gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે NEET UGની પ્રેક્ટિસ ફ્રીમાં કરી શકશો, જાણો કેવી રીતે | googles…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in INDIA
0 0
0
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે NEET UGની પ્રેક્ટિસ ફ્રીમાં કરી શકશો, જાણો કેવી રીતે | googles…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NEET UG 2026: ટેક જાયન્ટ ગૂગલે મેડિકલના વિદ્યાર્થીઓ માટે એક મોટી જાહેરાત કરી છે. ગૂગલે તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ‘Gemini’ પર NEET UG માટે ફૂલ-લેન્થ પ્રેક્ટિસ ટેસ્ટ રજૂ કરી છે. આ સુવિધાનો મુખ્ય હેતુ મેડિકલના ઉમેદવારોને પરીક્ષા જેવો જ વાસ્તવિક અનુભવ પૂરો પાડીને તેમની તૈયારીઓને વધુ મજબૂત બનાવવાનો છે.

પરીક્ષા જેવો જ અનુભવ અને નિષ્ણાતો દ્વારા તૈયાર કન્ટેન્ટ

આ નવી સુવિધા ગૂગલના અગાઉના મોક ટેસ્ટ પ્રોગ્રામનો જ એક ભાગ છે, જે વધુ વ્યવસ્થિત અને વાસ્તવિક તૈયારી પૂરી પાડે છે. આ પ્રેક્ટિસ ટેસ્ટમાં સમાવિષ્ટ પ્રશ્નો અને માહિતી વિવિધ પ્રતિષ્ઠિત શિક્ષણ પ્લેટફોર્મ પરથી લેવામાં આવી છે અને નિષ્ણાતો દ્વારા તેની ચકાસણી કરવામાં આવી છે. હાલમાં આ ટેસ્ટ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે અને ગૂગલ એકાઉન્ટ ધરાવતા કોઈપણ યુઝર તેનો ઉપયોગ કરી શકે છે.

કેવી રીતે આપવી ટેસ્ટ?

વિદ્યાર્થીઓ Gemini એપમાં જઈને માત્ર ‘Take a NEET mock test’ કહીને પોતાની પરીક્ષા શરૂ કરી શકે છે. ટેસ્ટ પૂર્ણ થયા પછી, AI પ્લેટફોર્મ તરત જ રિઝલ્ટ આપે છે અને વિદ્યાર્થીની શક્તિ તેમજ કયા વિષયમાં સુધારાની જરૂર છે તેનું વિગતવાર વિશ્લેષણ પણ કરે છે.

AI દ્વારા પર્સનલાઇઝ્ડ સ્ટડી પ્લાન

વિદ્યાર્થીઓ માત્ર ટેસ્ટ જ નહીં, પણ AI પાસે જવાબની સમજૂતી પણ માંગી શકે છે. આટલું જ નહીં, Gemini વિદ્યાર્થીના પરફોર્મન્સના આધારે કસ્ટમાઇઝ્ડ સ્ટડી પ્લાન પણ બનાવી આપે છે, જેથી વિદ્યાર્થીઓ પોતાની નબળાઈઓ જાણી શકે અને વધુ સારો સ્કોર કરી શકે.

આ પણ વાંચો: અશોક ખરાતના અંગત ગણાતા ડો. જિતેન્દ્ર શેળકેનું મોત, અકસ્માત કે હત્યા? શિવસેનાએ તપાસની કરી માંગ

શિક્ષકો માટે પણ નવી સુવિધાઓ

ગૂગલે માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ શિક્ષકો માટે પણ AI ફીચર્સ રજૂ કર્યા છે.

એસાઇનમેન્ટ ડ્રાફ્ટિંગ: શિક્ષકો સરળતાથી એસાઇનમેન્ટ તૈયાર કરી શકશે.

પરફોર્મન્સ સમરી: વિદ્યાર્થીઓના પ્રદર્શનનો સારાંશ મેળવી શકાશે.

