gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી વધી: અમરેલીમાં લાખોના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા,…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
VIDEO | ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી વધી: અમરેલીમાં લાખોના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા,…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli LCB Busts Liquor Racket: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરની ઘટના સામે આવી રહી છે. તેવામાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમરેલી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના લાખોના જથ્થા સાથે ત્રણ શખસોને દબોચી લીધા છે. પોલીસે દારૂ, બે મોંઘીદાટ કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલીમાં લાખોના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા, 4 ફરાર

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી LCBની ટીમ રાત્રીના સમયે સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, લાઠી તરફથી એક સફેદ રંગની ક્રેટા કાર દારૂનો જથ્થો ભરીને અમરેલી તરફ આવી રહી છે, જેની આગળ એક ગ્રે કલરની સ્વીફ્ટ કાર પાઇલોટીંગ કરી રહી છે. 

રૂ.17.09 લાખનો મુદ્દામાલ જપ્ત 

ત્યારબાદ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ બંને શંકાસ્પદ વાહનોને આંતર્યા હતા. કારની તલાશી લેતા તેમાંથી હરિયાણા બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 6.04 લાખની કિંમતની વિદેશી દારૂની કુલ 636 બોટલ, બે ફોરવ્હીલ કાર, 6 મોબાઈલ સહિત રૂ.17.09 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

ત્રણ આરોપીની ધરપકડ

– મનોજ વિરેન્દ્રકુમાર મહેતા (રહે. ભીવાની, હરિયાણા)

– રામસિંહ શંભુસિંહ સીસોદીયા (રહે. અમદાવાદ, મૂળ રાજસ્થાન)

– શંભુસિંહ કેસરસિંહ સીસોદીયા (રહે. સલુમ્બર, રાજસ્થાન)

ચાર આરોપી ફરાર

– વિરેન્દ્ર ઉર્ફે વિજયપાલ જોગી

– યુવરાજભાઈ

– કાના 

– લાલાભાઈ પ્રજાપતિ 

સમગ્ર મામલે પોલીસે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માટે તમામ મુદ્દામાલ અમરેલી સિટી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. જ્યારે ફરાર ચારેય આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો: ચૂંટણી પહેલા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ, દમણથી વલસાડ આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો

ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી વધી

રાજ્યમાં આગામી 26 એપ્રિલ, 2026ના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજ્યમાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, આ દરમિયાન ચૂંટણી પહેલા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવી ઘટના સામે આવી રહી છે. જેમાં દમણથી વલસાડ આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો છે, ત્યારે હવે અમરેલીમાં પણ લાખોનો વિદેશી દારૂનો જથ્થા સાથે ત્રણ આરોપીને LCBએ દબોચી પાડ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
સંસદમાં રાહુલ ગાંધીએ 16 નંબરનું ‘મિસ્ટ્રી કાર્ડ’ બતાવતા તર્ક-વિતર્ક! કહ્યું- સમજી જાવ તો મેસેજ કરજો …

સંસદમાં રાહુલ ગાંધીએ 16 નંબરનું 'મિસ્ટ્રી કાર્ડ' બતાવતા તર્ક-વિતર્ક! કહ્યું- સમજી જાવ તો મેસેજ કરજો ...

જામનગરના જોડીયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ | Two people seri…

જામનગરના જોડીયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ | Two people seri...

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે NEET UGની પ્રેક્ટિસ ફ્રીમાં કરી શકશો, જાણો કેવી રીતે | googles…

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે NEET UGની પ્રેક્ટિસ ફ્રીમાં કરી શકશો, જાણો કેવી રીતે | googles...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્તમાન નાણાં વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ થકી થતી આવક એક દાયકાના તળિયે | Disinvestment proceeds in the current financial year at a decade low

વર્તમાન નાણાં વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ થકી થતી આવક એક દાયકાના તળિયે | Disinvestment proceeds in the current financial year at a decade low

1 year ago
પુતિન ભારત પધાર્યા : રેડ કાર્પેટ સ્વાગત | Putin arrives in India: Red carpet welcome

પુતિન ભારત પધાર્યા : રેડ કાર્પેટ સ્વાગત | Putin arrives in India: Red carpet welcome

9 months ago
વાડો ઈન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં આણંદની માહિયા ગઢવીને બ્રોન્ઝ મેડલ મળ્યો | Anand Mahiya Gadhv…

વાડો ઈન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં આણંદની માહિયા ગઢવીને બ્રોન્ઝ મેડલ મળ્યો | Anand Mahiya Gadhv…

9 months ago
જીએસટીઆર-૭ ફાઈલ કરવામાં રજિસ્ટર્ડ વેપારીને પડી રહેલી તકલીફ | issues in filling GSTR 7

જીએસટીઆર-૭ ફાઈલ કરવામાં રજિસ્ટર્ડ વેપારીને પડી રહેલી તકલીફ | issues in filling GSTR 7

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News