gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : પૂરગ્રસ્ત પંજાબમાં રાહુલ ગાંધીને પોલીસે રોક્યા, અધિકારીઓ સાથે થયો વિવાદ | Rahul Gandhi stopp…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in INDIA
0 0
0
VIDEO : પૂરગ્રસ્ત પંજાબમાં રાહુલ ગાંધીને પોલીસે રોક્યા, અધિકારીઓ સાથે થયો વિવાદ | Rahul Gandhi stopp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Punjab Visit: પંજાબમાં અતિભારે વરસાદને લઈને પૂર આવ્યું હતું. જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારના પ્રભાવિત લોકોના હાલ પૂછવા અને સ્થિતિથી અવગત થવા માટે આજે સોમવારે (15 સપ્ટેમ્બર) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પંજાબના દીનાનગર ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી ગુરદાસપુરમાં રાવી નદી પાસે આવેલા ગામના લોકોને મળવા જવા ઈચ્છતાં હતા, પરંતુ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓએ તેમને રોક્યા હતા. જેમાં રાહુલ ગાંધી અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી. તેવામાં રાહુલ ગાંધીએ ત્યાં ઉપસ્થિત પોલીસ અધિકારીને પૂછ્યું કે, ‘મને રોકવામાં કેમ આવી રહ્યો છે?’ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

પૂરગ્રસ્ત પંજાબમાં રાહુલ ગાંધીને પોલીસે રોક્યા

છેલ્લા કેટલાક દિવસ ધોધમાર વરસાદના કારણે નદી-નાળા, ડેમ છલકાયા હતા. તેવામાં કારણ ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું. અથિભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડાતાં પંજાબના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક ગામો પૂરથી પ્રભાવિત થયા હતા. તમને જણાવી દઈએ કે, પંજાબમાં પૂરના કારણે અત્યારસુધીમાં 56 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આજે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પૂરથી પ્રભાવિત લોકોની મુલાકાત માટે પંજાબ પહોંચ્યા હતા. 

આ સમય દરમિયાન, તેમણે પૂર પીડિતોની સ્થિતિ જાણવા માટે પંજાબના દિનાનગરમાં મકોડા પતન રાવી નદી વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમણે રાવી દરિયા ક્ષેત્ર પાર કરીને બીજી બાજુના ગ્રામજનોને મળવા માંગતા હતા, પરંતુ પોલીસ અધિકારીઓએ તેમને અટકાવ્યા હતા.

આ પણ વાંચો: નેપાળમાં નવી સરકારનો મોટો નિર્ણય, આંદોલનમાં જીવ ગુમાવનાર યુવાઓને મળશે શહીદનો દરજ્જો, 17 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શોક

સ્થળ પર હાજર પોલીસ અધિકારીએ રાહુલ ગાંધીને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કોંગ્રેસ નેતા પોલીસ અધિકારીને પૂછી રહ્યા છે કે, પીડિતોને કેમ મળવા દેતા નથી, કેમ રોક્યા છે? પોલીસ અને રાહુલ ગાંધીને ઉગ્ર ચર્ચાનો વીડિયો સામે આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતથી મહારાષ્ટ્ર જતો પરિવાર કાળનો કોળિયો બન્યો, અમલનેર-ધુલે રોડ પર ત્રિપલ અકસ્માતમાં કુલ 6ના મોત …
INDIA

ગુજરાતથી મહારાષ્ટ્ર જતો પરિવાર કાળનો કોળિયો બન્યો, અમલનેર-ધુલે રોડ પર ત્રિપલ અકસ્માતમાં કુલ 6ના મોત …

June 9, 2026
તમારી નફરતની ફેક્ટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં ભારતની પાકિસ્તાનને ફટકાર | India Slams Pakista…
INDIA

તમારી નફરતની ફેક્ટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં ભારતની પાકિસ્તાનને ફટકાર | India Slams Pakista…

June 9, 2026
રાજ્યસભા ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં મોટા ફેરબદલના અણસાર! બદલાઈ શકે છે 12 મંત્રીઓ | Modi Cabinet Resh…
INDIA

રાજ્યસભા ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં મોટા ફેરબદલના અણસાર! બદલાઈ શકે છે 12 મંત્રીઓ | Modi Cabinet Resh…

June 9, 2026
Next Post
અકોટાની ફાફડશેખની ચાલમાં ઉભરાતી ડ્રેનેજ મામલે રહીશોનો હોબાળો | Residents’ uproar regarding the emerg…

અકોટાની ફાફડશેખની ચાલમાં ઉભરાતી ડ્રેનેજ મામલે રહીશોનો હોબાળો | Residents' uproar regarding the emerg...

ગોત્રી અને અટલાદરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ | Flooding of water due to rupture…

ગોત્રી અને અટલાદરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ | Flooding of water due to rupture...

બાંદ્રા ટર્મિનસ – બરૌની તથા ઉધના – બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડશે | Special weekly trai…

બાંદ્રા ટર્મિનસ - બરૌની તથા ઉધના - બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડશે | Special weekly trai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ. 9000 કરોડના માલિકે જીવન ટૂંકાવતા ખળભળાટ! બેંગલુરુમાં IT રેડ દરમિયાન ગોળી મારી | confident group …

રૂ. 9000 કરોડના માલિકે જીવન ટૂંકાવતા ખળભળાટ! બેંગલુરુમાં IT રેડ દરમિયાન ગોળી મારી | confident group …

4 months ago
વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવાયેલી વૃદ્ધિ | The growth seen in the count…

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવાયેલી વૃદ્ધિ | The growth seen in the count…

11 months ago
માણસાના રીઢા બુટલેગરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દેવાયો | Mansa’s habitual bootlegger sent to Bhu…

માણસાના રીઢા બુટલેગરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દેવાયો | Mansa’s habitual bootlegger sent to Bhu…

4 months ago
VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત | Bihar Mot…

VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત | Bihar Mot…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News