gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: નવી દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી જીટી એક્સપ્રેસમાં લાગી આગ, જીવ બચાવવા કૂદીને ભાગ્યા મુસાફરો | Fi…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in INDIA
0 0
0
VIDEO: નવી દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી જીટી એક્સપ્રેસમાં લાગી આગ, જીવ બચાવવા કૂદીને ભાગ્યા મુસાફરો | Fi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Delhi-Chennai Grant Trunk Express Train Fire : મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી-ચેન્નાઈ ટ્રેનના એક કોચમાં ભયાનક આગ લાગતા અફરાતફરી મચી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં રેલવેની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઈને તુરંત આગ પર કાબુ મેળવી લીધો છે. રિપોર્ટ મુજબ જીટી એક્સપ્રેસ નવી દિલ્હીથી ચેન્નાઈ જઈ રહી હતી. રાહતની વાત એ છે કે, આગની ઘટનામાં કોઈપણ જીવ જોખમમાં મુકાયો નથી.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે ટ્રેનના એક કોચમાં આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. રેલવેએ આ મામલે તપાસના આદેશ આપી દીધા છે. રેલવેના અધિકારીઓએ કહ્યું કે, ટ્રેન નંબર 12616 નવી દિલ્હીથી ચેન્નાઈના તાંબરમ જઈ રહી હતી. તે નાગપુરથી ઉપડીને વર્ધા જિલ્લાના સિંધી રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી, ત્યારે સવારે 11.9 મિનિટે ટ્રેનના છેલ્લા કોચમાં અચાનક ધુમાડો દેખાયો હતો. આગ ટ્રેનના છેલ્લા SLR કોચમાં લાગી હતી.

તાત્કાલીક ટ્રેન અટકાવીને કોચ અલગ કરાયો

મધ્ય રેલવેના પ્રવક્તા સંજય મુલેએ કહ્યું કે, આગની જાણ થતાં જ ટ્રેનને તાત્કાલીક સિંધી-તુલજાપુર સેક્શન પર અટકાવી દેવાઈ હતી. ત્યારબાદ સુરક્ષાને ધ્યાને રાખીને આગની ઝપટે આવેલા કોચને ટ્રેનથી અલગ કરી દેવાયો હતો. આ સાતે ફાયર બ્રિગેડને પણ જાણ કરી દેવાઈ હતી.

આ પણ વાંચો : ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો

તમામ મુસાફરો સુરક્ષિત

રેલવે તંત્રએ કહ્યું કે, ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને આગની ઝપેટમાં આવેલા કોચને તાત્કાલીક સુરક્ષિત રીતે ટ્રેનથી દુર કરી દેવાયો છે. હાલ ટ્રેનમાં આગ કયા કારણોસર લાગી, તેની તપાસ ચાલી રહી છે. આ ઘટનાના કારણે નાગપુર-સેવાગ્રામ રેલવે લાઈન બંધ કરી દેવાઈ હતી, જેના કારણે કેટલીક ટ્રેનોમાં વિલંબ થયો હતો. હાલ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને નવી દિલ્હી-ચેન્નાઈની ટ્રેનને રવાના કરી દેવાઈ છે.

આ પણ વાંચો : NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી | Sunetra …
INDIA

NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી | Sunetra …

February 17, 2026
ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન મોદી હાઈલેવલ બેઠક, ફ્રાન્સના પ્રમુખ ‘AI ઇમ્પેક્ટ સમિટ’માં આપશે હાજરી…
INDIA

ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન મોદી હાઈલેવલ બેઠક, ફ્રાન્સના પ્રમુખ ‘AI ઇમ્પેક્ટ સમિટ’માં આપશે હાજરી…

February 17, 2026
AIથી તૈયાર કરાયેલી અરજીઓથી સુપ્રીમ કોર્ટ પરેશાન! CJIએ વકીલોને લગાવી ફટકાર- આ બિલકુલ અયોગ્ય | supreme…
INDIA

AIથી તૈયાર કરાયેલી અરજીઓથી સુપ્રીમ કોર્ટ પરેશાન! CJIએ વકીલોને લગાવી ફટકાર- આ બિલકુલ અયોગ્ય | supreme…

February 17, 2026
Next Post
ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો | Bhavish Aggar…

ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો | Bhavish Aggar...

AIથી તૈયાર કરાયેલી અરજીઓથી સુપ્રીમ કોર્ટ પરેશાન! CJIએ વકીલોને લગાવી ફટકાર- આ બિલકુલ અયોગ્ય | supreme…

AIથી તૈયાર કરાયેલી અરજીઓથી સુપ્રીમ કોર્ટ પરેશાન! CJIએ વકીલોને લગાવી ફટકાર- આ બિલકુલ અયોગ્ય | supreme...

અમદાવાદમાં લારી-ગલ્લા સહિત 4000થી વધુના દબાણો દૂર કરાયા, 9 લાખનો દંડ પણ વસૂલ્યો | Ahmedabad Municipa…

અમદાવાદમાં લારી-ગલ્લા સહિત 4000થી વધુના દબાણો દૂર કરાયા, 9 લાખનો દંડ પણ વસૂલ્યો | Ahmedabad Municipa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેશ ઓન ડિલિવરી પર એક્સ્ટ્રા ફી વસૂલતી ઈ-કોમર્સ કંપનીઓ સામે સરકારની લાલ આંખ | Extra fee on cash on de…

કેશ ઓન ડિલિવરી પર એક્સ્ટ્રા ફી વસૂલતી ઈ-કોમર્સ કંપનીઓ સામે સરકારની લાલ આંખ | Extra fee on cash on de…

5 months ago
મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી પહોંચ્યા, કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા 8ની ધરપકડ | Juna…

મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી પહોંચ્યા, કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા 8ની ધરપકડ | Juna…

2 months ago
સ્વદેશી ખરીદો, સ્વદેશી વેચો: મોદીની અપીલ

સ્વદેશી ખરીદો, સ્વદેશી વેચો: મોદીની અપીલ

6 months ago
VIDEO : ઉત્તર પ્રદેશમાં ફટાકડાના ગોડાઉનમાં ધડાકો, બે માળની ઈમારત ધરાશાયી, બેના મોત

VIDEO : ઉત્તર પ્રદેશમાં ફટાકડાના ગોડાઉનમાં ધડાકો, બે માળની ઈમારત ધરાશાયી, બેના મોત

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News