gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

PNBના તત્કાલિન અધિકારી સહિત ત્રણ સામે લાંચનો ડિમાન્ડ કેસ | Bribe demand case against three including…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
PNBના તત્કાલિન અધિકારી સહિત ત્રણ સામે લાંચનો ડિમાન્ડ કેસ | Bribe demand case against three including…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર એસીબીની શાખા દ્વારા

લાંચનું છટકું નિષ્ફળ નિવડયા બાદ પીઆઇ દ્વારા ફરિયાદઃ રાજકોટ એસીબી એકમ દ્વારા સમગ્ર મામલે સુપરવિઝન

જામનગર: જામનગર એસીબી શાખાએ ખંભાળિયા ગેઇટ નજીક આવેલી પંજાબ નેશનલ બેંકના તત્કાલીન ઓફિસર તેમજ બ્રાન્ચ મેનેજર અને એક પ્રજાજન સામે મુદ્રા લોનની સબસીડી મંજૂર કરવાના બહાને રૂપિયા ૪૦ હજારની લાંચની માંગણી કરવા સંબંધે ડિમાન્ડ કેસ કર્યો છે.

આ કેસની એસીબી વિભાગમાંથી સાંપડતી વિગતો અનુસાર, તા.૧૩.૨.૨૦૨૪ના રોજ એસીબી શાખા દ્વારા જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, અને જામનગરની પંજાબ નેશનલ બેંક ખંભાળિયા ગેઇટ શાખાના જે તે વખતના અધિકારી સંજય રાજકુમાર મીના, બ્રાન્ચ મેનેજર મનોહર પ્રસાદ ગણેશ પ્રસાદ રોય અને જામનગર  એક નાગરિક ગિરીશ ગોજીયા કે જેઓ દ્વારા એક આસામીને મુદ્દા લોન મંજૂર કરી દેવાના બહાને રૂપિયા ૪૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જો કે, ખંભાળિયા નાકા બહાર હોટલ પાસે લાંચનું છટકું નિષ્ફળ નિવડયું હતું અને લાંચની રકમ લીધા વિના ત્યાંથી ચાલ્યા ગયા હતા. 

આ પ્રકરણમાં એસીબી દ્વારા આગળની કાર્યવાહી ચલાવવામાં આવી હતી અને જે ત્રણેય વ્યક્તિએ લાંચની રકમની માંગણી કરી હોવાથી બે વ્યક્તિએ રાજ્ય સેવક તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવા અનુસંધાને સરકાર પક્ષે પોલીસ ઇન્સ્પેક્ટર આર એન વિરાણી જાતે ફરિયાદી બન્યા છે અને ત્રણેય સામે જામનગર એ.સી.બી.ની કચેરીમાં ડિમાન્ડ કેસ કરવામાં આવ્યો છે. રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ સમગ્ર મામલાનું સુપરવિઝન કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….
GUJARAT

February 9, 2026
હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…

અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો | Helmet Co…

Next Post
સગીરાની છેડતી બદલ ભાણવડના બે આરોપીને ચાર વર્ષની કેદ | Two accused from Bhanvad sentenced to four yea…

સગીરાની છેડતી બદલ ભાણવડના બે આરોપીને ચાર વર્ષની કેદ | Two accused from Bhanvad sentenced to four yea...

મેટોડામાં વેપારીને ધમકાવી વ્યાજખોરે દુકાનને તાળા મારી દીધા | A moneylender threatened a trader in Me…

મેટોડામાં વેપારીને ધમકાવી વ્યાજખોરે દુકાનને તાળા મારી દીધા | A moneylender threatened a trader in Me...

ચોટીલા-રાજકોટ હાઈવે પરથી ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરી કરતા ૧૫ વાહનો ઝડપાયા | 15 vehicles seized fo…

ચોટીલા-રાજકોટ હાઈવે પરથી ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરી કરતા ૧૫ વાહનો ઝડપાયા | 15 vehicles seized fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole…

4 months ago
મેડિકલ કોલેજ લાંચકાંડમાં EDના દરોડા, ગુજરાત સહિત 10 રાજ્યોમાં 15 સ્થળોએ કાર્યવાહી | ED conducts raid…

2 months ago
શિવસેનાનું નામ-ચિન્હ વિવાદ પર ઓગસ્ટમાં સુનાવણી, ઉદ્ધવ ઠાકરેએ નાગરિક ચૂંટણીઓને ટાંકીને સુપ્રીમ કોર્ટ …

7 months ago
જમીન માટે લોહીના સંબંધો લજવાયા: સુરેન્દ્રનગરમાં પિતા-પુત્રએ ભત્રીજાને ધાબા પરથી ધક્કો મારતા મોત | Su…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News