gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: પંચમહાલના શહેરામાં માવઠાથી ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન, તાત્કાલિક સહાયની ખેડૂતોની માગ | …

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
VIDEO: પંચમહાલના શહેરામાં માવઠાથી ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન, તાત્કાલિક સહાયની ખેડૂતોની માગ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : શિયાળાની શરૂઆત સાથે જ પંચમહાલ જિલ્લા સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો છે. આ માવઠાના કારણે શહેરા તાલુકાના ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.

શહેરા તાલુકાના મોરવા (રેણાં), ગોકળપુરા, પોયડા સહિતના વિવિધ ગામોમાં ખેડૂતોએ ભારે આશાઓ સાથે પોતાની જમીનમાં ડાંગર સહિતના પાકની ખેતી કરી હતી. જોકે, કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા આ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

VIDEO: પંચમહાલના શહેરામાં માવઠાથી ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન, તાત્કાલિક સહાયની ખેડૂતોની માગ 2 - image

મોંમાં આવેલો કોળિયો છીનવાયો!

ખાસ કરીને ડાંગરના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ઊભો ડાંગરનો પાક આળો પડી ગયો છે અને સંપૂર્ણપણે પલળી ગયો છે. એટલું જ નહીં, કાપણી કરીને ખેતરોમાં રાખેલો કેટલોક પાક પણ પલળી જતાં ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારતક મહિનામાં જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ અનેક ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.

વરસાદના કારણે ખેતરોમાં રહેલો ઘાસચારો પણ પલળી જવાથી પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. ડાંગરના નુકસાનથી ઘાસચારાની પણ અછત સર્જાઈ શકે તેવી ભીતિને લઈ પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

ખેડૂત ભરતભાઈ પટેલ (મોરવા-રેણાં) જણાવે છે કે: “વર્ષભરની મહેનત માવઠાના કારણે બરબાદ થઈ ગઈ છે. તૈયાર પાક સડી રહ્યો છે. સરકારે વહેલી તકે અમારી વહારે આવવું જોઈએ.”

VIDEO: પંચમહાલના શહેરામાં માવઠાથી ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન, તાત્કાલિક સહાયની ખેડૂતોની માગ 3 - image

અન્ય ખેડૂત નટુભાઈ સોલંકીના જણાવ્યા મુજબ: “ઘાસચારો પણ પલળી જતાં પશુઓને ખવડાવવાની પણ ચિંતા છે. અમે સરકાર પાસે નુકસાનીનો સર્વે કરાવીને યોગ્ય સહાયની માગ કરીએ છીએ.”

આ પણ વાંચો: પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ: સિહોરમાં પાક બાળીને હવન, ગાંધીનગરમાં ઢોલ વગાડયાં

તાત્કાલિક સર્વે અને સહાયની માગ

કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં રહેલા ડાંગર સહિતના પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ પાક નુકસાની અંગે વહેલી તકે સર્વે કરાવીને યોગ્ય સહાય મળે તેવી ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસે આજીજીભરી માગ કરવામાં આવી છે.

આ તમામ વચ્ચે આજે રવિવારે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે શહેરા તાલુકા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ પાક નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સરકાર અને કૃષિ મંત્રીને રજૂઆત કરી ઘટતું કરવાની ખાતરી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા | In response the authorities and officials were silen…
GUJARAT

જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા | In response the authorities and officials were silen…

March 26, 2026
યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 6.68 લાખ મતદારો | Initial publication of the l…
GUJARAT

યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 6.68 લાખ મતદારો | Initial publication of the l…

March 26, 2026
વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત | Child dies after bike rams into Eicher ne…
GUJARAT

વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત | Child dies after bike rams into Eicher ne…

March 26, 2026
Next Post
જાફરાબાદના ધોળાદ્રી ગામે કરુણાંતિકા: પાણીના પ્રવાહમાં લાપતા ખેડૂતનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો | jafar…

જાફરાબાદના ધોળાદ્રી ગામે કરુણાંતિકા: પાણીના પ્રવાહમાં લાપતા ખેડૂતનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો | jafar...

માવઠા વચ્ચે પશુપાલકોને રાહત! પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, 3 જિલ્લાના લોકોને મળશે લાભ | P…

માવઠા વચ્ચે પશુપાલકોને રાહત! પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, 3 જિલ્લાના લોકોને મળશે લાભ | P...

દેશનું ફોરેક્સ રિઝર્વ 6.725 અબજ ડોલર ઘટ્યું, ગોલ્ડ-ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાનું પરિણામ | india fo…

દેશનું ફોરેક્સ રિઝર્વ 6.725 અબજ ડોલર ઘટ્યું, ગોલ્ડ-ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાનું પરિણામ | india fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શારીરિક અશક્ત વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગરની 181 અભયમ ટીમ | Jamnagar’s 181 Abhayam team …

શારીરિક અશક્ત વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગરની 181 અભયમ ટીમ | Jamnagar’s 181 Abhayam team …

4 months ago
‘ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ થશે PM-CMને જેલમાં મોકલનારા બિલનો ઉપયોગ’, ખડગેનું મોટું નિવેદન

‘ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ થશે PM-CMને જેલમાં મોકલનારા બિલનો ઉપયોગ’, ખડગેનું મોટું નિવેદન

7 months ago
સયાજી હોસ્પિટલમાં બારીમાંથી કૂદી જનાર નિવૃત્ત આર્મી મેનનું મોત | Retired Army man dies after jumping…

સયાજી હોસ્પિટલમાં બારીમાંથી કૂદી જનાર નિવૃત્ત આર્મી મેનનું મોત | Retired Army man dies after jumping…

4 months ago
લૂંટેરી દુલ્હન કેસ: લગ્ન માટે જરૂરી ખોટા દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર નોટરની બહુચરાજી પોલીસે કરી ધરપ…

લૂંટેરી દુલ્હન કેસ: લગ્ન માટે જરૂરી ખોટા દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર નોટરની બહુચરાજી પોલીસે કરી ધરપ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News