gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

NMACCના ‘ઈન્ડિયા વીકેન્ડ’ માટે ટિકિટ બુકિંગ શરૂ: ન્યૂયોર્કમાં ફેશન, ફૂડ, મ્યુઝિક, થિયેટર અને ભારતીય …

G METRO NEWS by G METRO NEWS
June 27, 2025
in Business
0 0
0
NMACCના ‘ઈન્ડિયા વીકેન્ડ’ માટે ટિકિટ બુકિંગ શરૂ: ન્યૂયોર્કમાં ફેશન, ફૂડ, મ્યુઝિક, થિયેટર અને ભારતીય …
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘India Weekend’ by NMACC in New York : આગામી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં NMCC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર) દ્વારા ત્રણ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. દેશ વિદેશથી જાણીતી હસ્તીઓ ‘ઇન્ડિયા વીકેન્ડ’ કાર્યક્રમમાં પહોંચશે. આ કાર્યક્રમની ટિકિટ માટેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. 

સ્થળ: લિંકન સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ 

તારીખ: 12થી 14 સપ્ટેમ્બર

બુકિંગ વેબસાઈટ: nmacc.com/IndiaWeekend

‘ઈન્ડિયા વીકેન્ડ’માં કયા કયા કાર્યક્રમનો લહાવો મળશે? 

– ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ- સિવિલાઈઝેશન ટુ નેશન 

– સંગીત, ગરબા 

– ફેશન શૉ 

– યોગ

– ડાન્સ વર્કશોપ 

– લાઈવ પરફોર્મન્સ 

શું છે આ ઇન્ડિયા વીકેન્ડ? 

વીકેન્ડની શરુઆતમાં ડેવિડ એચ. કોચ થિયેટરમાં ભારતના સૌથી મોટા ડ્રામા મેકિંગ ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઇઝેશન ટુ નેશન’નું યુ.એસ.પ્રીમિયર કરવામાં આવશે. 100થી વધુ કલાકારો મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલા વસ્ત્રો પહેરશે. સંગીતમાં અજય-અતુલ, કોરિયોગ્રાફીમાં મયુરી ઉપાધ્યાય, વૈભવી મર્ચન્ટ જેવા કલાકારો સામેલ હશે. ઉદ્ઘાટનની રાત્રે આમંત્રિત લોકો માટે રેડ-કાર્પેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રેડ કાર્પેટ પર મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર ‘સ્વદેશ ફેશન શો’ પણ કરવામાં આવશે. સાથે જ જાણીતા શેફ વિકાસ ખન્નાના હાથે તૈયાર કરાયેલા વ્યંજનોની મદદથી પ્રાચીનથી આધુનિક ભારતની યાત્રા રજૂ કરશે. 

ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન

ઈન્ડિયા વીકેન્ડમાં ભારતના સૌથી મોટા થિયેટ્રિકલ પ્રોડક્શનનું US પ્રીમિયર પણ થશે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન’માં ભારતની 5 હજાર વર્ષની યાત્રાના દર્શન થશે. ફિરોઝ અબ્બાસ ખાન આ 90 મિનિટના શોના ડાયરેક્ટર છે. જેમાં 350થી વધુ આર્ટિસ્ટ ભૂમિકા ભજવશે તથા તેમાં નૃત્ય, ડ્રામા, સંગીતનો સમાવેશ થાય છે. આ શૉમાં રામાયણ, ભાગવદ ગીતા અને મુઘલ કાળના સંઘર્ષો પણ દર્શાવવામાં આવ્યા છે. 

અન્ય કાર્યક્રમો 

ઇન્ડિયા વીકેન્ડમાં ડેમરોશ પાર્કમાં ‘ઇન્ડિયન બજાર’ પણ ખોલવામાં આવશે જેમાં ભારતીય ફેશન, વસ્ત્ર અને સંગીતનો અનુભવ આપશે. દરરોજ ભજન, મંત્રોચ્ચાર અને ગીતા પાઠ સાથે કાર્યક્રમ શરુ થશે. યોગ માટે વર્કશોપ તથા બોલિવુડ નૃત્ય પણ દર્શાવાશે. 13 સપ્ટેમ્બરે પાર્થિવ ગોહિલ અને તેમની ટીમ દ્વારા ગરબા અને દાંડિયા રાસનું વિશેષ આયોજન કરવામાં આવશે. છેલ્લા દિવસે સિતાર વાદક રિષભ શર્મા શાસ્ત્રીય સંગીત પ્રસ્તુત કરશે. ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા વીકેન્ડ’ કાર્યક્રમનું સમાપન ફૂલોની હોળી સાથે કરાશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં ગોલ્ડ ETFમાં 98%નો ઉછાળો, દુનિયામાં બધા લોકો કેમ સોના પાછળ ઘેલાં થયા? | Gold ETF Investment …
Business

February 9, 2026
સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …

સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ ધૂમ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના શું છે કારણ? | Share Marke…

Next Post
પટના જઈ રહેલા ઇન્ડિગો વિમાનના વ્હીલમાં થયું પંચર, રાંચી ઍરપોર્ટ પર મુસાફરોમાં હડકંપ મચ્યો

ભારત-ચીન બોર્ડર વિવાદનો કાયમી ઉકેલ! રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીની મંત્રી સાથે કરી મહત્ત્વપૂર્ણ બેઠક

અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાની ઑફિસમાં થઈ પાર્ટી, કંપનીએ 4 સીનિયર ઑફિસરને નોકરીમાંથી હાંકી કાઢ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : SIRનો બંગાળમાં વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા

3 months ago
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 12 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ | Chhattisgarh…

2 months ago
ભારતમાં સોનું અને ચાંદી બંને ઑલ ટાઈમ હાઈ, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ રેકોર્ડ તૂટ્યા | Gold And Silver …

યુનિ.ના સંશોધકોએ વપરાયેલા ખાદ્ય તેલમાંથી બાયો ડિઝલ બનાવતું પોર્ટેબલ ડિવાઈસ તૈયાર કર્યુંં | bio diese…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News