gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

SEBI એ વિદેશી રોકાણકારોને આપી મોટી રાહત, ડિસ્ક્લોઝર થ્રેસોલ્ડ વધારી રૂ. 50000 કરોડ કરી | sebi board …

G METRO NEWS by G METRO NEWS
March 24, 2025
in Business
0 0
0
SEBI એ વિદેશી રોકાણકારોને આપી મોટી રાહત, ડિસ્ક્લોઝર થ્રેસોલ્ડ વધારી રૂ. 50000 કરોડ કરી | sebi board …
0
VIEWS
Share on FacebookShare on Twitter

SEBI:  માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા(SEBI)એ વિદેશી રોકાણકારો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. સેબીએ ગ્રેન્યુલર ડિસ્ક્લોઝર માટેની થ્રેશોલ્ડ વર્તમાન રૂ. 25,000 કરોડથી વધારીને રૂ. 50,000 કરોડ કરવાની મંજૂરી આપી છે. આ ડિસ્ક્લોઝર PMLA/PMLR નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા સંબંધિત છે.

સેબી દ્વારા જારી નોટિફિકેશન અનુસાર, “નાણાકીય વર્ષ 2022-23 અને વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 વચ્ચે રોકડ ઇક્વિટી માર્કેટ ટ્રેડિંગ વોલ્યુમ બમણાથી વધુ થયું છે. જેને ધ્યાનમાં રાખી બોર્ડે લાગુ થ્રેશોલ્ડ વર્તમાન રૂ. 25,000 કરોડથી વધારીને રૂ. 50,000 કરોડ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેથી હવે ભારતીય બજારોમાં રૂ. 50,000 કરોડથી વધુ ઇક્વિટી AUM ધરાવતા FPIsએ હવે 24 ઑગસ્ટ, 2023ની નોટિફિકેશનમાં વર્ણવ્યા મુજબ વધારાના ડિસ્ક્લોઝર રજૂ કરવાના રહેશે.

ડિસ્ક્લોઝર થ્રેશોલ્ડ પર નિયંત્રણ સંભવિત છેતરપિંડીને રોકવાનો હતો, જે 2020ના સરકારના નિર્દેશો દ્વારા ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશોમાંથી વિદેશી રોકાણો પર કડક ચકાસણી કરવામાં આવી હતી. વિદેશી રોકાણકારો સરળતાથી અને પારદર્શિતા સાથે રોકાણ કરી શકે તે હેતુ સાથે થ્રેસોલ્ડમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, સેબીએ આ નિયમમાં કોઈ ફેરફાર કર્યો નથી કે, જો 50 ટકાથી વધુ ઇક્વિટી AUM એક જ કોર્પોરેટ જૂથમાં કેન્દ્રિત હોય તો વધારાના ડિસ્ક્લોઝર રજૂ કરવાની જરૂર છે. 

SEBI એ વિદેશી રોકાણકારોને આપી મોટી રાહત, ડિસ્ક્લોઝર થ્રેસોલ્ડ વધારી રૂ. 50000 કરોડ કરી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
VIDEO : દેશના જોખમી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ફ્લાઈટ સ્ટડ સાથે અથડાઈ, નાયબ CM-DGPનો આબાદ બચાવ | …

VIDEO : દેશના જોખમી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ફ્લાઈટ સ્ટડ સાથે અથડાઈ, નાયબ CM-DGPનો આબાદ બચાવ | ...

ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે “ડી.જી.પી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૪”નું શાનદાર સમાપન

ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે “ડી.જી.પી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૪"નું શાનદાર સમાપન

પ્રારંભિક અંદાજમાં વર્તમાન મહિનામાં વેપાર પ્રવૃત્તિમાં ધીમા વધારાના સંકેત | Initial estimates indica…

પ્રારંભિક અંદાજમાં વર્તમાન મહિનામાં વેપાર પ્રવૃત્તિમાં ધીમા વધારાના સંકેત | Initial estimates indica...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસેથી BSNLના 35,000ની કિંમતના કોપર કેબલની કોઈ તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ…

5 months ago
અમદાવાદ રેલવે પોલીસે ચોરીના ૨૧ જેટલા વાહનો સાથે બે યુવકો ઝડપ્યા | ahmedabad railway police nabbed tw…

9 months ago
જામનગર શહેર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 20 જુગારીઓ પકડાયા | 20 gamblers inc…

7 months ago
કપડવંજ પંથકમાં બટાકા-શક્કરિયાના ભાવમાં ઉથલપાથલની શક્યતાઓ | Possibility of fluctuations in potato and…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News