gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

S.I.R. : જિલ્લામાં 16.37 લાખ મતદારોના ફોર્મનું ડિજિટલાઈઝેશન | S I R : Digitalization of forms of 16 …

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
S.I.R. : જિલ્લામાં 16.37 લાખ મતદારોના ફોર્મનું ડિજિટલાઈઝેશન | S I R : Digitalization of forms of 16 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખાસ સઘન સુધારણાની મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ

– એએસડીની યાદીમાં 2,28,956 મતદારો : 18 વર્ષ પૂરા કરનાર યુવાઓ ફોર્મ નં.૬ ભરી આખરી મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે

ભાવનગર : ભાવનગર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી પૂર્ણ થતાં આજે શુક્રવારે મુસદ્દા યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાની સાત વિધાનસભામાં ૯,૫૮,૯૨૪ પુરૂષ, ૯,૦૭,૯૭૭ અને અન્ય ૩૬ મળી કુલ૧૮,૬૬,૯૩૭ મતદારો નોંધાયેલા છે. તે પૈકીના ૧૬,૩૭,૯૮૧ મતદારો પાસેથી ગણગતરી ફોર્મ મળતા તમામનું ડિજિટલાઈઝેશન થઈ ચુક્યું છે. બીએલઓએ ડોર-ટુ ડોર સરવે કરી અવસાન પામેલા, સ્થળાંતરિત, બે જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરી હતી. જેમાં અવસાન પામેલા મતદારોની સંખ્યા ૬૬,૦૮૬, કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેદા મતદારોની સંખ્યા ૧,૨૪,૮૫૦, અનટ્રેસેબલ મતદારોની સંખ્યા ૨૨,૦૦૪, ઓલરેડી ઈનરોલ્ડ મતદારોની સંખ્યા ૧૪,૨૬૨ અને અન્ય મતદારોની સંખ્યા ૧,૭૫૪ રહી છે. સેલ્ફ મેપિંગ ૬,૩૦,૭૫૪ (૩૩.૯૪ ટકા), પ્રોજેની મેપિંગ ૯,૧૩,૫૦૬ (૪૮.૯૩ ટકા) અને નો મેપિંગ ૯૩,૭૨૧ (૫.૦૨ ટકા) થયું હતું. એએસડીની યાદીમાં ૨,૨૮,૯૫૬ (૧૨.૨૬ ટકા) મતદારો છે.

ખાસ સઘન સુધારણાની મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ હવે તા.૧૦-૨ સુધી નોટિસ તબક્કો રહેશે. જેમાં યાદીમાં નામ ન હોય તેવા મતદારો નામ દાખલ કરાવવા માટે જરૂરી ૧૩ ડોક્યુમેન્ટ પૈકીના આધારને સાથે રાખી ફોર્મ નં.૬ ભરીને ઓનલાઈન/ઓફલાઈન અરજી કરી શકશે. જો મુસદ્દા મતદાર યાદીમાં દર્શાવેલી વિગતોમાં કોઈ ભૂલ હો તો ડેકલેરેશન સાથે ફોર્મ નં.૮ ભરીને જરૂરી આધાર-પુરાવાના દસ્તાવેજ સામેલ રાખી ઓનલાઈન/ઓફલાઈન અરજી કરી શકશે. વધુમાં તા.૧-૧-૨૦૨૬ની લાયતકાતે ૧૮ વર્ષ પૂરા કરનાર યુવાઓ ફોર્મ નં.૬ ભરી તા.૧૭-૨-૨૬ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરાવી શકે છે.

