gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

SIRમાં આધાર કાર્ડ પણ માન્ય, મતદારોને રાહત: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ | election commission o…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in INDIA
0 0
0
SIRમાં આધાર કાર્ડ પણ માન્ય, મતદારોને રાહત: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ | election commission o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar SIR Supreme Court: બિહારના મતદારોને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મહત્ત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે, મતદાર યાદીમાં સુધારા માટે 11 દસ્તાવેજોમાં આધાર કાર્ડને પણ સામેલ કરો. તેમજ બિહારમાં મતદારોની યાદીમાંથી બહાર થયેલા મતદારોની અપીલ સ્વીકારવા અને સહાયતા પ્રદાન કરો.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરતાં ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે, ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલા લોકોની અરજી ઓનલાઇન સ્વીકારવાની રહેશે. તેઓ ડૉક્યુમેન્ટ્સને ભૌતિક સ્વરૂપે રજૂ કરવા દબાણ કરી શકશે નહીં. 

આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરે થશે

સુપ્રીમ કોર્ટે બિહારના ચૂંટણી અધિકારીને કોર્ટના કામકાજમાં રાજકીય પક્ષોને પક્ષકાર બનાવવા તેમજ દાવાઓની સ્થિતિમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, બિહારમાં મતદારોની યાદીના વિશેષ નિરીક્ષણ (SIR) હેઠળ દૂર કરવામાં આવેલા મતદારોના નામ રાજકીય પક્ષો સમક્ષ રજૂ ન કરવા આશ્ચર્યજનક છે. અમે બિહારમાં SIR દરમિયાન મતદારોની યાદીમાંથી દૂર કરવામાં આવેલા લોકોને ઓનલાઇન અપીલ કરવા મંજૂરી આપીશું. જેમની પાસે આધાર કાર્ડ કે અન્ય કોઈ માન્ય દસ્તાવેજ છે તો તેમના નામ પુનઃ યાદીમાં દાખલ કરવા પડશે. ઉલ્લેખનીય છે કે, આ મામલે આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરના રોજ થશે.

આ પણ વાંચોઃ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ, ભ્રષ્ટાચારના આરોપમાં પૂછપરછ બાદ એક્શન

મતદાર તરીકે દાવા અરજીમાં કરવી પડશે મદદ

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો અને તેમના રાજ્યના બૂથ સ્તરના એજન્ટ્સને નિર્દેશ કર્યો છે કે, તેઓએ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલા લોકોને મતદાર તરીકે દાવો કરવા માટે જરૂરી તમામ મદદ કરવાની રહેશે. તેમની દાવા અરજી માટે ફોર્મ ભરવા સલાહ આપવી પડશે. બિહારના 12 રાજકીય પક્ષોને કે જે સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર ન થયા હોય તેમને SIR કેસમાં સામેલ થવા આદેશ આપ્યો છે.  વધુમાં, બેન્ચે સ્પષ્ટ કર્યું કે દાવા માટે ફોર્મ ECI દ્વારા મૂળ રૂપે સૂચિબદ્ધ 11 દસ્તાવેજોમાંથી કોઈપણ સાથે અથવા આધાર કાર્ડ સાથે સબમિટ કરી શકાય છે. BLA દ્વારા સબમિટ કરાયેલા વાંધાઓ માટે બૂથ લેવલ ઑફિસર્સ (BLOs) સ્વીકૃતિ રસીદો જારી કરી રહ્યા ન હોવાની ચિંતા વ્યક્ત થયા પછી, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, જ્યાં પણ ફિઝિકલી ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હોય ત્યાં BLOs રસીદ આપવાની રહેશે.

SIRમાં આધાર કાર્ડ પણ માન્ય, મતદારોને રાહત: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…
INDIA

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…

April 4, 2026
કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…
INDIA

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

April 4, 2026
મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…
INDIA

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

April 4, 2026
Next Post
વડોદરામાં બાજવાની 15 વર્ષની સગીરાનું અપહરણ, માતા ખરીદી કરવા ગઈ તે દરમિયાન ગુમ | 15 year old girl fro…

વડોદરામાં બાજવાની 15 વર્ષની સગીરાનું અપહરણ, માતા ખરીદી કરવા ગઈ તે દરમિયાન ગુમ | 15 year old girl fro...

‘વોટ ચોરી’ના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, “વોટ ચોર, ગાદી છોડ”ના નારા લગાવ્યા | ‘V…

'વોટ ચોરી'ના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, "વોટ ચોર, ગાદી છોડ"ના નારા લગાવ્યા | 'V...

8 છગ્ગા અને 45 બોલમાં સેન્ચુરી… ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર એશિયા કપ અગાઉ ફૂલ ફોર્મમાં | rinku singh …

8 છગ્ગા અને 45 બોલમાં સેન્ચુરી... ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર એશિયા કપ અગાઉ ફૂલ ફોર્મમાં | rinku singh ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદના સિંગવડમાં 4 કલાકમાં અઢી ઈંચ વરસાદ, અમદાવાદમાં દોઢ ઈંચ, જાણો લેટેસ્ટ અપડેટ્સ | Singvad in Dah…

દાહોદના સિંગવડમાં 4 કલાકમાં અઢી ઈંચ વરસાદ, અમદાવાદમાં દોઢ ઈંચ, જાણો લેટેસ્ટ અપડેટ્સ | Singvad in Dah…

7 months ago
આતંક પર સકંજો કસવા સર્વપક્ષીય બેઠકમાં ઓવૈસીએ ભારત સરકારને કર્યા મહત્ત્વના સૂચન | Asaduddin Owaisi sa…

આતંક પર સકંજો કસવા સર્વપક્ષીય બેઠકમાં ઓવૈસીએ ભારત સરકારને કર્યા મહત્ત્વના સૂચન | Asaduddin Owaisi sa…

11 months ago
અગનપછેડી ઓઢી પતિએ પત્નીને બાથ ભીડી, સાસુ પણ દાઝી ગયાં | Husband beats wife with fire extinguisher mo…

અગનપછેડી ઓઢી પતિએ પત્નીને બાથ ભીડી, સાસુ પણ દાઝી ગયાં | Husband beats wife with fire extinguisher mo…

5 months ago
વરસાદ બાદ ગુરુગ્રામમાં ચક્કાજામ: કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હજારો વાહનો, આજે શાળા-ઓફિસ બંધ રાખવા નિ…

વરસાદ બાદ ગુરુગ્રામમાં ચક્કાજામ: કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હજારો વાહનો, આજે શાળા-ઓફિસ બંધ રાખવા નિ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News