gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

RBI હસ્તક ગોલ્ડ રિઝર્વ વધી 100 અબજ ડોલરની સપાટી પાર કરી જતાં નવો રેકોર્ડ | RBI’s gold reserves hit n…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in Business
0 0
0
RBI હસ્તક ગોલ્ડ રિઝર્વ વધી 100 અબજ ડોલરની સપાટી પાર કરી જતાં નવો રેકોર્ડ | RBI’s gold reserves hit n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી ફરી વધી આવતાં ધનતેરસ પૂર્વે રૂપિયામાં  ફરી નબળાઈ જોવા મળી હતી.ડોલરના ભાવ રૂ.૮૭.૮૩  વાળા આજે સવારે રૂ.૮૭.૭૭ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૭.૭૪ રહ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૮૭.૯૮ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૭.૯૭ રહ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ આજે ૧૪ પૈસા વધી જતાં ડોલર સામે રૂપિયો ૦.૧૬ ટકા નબળો પડયો હતો.  

કરન્સી બજારમાં આજે વિવિધ સરકારી બેન્કોની ડોલરમાં નવી વેચવાલી  ધીમી પડી હતી. જો કે શેરબજારમાં તેજી આગળ વધતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ગબડતાં કરન્સી બજારમાં રૂપિયામાં ઘટાડો આજે મર્યાદિત રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. 

દરમિયાન, ભારતમાં ફોરેક્સ રિઝર્વ વધુ ૨ અબજ ૧૮ કરોડ ડોલર ઘટી ૬૯૭.૭૮ અબજ ડોલર થયાના સમાચાર આવ્યા હતા. રિઝર્વ બેન્કની સક્રિયતા વચ્ચે તાજેતરમાં બેન્કોએ બજારમાં ડોલરમાં નોંધપાત્ર વેચવાલી કરતાં ફોરેક્સ રિઝર્વમાં પીછેહટ દેખાઈ હોવાનું  જાણકારો જણાવી રહ્યા હતા.

જો કે રિઝર્વ બેન્ક હસ્તકના ફોરેક્સ રિઝર્વમાં  ગોલ્ડ રિઝર્વ ૩ અબજ ૫૯થી ૬૦ કરોડ ડોલર જેટલું વધી ૧૦૦ અબજ ડોલરની સપાટી વટાવી આવું ગોલ્ડ રિઝર્વ ૧૦૨ અબજ ૩૬થી ૩૭ કરોડ ડોલરના મથાળે પહોંચી ગયાના સમાચાર મળ્યા હતા. સોનાના ભાવમાં તાજેતરમાં એકધારી રેકોર્ડ વૃદ્ધી થતાં રિઝર્વ બેન્ક પાસે ગોલ્ડ રિઝર્વના મુલ્યમાં નોંધપાત્ર વૃદ્ધી થઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલર ઉંચકાયો હતો  ત્યારે વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ આજે ૦.૦૮ ટકા માઈનસમાં રહ્યાના નિર્દેશો મળ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ નીચામાં ૯૮.૦૩ થઈ ૯૮.૨૬ રહ્યો હતો.  મુંબઈ બજારમાં બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૮ પૈસા વધી રૂ.૧૧૮.૪૨ થઈ છેલ્લે ભાવ રૂ.૧૧૮.૧૮ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૫૫ પૈસા વધી રૂ.૧૦૩.૧૦ થઈ છેલ્લે ભાવ રૂ.૧૦૨.૯૪ રહ્યા હતા.

જાપાનની કરન્સી રૂપિયા સામે આજે ૧.૧૪ ટકા ઉછળી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૧૧ ટકા પ્લસમાં રહી હતી. દરમિયાન, ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટોની હવે કેવી પ્રગતિ થાય છે તેના પર બજારની નજર રહી હતી. અમેરિકાના પ્રમુખ તથા રશિયાના પ્રમુખ વચ્ચે મળી રહેલી મિટિંગ પર પણ વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
Next Post
તણસા ગામ નજીક બાઇક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત | A young man died after being hit by a bike near…

તણસા ગામ નજીક બાઇક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત | A young man died after being hit by a bike near...

શેરોમાં ધનતેરસ પૂર્વે અવિરત ધનવર્ષા : સેન્સેક્સ 485 પોઈન્ટ ઉછળીને 83952 | Stocks witness uninterrupt…

શેરોમાં ધનતેરસ પૂર્વે અવિરત ધનવર્ષા : સેન્સેક્સ 485 પોઈન્ટ ઉછળીને 83952 | Stocks witness uninterrupt...

શનિવાર સવારે મતગણતરી બાદ પરિમામો જાહેર કરવામાં આવશે | The parameters will be announced after the cou…

શનિવાર સવારે મતગણતરી બાદ પરિમામો જાહેર કરવામાં આવશે | The parameters will be announced after the cou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય | Gandhinagar News …

હવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય | Gandhinagar News …

4 months ago
ટ્રમ્પના ટેરિફના કારણે એક જ રાજ્યમાં 30 લાખ લોકોની નોકરી જશે…ખુદ CMએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર |…

ટ્રમ્પના ટેરિફના કારણે એક જ રાજ્યમાં 30 લાખ લોકોની નોકરી જશે…ખુદ CMએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર |…

3 months ago
5Gના ક્રેઝથી સ્માર્ટફોનમાં હિસ્સો 87 ટકા સુધી પહોંચ્યો | Smartphone share reaches 87 percent due to …

5Gના ક્રેઝથી સ્માર્ટફોનમાં હિસ્સો 87 ટકા સુધી પહોંચ્યો | Smartphone share reaches 87 percent due to …

6 months ago
ઈન્ડિગો સંકટ: 4 અધિકારી સસ્પેન્ડ, પાઇલટની અછત મુદ્દે દેખરેખ નહીં રાખવા બદલ DGCAની કાર્યવાહી | indigo…

ઈન્ડિગો સંકટ: 4 અધિકારી સસ્પેન્ડ, પાઇલટની અછત મુદ્દે દેખરેખ નહીં રાખવા બદલ DGCAની કાર્યવાહી | indigo…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News