમાજમાં જન્મ્યો છું અને આદિવાસી તરીકે જ મરીશ. અમને કોઈ લોભ, લાલચ કે સત્તાની ભૂખ નથી. અમારું એકમાત્ર લક્ષ્ય સમાજનું કલ્યાણ અને સેવા કરવાનું છે.’

આ પણ વાંચો: કાળમુખો અકસ્માત: મંદિરે દર્શન કરવા નીકળેલા 5 મિત્રોના કરૂણ મોત! કાર-બસની ભયાનક ટક્કર

આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા વહેતી થઈ છે કે ધારાસભ્ય અનંત પટેલ ગમે ત્યારે કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. આમ પણ ઘણા સમયથી સૂત્રો દ્વારા દાવાઓ થઈ રહ્યા છે કે અનંત પટેલ આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે, ત્યારે કોંગ્રેસ છોડવાની ચીમકી બાદ આવનારા સમયમાં ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ મચી શકે તેવા સંકેત મળી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
કચ્છ: મુન્દ્રાના જ્વેલર્સમાં લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો, માસ્ટર માઈન્ડથી ધરપકડ, જાણો વિગતે |…

કચ્છ: મુન્દ્રાના જ્વેલર્સમાં લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો, માસ્ટર માઈન્ડથી ધરપકડ, જાણો વિગતે |...

તાપી: સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ભારે વિવાદ, બે સમુદાય વચ્ચે તણાવ બાદ ચુસ્ત બંદોબસ્ત | Tap…

તાપી: સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ભારે વિવાદ, બે સમુદાય વચ્ચે તણાવ બાદ ચુસ્ત બંદોબસ્ત | Tap...

મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ | Nar…

મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ | Nar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાલારના સાગર કિનારા વિસ્તારમાં આજથી બે દિવસ માટેની સાગર સુરક્ષા કવચ અંગેની કવાયતનો પ્રારંભ | Two day…

હાલારના સાગર કિનારા વિસ્તારમાં આજથી બે દિવસ માટેની સાગર સુરક્ષા કવચ અંગેની કવાયતનો પ્રારંભ | Two day…

9 months ago
BLOની મુશ્કેલી વધી : ચેક થયેલા સેંકડો ફોર્મ રિ-વેરિફિકેશન માટે પરત, નવા ટાસ્કથી શિક્ષકો ત્રસ્ત | BLO…

BLOની મુશ્કેલી વધી : ચેક થયેલા સેંકડો ફોર્મ રિ-વેરિફિકેશન માટે પરત, નવા ટાસ્કથી શિક્ષકો ત્રસ્ત | BLO…

10 months ago
રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil…

રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil…

4 months ago
કૈલાશ માનસરોવર યાત્રા માર્ગમાં અચાનક ભૂસ્ખલન, 413 તીર્થ યાત્રીઓને બચાવાયા | kinner kailash yatra rou…

કૈલાશ માનસરોવર યાત્રા માર્ગમાં અચાનક ભૂસ્ખલન, 413 તીર્થ યાત્રીઓને બચાવાયા | kinner kailash yatra rou…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News