gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

USમાં વ્યાજ દર અંગે સાવચેતીના સૂરથી સોનાચાંદીમાં ઊંચા મથાળે સ્થિરતા | Gold and silver stabilize at h…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in Business
0 0
0
USમાં વ્યાજ દર અંગે સાવચેતીના સૂરથી સોનાચાંદીમાં ઊંચા મથાળે સ્થિરતા | Gold and silver stabilize at h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે આગામી વ્યાજ દર સંદર્ભમાં સાવચેતીભર્યો સૂર કાઢતા કિંમતી ધાતુ પર તેની પ્રતિકૂળ અસર પડી હતી અને ઓલટાઈમ હાઈ સપાટીએથી તેમાં સાધારણ પીછેહઠ જોવા મળી હતી. પોવેલની સ્પીચ બાદ વૈશ્વિક બજારોમાં સોનાચાંદીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. જો કે હાલમાં ચાલી રહેલી ભૌગોલિકરાજકીય અશાંતિ વચ્ચે સોનાચાંદીમાં ઘટાડો સીમિત રહ્યો હતો અને ટ્રેડરોની સેફ હેવન ખરીદી જળવાઈ રહી હતી. અમેરિકામાં ક્રુડ ઓઈલનો સ્ટોક ઘટીને આવતા ભાવને ટેકો મળી રહ્યો છે. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ ૧,૧૩,૫૮૪ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના  દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૩,૧૨૯ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૩૪,૦૮૯ બોલાતી હતી. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧,૧૮,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૧૭,૫૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧,૩૭,૫૦૦ કવોટ થતા હતા. 

લેબર માર્કેટમાં નબળાઈ તથા ફુગાવાની ચિંતા    વચ્ચે સમતુલા જાળવવાનું ફેડરલ રિઝર્વ ચાલુ રાખશે તેવા જેરોમ પોવેલના નિવેદન વચ્ચે બજારની નજર હવે ઓકટોબરની બેઠક પહેલા આવનારા આર્થિક ડેટા પર રહેશે. પોવેલના નિવેદન બાદ વૈશ્વિક સોનું પ્રોફિટ બુકિંગે સાધારણ નરમ પડયું હતું. સોનુ પ્રતિ ઔંસ ૩૭૬૮ ડોલર બોલાતુ હતું.

નીચામાં સોનુ ૩૭૫૦ ડોલર જોવા મળ્યું હતું જ્યારે ઉપરમાં ૩૭૭૯ ડોલર જોવાયુ હતું. ચાંદી ઔંસ દીઠ ઉપરમાં ૪૪.૩૨ ડોલર અને નીચામાં ૪૩.૬૭ ડોલર થઈ મોડી સાંજે ૪૪.૨૨ ડોલર બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૧૪૮૪ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૨૩૨ ડોલર કવોટ થતું હતું. 

અમેરિકામાં ગયા સપ્તાહમાં સ્ટોક ઘટીને આવતા પૂરવઠા ખેંચ ઊભી થવાની ધારણાંએ ક્રુડ તેલમાં સુધારા તરફી ચાલ જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૪૧ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૮.૫૯ ડોલર મુકાતું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
લદ્દાખમાં હિંસક આંદોલન: ચારનાં મોત, 70 ઘાયલ | Violent agitation in Ladakh: Four dead 70 injured

લદ્દાખમાં હિંસક આંદોલન: ચારનાં મોત, 70 ઘાયલ | Violent agitation in Ladakh: Four dead 70 injured

દૂધાળા પશુઓને કરડતા વણિયાર પ્રાણીને શ્વાનના ટોળાએ હુમલો કરી પતાવી દીધું | A pack of dogs attacked an…

દૂધાળા પશુઓને કરડતા વણિયાર પ્રાણીને શ્વાનના ટોળાએ હુમલો કરી પતાવી દીધું | A pack of dogs attacked an...

સેન્સેક્સ 386 પોઈન્ટ ગબડીને 81716 : નિફટી 113 પોઈન્ટ ગબડીને 25057 | Sensex plunges 386 points to 817…

સેન્સેક્સ 386 પોઈન્ટ ગબડીને 81716 : નિફટી 113 પોઈન્ટ ગબડીને 25057 | Sensex plunges 386 points to 817...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત સહિત ઊભરતી બજારો વિકસિત દેશો કરતા સારી કામગીરી બજાવશે | Emerging markets including India will o…

ભારત સહિત ઊભરતી બજારો વિકસિત દેશો કરતા સારી કામગીરી બજાવશે | Emerging markets including India will o…

8 months ago
ભારતની ત્રણ રેડ લાઈન્સ છે, જેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે’, ટેરિફ મુદ્દે જયશંકરનો અમેરિકાને જવાબ | indi…

ભારતની ત્રણ રેડ લાઈન્સ છે, જેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે’, ટેરિફ મુદ્દે જયશંકરનો અમેરિકાને જવાબ | indi…

12 months ago
માલિકની સંમતિ વિના ભાડુઆત બાંધકામ કરે તો મિલકતનો કબજો પાછો સોંપવો પડે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat Hi…

માલિકની સંમતિ વિના ભાડુઆત બાંધકામ કરે તો મિલકતનો કબજો પાછો સોંપવો પડે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat Hi…

8 months ago
અમદાવાદમાં નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત, યુવતિ પણ પીધેલી | acci…

અમદાવાદમાં નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત, યુવતિ પણ પીધેલી | acci…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News