gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

UK રહેતા યુવાને વિઝાના બહાને સુરતમાં એકાઉન્ટન્ટ અને પત્ની પાસે રૂ. 19.83 લાખ પડાવ્યા | UK embezzled …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
UK રહેતા યુવાને વિઝાના બહાને સુરતમાં એકાઉન્ટન્ટ અને પત્ની પાસે રૂ. 19.83 લાખ પડાવ્યા | UK embezzled …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મૂળ જામનગરના હાલ સુરત ખાતે રહેતા એકાઉન્ટન્ટે કાર વેચી, પત્નીના કરિયાવરના દાગીના વેચી, પર્સનલ લોન લઈ અને F.D. તોડીને વિશાલ પટેલને પૈસા આપ્યા હતા

સુરત/રાજકોટ  સુરતના કામરેજ જોખા રોડ ખાતે રહેતા મૂળ જામનગરના એકાઉન્ટન્ટ યુવાન અને તેની પત્નીને યુ.કે.ના વિઝા અપાવવાના બહાને હાલ યુ.કે. માં રહેતા યુવાને રૂ.19.83 લાખ પડાવી વિઝાનું કામ નહીં કરી પૈસા પણ પરત નહીં કરતા એકાઉન્ટન્ટે સુરતના સરથાણા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

જામનગર જામજોધપુરના સેઠવડાળા ગામના વતની અને સુરતમાં કામરેજ વાવથી જોખા રોડ શ્રીશુભ રેસિડન્સી ઘર નં. 157 માં રહેતા 33 વર્ષીય હાર્દિકભાઈ રમેશભાઈ ડઢાણીયા કતારગામ શક્તિ નિવાસ પાંચમા માળે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.જયારે તેમના પત્ની પાર્મિકાબેન યોગીચોક ગેલેરીયા-2 શોપીંગ સ્થિત એક દુકાનમાં નોકરી કરે છે.હાર્દિકભાઈ અને તેમના પત્નીને યુ.કે. સ્થાયી થવું હોય તેઓ ઓનલાઇન તપાસ કરી જુલાઈ 2023 માં સરથાણા રાઇઝોન પ્લાઝા ઓફિસ નં.229 માં કેશવ ઈમિગ્રેશન નામથી ઈમીગ્રેશન અને ફોરેન વિઝા પ્રોસેસીંગનુ કામ કરતા અક્ષય પટેલને મળ્યા હતા.તેણે બંનેના ડોક્યુમેન્ટ તપાસી પણ દરેક પ્રકારની સ્કીલમાં 4 થી વધુ પોઇન્ટ હોય અને ઓવરઓલ 5 થી વધુ હોય તો જ વિઝા માટે યોગ્યતા ગણાય તે વાત છુપાવીને તેમને તમામ કામ પુરુ કરી આપવાની તથા કમિશન તેમજ ખર્ચ પેટે 23,000 પાઉન્ડ એટલે રૂ. 24.15 લાખનો ખર્ચ થશે કહીને પોતાના મોબાઈલ ફોનથી યુ.કે માં રહેતા તેના પિતરાઈ ભાઈ વિશાલ પટેલ સાથે વાત પણ કરાવી હતી.

