gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

SIP રોકાણમાં નવો રેકોર્ડ, AUM પણ વધીને રૂ.13.9 લાખ કરોડને પાર | New record in SIP investment AUM als…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in Business
0 0
0
SIP રોકાણમાં નવો રેકોર્ડ, AUM પણ વધીને રૂ.13.9 લાખ કરોડને પાર | New record in SIP investment AUM als…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : સિપ સાથે જોડાયેલ મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રની સંપત્તિ  એટલે કે એયુએમ (એસેટ્સ અંડર મેનેજમેન્ટ)એપ્રિલમાં ૧૩.૯ લાખ કરોડ રૂપિયાની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી છે. જોકે, સક્રિય ખાતાઓની સંખ્યામાં ઉચ્ચ સ્તરથી ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

સિપ સાથે જોડાયેલ મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રની સંપત્તિનો (એયુએમ)અગાઉનો રેકોર્ડ ૧૩.૮ લાખ કરોડ રૂપિયાનો હતો, જે સપ્ટેમ્બર ૨૦૨૪માં સ્થાપિત થયો હતો. આ પછી, એસેટ્સ અંડર મેનેજમેન્ટ સતત પાંચ મહિના ઘટતું રહ્યું અને ફેબ્રુઆરી ૨૦૨૫માં, આ આંકડો ૧૨.૪ લાખ કરોડ રૂપિયા થઈ ગયો હતો.

ફંડ ઉદ્યોગના સૂત્રોના મતે, ઘટાડાનું મુખ્ય કારણ ઇક્વિટી ફંડ્સને થયેલ માર્ક-ટુ-માર્કેટ નુકસાન હતું. લગભગ ૮૦ ટકા સિપ રોકાણ સક્રિય ઇક્વિટી યોજનાઓમાં જાય છે. સપ્ટેમ્બર ૨૦૨૪ ના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયેલ બજાર કરેક્શન પાંચ મહિના સુધી ચાલ્યું હતું. આ સમયગાળા દરમિયાન, નિફ્ટી ૫૦માં દર મહિને ઘટાડો નોંધાયો હતો. પછી માર્ચ અને એપ્રિલમાં તે પાછો ઉછળ્યો હતો.

જોકે, આ કરેક્શને રોકાણોને મર્યાદિત કર્યા હતા. પરંતુ જાન્યુઆરી અને એપ્રિલ ૨૦૨૫ વચ્ચે ૧.૪ કરોડ નેટ એકાઉન્ટ બંધ થયા હોવા છતાં સિપ ક્ષેત્રમાં રોકાણો મજબૂત રહ્યા હતા.

ડેટા દર્શાવે છે કે સક્રિય સિપ ખાતાઓમાં ૧૪ ટકાના ઘટાડા છતાં, ફાળો આપનારા ખાતાઓની સંખ્યા એપ્રિલમાં ૮.૩૮ કરોડની નવી ઊંચી સપાટીએ પહોંચી ગઈ. માસિક યોગદાન પણ રેકોર્ડ રૂ. ૨૬,૬૩૨ કરોડ પર પહોંચી ગયું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

Next Post
વૈશ્વિક બજારમાં સોનામાં 75 ડોલરનો ઉછાળો, ઘરઆંગણે ઉછળી રૂ.99,500 | Gold surges by 75 in global market…

વૈશ્વિક બજારમાં સોનામાં 75 ડોલરનો ઉછાળો, ઘરઆંગણે ઉછળી રૂ.99,500 | Gold surges by 75 in global market...

સેન્સેક્સ 797 પોઈન્ટના કડાકા બાદ ઝડપી રિકવર થઈ અંતે 77 પોઈન્ટ ઘટીને 81374 | Sensex recovers quickly …

સેન્સેક્સ 797 પોઈન્ટના કડાકા બાદ ઝડપી રિકવર થઈ અંતે 77 પોઈન્ટ ઘટીને 81374 | Sensex recovers quickly ...

જળપ્રલય: પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી 5 લાખ લોકો બેઘર, 36થી વધુના મોત | floods and landslides in …

જળપ્રલય: પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી 5 લાખ લોકો બેઘર, 36થી વધુના મોત | floods and landslides in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી-સરકારી તમામ સ્કૂલો ફ્રીમાં સેનેટરી પેડ્સ પુરા પાડે : સુપ્રીમ | All private and government scho…

2 months ago
ભારત બાદ હવે ચીન સહિત આ 3 દેશોને ટ્રમ્પનો ઝટકો, કોમ્પ્યુટર ચિપ્સ- સેમિકંડક્ટર પર 100 ટકા ટેરિફની ધમક…

8 months ago
ખેડા જિલ્લાના દસ તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in ten talukas of Kheda dis…

5 months ago
દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઇફેક્ટીવ ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો કરાયો | Effective import duty on …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News