ડિજિટલ ઇન્ટરેક્શન: ઓડિયો, વીડિયો અને સ્ક્રીન રેકોર્ડિંગ ટૂલ્સ દ્વારા ડિજિટલ ક્લાસરૂમમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વધુ સારી રીતે વાતચીત કરી શકશે.

અગાઉ ગૂગલે એન્જિનિયરિંગની પરીક્ષા JEE Main માટે પણ આવા જ ફૂલ-લેન્થ પ્રેક્ટિસ ટેસ્ટ શરૂ કર્યા હતા. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે તેઓ AIના જવાબદાર ઉપયોગ અને પારદર્શિતા માટે કટિબદ્ધ છે, જેથી વિદ્યાર્થીઓ સુરક્ષિત ડિજિટલ વાતાવરણમાં અભ્યાસ કરી શકે.

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે NEET UGની પ્રેક્ટિસ ફ્રીમાં કરી શકશો, જાણો કેવી રીતે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અશોક ખરાતના અંગત ગણાતા ડો. જિતેન્દ્ર શેળકેનું મોત, અકસ્માત કે હત્યા? શિવસેનાની તપાસની માંગ | nashik …
INDIA

અશોક ખરાતના અંગત ગણાતા ડો. જિતેન્દ્ર શેળકેનું મોત, અકસ્માત કે હત્યા? શિવસેનાની તપાસની માંગ | nashik …

April 17, 2026
વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …
INDIA

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …

April 17, 2026
સંસદમાં રાહુલ ગાંધીએ 16 નંબરનું ‘મિસ્ટ્રી કાર્ડ’ બતાવતા તર્ક-વિતર્ક! કહ્યું- સમજી જાવ તો મેસેજ કરજો …
INDIA

સંસદમાં રાહુલ ગાંધીએ 16 નંબરનું ‘મિસ્ટ્રી કાર્ડ’ બતાવતા તર્ક-વિતર્ક! કહ્યું- સમજી જાવ તો મેસેજ કરજો …

April 17, 2026
Next Post
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર | liquor se…

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર | liquor se...

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ ...

જામનગરમાં ઇન્ટરનેટ મારફતે થયેલ અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કેસમાં ફરાર આરોપી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના…

જામનગરમાં ઇન્ટરનેટ મારફતે થયેલ અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કેસમાં ફરાર આરોપી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંપનીમાં નોકરી માટે પરીક્ષા આપવા જતા બે પિતરાઈ ભાઈઓને અકસ્માત : એકનું મોત | Two cousins ​​brothers h…

કંપનીમાં નોકરી માટે પરીક્ષા આપવા જતા બે પિતરાઈ ભાઈઓને અકસ્માત : એકનું મોત | Two cousins ​​brothers h…

1 year ago
લગ્નના 6 દિવસ બાદ યુવકને જાણ થઇ કે તેની પત્ની એક સંતાનની માતા છે ! | 6 days after the wedding the yo…

લગ્નના 6 દિવસ બાદ યુવકને જાણ થઇ કે તેની પત્ની એક સંતાનની માતા છે ! | 6 days after the wedding the yo…

2 months ago
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સૈન્યએ પકડ્યા બે આતંકી, Ak-47 અને હેન્ડગ્રેન્ડ પણ જપ્ત કર્યા | Army arrests …

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સૈન્યએ પકડ્યા બે આતંકી, Ak-47 અને હેન્ડગ્રેન્ડ પણ જપ્ત કર્યા | Army arrests …

8 months ago
મારી માતા છે ઘરે લઇ જવાનું કહ્યું તપાસમાં રાજસ્થાનના યુવકને કાઢી મૂક્યો હતો | Iwe ekewe polis lon Ka…

મારી માતા છે ઘરે લઇ જવાનું કહ્યું તપાસમાં રાજસ્થાનના યુવકને કાઢી મૂક્યો હતો | Iwe ekewe polis lon Ka…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News