પણ રકમ વધુ હોવાથી હાર્દિકભાઇને પ્રોસેસની ના પાડી તેના થોડા દિવસ બાદ વિશાલ પટેલે વ્હોટ્સએપ કોલ કરીને 20,500 પાઉન્ડ એટલે કે રૂ. 21.50લાખમાં કામ કરી આપવા ખાતરી આપી અને અક્ષય પટેલને વાત ન કરવા કહ્યું હતું. જેથી  હાર્દિકભાઈએ કાર વેચી, પત્નીના કરિયાવરના દાગીના વેચી, પર્સનલ લોન લઈ અને એફ.ડી. તોડીને તેને રૂ. 18,12,200 સુરતમાં તેના માણસને આપ્યા હતા.જ યારે અન્ય ખર્ચના રૂ. 2,04,835 યુ.કે.સરકારની વેબસાઇટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.તે રકમ બાદમાં તેમને પરત થઈ હતી. જોકે, જાન્યુઆરી 2024 માં તેમને યુ.કે. જવાની ફાઇલ રીજેકટ થતા વિશાલ પટેલને ફોન કરી કારણ પુછયું તો  રીડીંગમાં ઓછો બેન્ડ છે કહી ફરી પરીક્ષા આપવા કહ્યું હતું.ફરીથી પરીક્ષા આપતા તેમાં ઓવરઓલ 5 બેન્ડ આવ્યો હતો છતાં ફાઈલ રીવ્યુ માટે રીજકેટ થઇ હતી. તે અરસામાં વિશાલે એક વ્યક્તિ મારફતે રૂ. 1,90,291 પરત કર્યા હતા.પણ બાદમાં રૂ. 19,83,070 પરત કર્યા નહી અને વિઝાનુ ંકામ નહી  કરતા સરથાણા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…
GUJARAT

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

March 27, 2026
સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…
GUJARAT

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

March 27, 2026
ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…
GUJARAT

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…

March 27, 2026
Next Post
યુનિ.એ જાણે 9 કરોડનું નાહી નાખ્યું; ઉનાળામાં સ્વિમીંગ પુલ ચાલુ નહીં થાય | University seems to have w…

યુનિ.એ જાણે 9 કરોડનું નાહી નાખ્યું; ઉનાળામાં સ્વિમીંગ પુલ ચાલુ નહીં થાય | University seems to have w...

રાજકોટના ખોડિયાર ડાયમંડમાં ચોર ત્રાટક્યા, રૂ. 61 લાખના હીરાની ચોરી | Thieves strike at Khodiyar Diam…

રાજકોટના ખોડિયાર ડાયમંડમાં ચોર ત્રાટક્યા, રૂ. 61 લાખના હીરાની ચોરી | Thieves strike at Khodiyar Diam...

દેણું થઇ જતાં 40 લાખનો વીમો પકવવાનો કારસો : ડોક્ટર સહિતનાઓ સામે ગુનો | insurance worth Rs 40 lakhs a…

દેણું થઇ જતાં 40 લાખનો વીમો પકવવાનો કારસો : ડોક્ટર સહિતનાઓ સામે ગુનો | insurance worth Rs 40 lakhs a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવાના શખ્સને 1 વર્ષની કેદ, રૂા. 1.35 લાખનો દંડ | Man from Mahuva sentenced to 1 year in prison fin…

મહુવાના શખ્સને 1 વર્ષની કેદ, રૂા. 1.35 લાખનો દંડ | Man from Mahuva sentenced to 1 year in prison fin…

3 months ago
1.75 કરોડ ઈન્સ્ટાગ્રામ યુઝર્સનો નામ, સરનામા સહિતનો ડેટા લીક, સાયબર હુમલાનું મોટું જોખમ | Data leak o…

1.75 કરોડ ઈન્સ્ટાગ્રામ યુઝર્સનો નામ, સરનામા સહિતનો ડેટા લીક, સાયબર હુમલાનું મોટું જોખમ | Data leak o…

2 months ago
કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે કચરામાં કોઇ ગણેશજીની ખંડિત મૂર્તિઓ મૂકી જતાં ધાર્મિક લાગણીને ઠેસ | Relig…

કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે કચરામાં કોઇ ગણેશજીની ખંડિત મૂર્તિઓ મૂકી જતાં ધાર્મિક લાગણીને ઠેસ | Relig…

7 months ago
અમદાવાદના એક જ કુટુંબના 12 શખસો બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં, ખંભાત પોલીસે ગુનો નોંધ્યો | 12 from One A…

અમદાવાદના એક જ કુટુંબના 12 શખસો બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં, ખંભાત પોલીસે ગુનો નોંધ્યો | 12 from One A…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News