જિલ્લાની 7 વિધાનસભામાં 291 મતદાર મથકો ઉમેરાયા

મતદાર મથકોનું રેશનલાઈઝેશન/રિ-એરેન્જમેન્ટ તબક્કામાં એક બૂથ પર ૧૨૦૦થી વધુ મતદારો ન રહે તે રીતે મતદારોની વહેંચણી કરવામાં આવી છે. જેના કારણે સાત વિધાન સભા મતવિસ્તારમાં અગાઉ જે ૧૮૫૨ મતદાન કેન્દ્ર હતા. તેમાં નવા ૨૯૧ મતદાન મથકનો ઉમેરો થતાં સંખ્યા ૨૧૪૩ થઈ છે.  બીએલઓની સંખ્યા હાલ ૧૮૫૨ છે, તેમાં મતદાન મથકોના પુનઃગઠન બાદ ૨૯૧ના વધારા સાથે ૨૧૪૩ બીએલઓ થશે. બીએલઓ સુપરવાઈઝરની સંખ્યા પણ ૩૦ વધીને ૨૩૨ થશે.

રાજકીય પક્ષોને મુસદ્દા મતદાર યાદી સુપ્રત કરાઈ

એસઆઈઆરની કામગીરી દરમિયાન રાજકીય પક્ષો સાથે અનેક વખત મિટીંગ યોજી કાર્યક્રમની માહિતીથી અવગત કરાયા હતા. આજે મુસદ્દા મતદાર યાદી જાહેર થતાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો.મનીષ કુમાર બંસલલે તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સાથે બેઠક યોજી મતદાર યાદીની એક ફોટાવાળી પ્રિન્ટેડ અને એક ફોટા વગરની સોફ્ટ કોપી સુપ્રત કરી હતી. જે મતદારોને ગણતરી ફોર્મ નથી મળ્યા તેમની યાદી પણ સોંપાઈ હતી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ યાદીની ચકાસણી કરી જો કોઈ વાંધા-દાવા હોય તો તા.૧૮-૨ સુધીમાં નિયત પ્રક્રિયા અનુસરીને મતદારોને સહાયરૂપ બનવા અપીલ કરાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેતન વધારાની માંગ સાથે આંગણવાડી મહિલા કાર્યકરોની રાજકોટમાં રેલી | Anganwadi women workers hold rally…
GUJARAT

વેતન વધારાની માંગ સાથે આંગણવાડી મહિલા કાર્યકરોની રાજકોટમાં રેલી | Anganwadi women workers hold rally…

February 5, 2026
તાંત્રિક વિધિની ઠગાઈ દ્વારા પારકે પૈસે 19 લાખની કાર ખરીદી, એકા’દ લાખનો ફોન વાપરતો હતો | Bought a car…
GUJARAT

તાંત્રિક વિધિની ઠગાઈ દ્વારા પારકે પૈસે 19 લાખની કાર ખરીદી, એકા’દ લાખનો ફોન વાપરતો હતો | Bought a car…

February 5, 2026
ઘોઘાના ગોરિયાળી ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | Attack on PGVCL team that wen…
GUJARAT

ઘોઘાના ગોરિયાળી ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | Attack on PGVCL team that wen…

February 5, 2026
Next Post
સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, 40 હજારનો દંડ | Accused of raping minor gets 2…

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, 40 હજારનો દંડ | Accused of raping minor gets 2...

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની વાઈબ્રન્ટ સમિટમાં રૂ. 834 કરોડના એમઓયુ | MoU worth Rs 834 crores sign…

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની વાઈબ્રન્ટ સમિટમાં રૂ. 834 કરોડના એમઓયુ | MoU worth Rs 834 crores sign...

અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર | Daughter deprived of pr…

અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર | Daughter deprived of pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ | activist sonam wangc…

NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ | activist sonam wangc…

4 months ago
અબજોના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં આવી બેદરકારી? દર્દીના હાથમાંથી અડધી બોટલ લોહી વહી ગયું અને સ્ટાફ …

અબજોના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં આવી બેદરકારી? દર્દીના હાથમાંથી અડધી બોટલ લોહી વહી ગયું અને સ્ટાફ …

1 month ago
ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે : ચીન અને યુરોપમાં ફફડાટ | India to test Agni missile: Flurry in C…

ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે : ચીન અને યુરોપમાં ફફડાટ | India to test Agni missile: Flurry in C…

5 months ago
નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો | Liquor Smuggling in Am…

નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો | Liquor Smuggling in Am…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News