gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: બોડેલીમાં ‘ઓપન બાર’? પોલીસથી બચવા જતા બુટલેગરની કારનો અકસ્માત, દારૂ લૂંટવા લોકોની પડાપડી | Bo…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
VIDEO: બોડેલીમાં ‘ઓપન બાર’? પોલીસથી બચવા જતા બુટલેગરની કારનો અકસ્માત, દારૂ લૂંટવા લોકોની પડાપડી | Bo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગઈકાલે શનિવારે બુટલેગર અને પોલીસ વચ્ચેના પકડદાવમાં ભારે હોબાળો મચી ગયો હતો. પોલીસની વોચથી બચવા માટે બુટલેગરે કારને પૂરપાટ ભગાવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભર્યો હતો. અકસ્માત થતા કારની ડિક્કી ખુલી ગઈ હતી. અને લોકોએ તક ઝડપી લઈ દારૂ લૂંટવા માટે રીતસરના પડાપડી કરવા લાગ્યા! આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કારમાં દારૂની બાતમી મળતા પોલીસે ગોઠવી વોચ

પ્રાપ્ત માહિતી અનુસાર, બોડેલીના અલીપુરા ચારરસ્તાના ભરચક વિસ્તારમાં પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કારને કોર્ડન કરવાની કોશિશ કરી હતી. પોલીસને જોતા જ કાર ચલાવતા બુટલેગરે કારને રોકવાને બદલે પૂરઝડપે ભગાડી મૂકી હતી, જેના કારણે પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી ઢબે પીછો શરૂ થયો હતો.

અકસ્માત થતા એક બુટલેગર ફરાર, બીજી કાર અને બાઇક અડફેટમાં

અલીપુરા ચારરસ્તા જેવા ભરચક વિસ્તારમાં કાર ચાલકે ઝડપ પર કાબૂ ગુમાવતા કારનો અકસ્માત થયો હતો. કારે રસ્તા પર જતી અન્ય એક કાર અને એક બાઇકને અડફેટે લીધી હતી. આ અથડામણના કારણે કાર રોકાઈ જતાં તેમાં સવાર બે બુટલેગરો પૈકી એક બુટલેગર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

‘ઓપન બાર’ જેવો માહોલ, લોકોએ કરી દારૂની લૂંટ

અકસ્માત બાદ કારમાં ભરેલો દારૂનો જથ્થા પર લોકોની નજર પડી. આ દ્રશ્ય જોતા જ આસપાસના લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને દારૂ અને બિયરની બોટલો લૂંટવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અનેક લોકો દારૂની બોટલો લઈને ઘટનાસ્થળેથી ભાગી રહ્યા છે. 

આ પણ વાંચો: અમદાવાદ: પશુ સાથે માલિક પણ પાંજરામાં! આજીવિકા બચાવવા રડતી દીકરી પર AMCના કર્મચારીઓને દયા ન આવી!

પોલીસે એક બુટલેગરને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યો હતો. આ સાથે જ કાર, બચેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ ભરચક વિસ્તારમાં સર્જાયેલા અકસ્માત અને દારૂની લૂંટના બનાવથી સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…
GUJARAT

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

March 30, 2026
‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…
GUJARAT

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

March 30, 2026
Next Post
કાયદાકીય સહાયતા કરવી એ દાન કે મદદ કરવાની પ્રવૃત્તિ નથી, પરંતુ નૈતિક કર્તવ્ય છે : CJI બી.આર.ગવઈ | Leg…

કાયદાકીય સહાયતા કરવી એ દાન કે મદદ કરવાની પ્રવૃત્તિ નથી, પરંતુ નૈતિક કર્તવ્ય છે : CJI બી.આર.ગવઈ | Leg...

VIDEO : ભારતીય વાયુસેનાનું પૂર્વોત્તરના આકાશમાં શક્તિ પ્રદર્શન, 75થી વધુ વિમાનો સાથે કરી ગર્જના | In…

VIDEO : ભારતીય વાયુસેનાનું પૂર્વોત્તરના આકાશમાં શક્તિ પ્રદર્શન, 75થી વધુ વિમાનો સાથે કરી ગર્જના | In...

દિલ્હીમાં AAPને ઝટકો, નારાજ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, 7 વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય | shoaib iqb…

દિલ્હીમાં AAPને ઝટકો, નારાજ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, 7 વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય | shoaib iqb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

1 month ago
SIR અંગે મૂંઝવણ વચ્ચે અમદાવાદમાં ખાસ કવાયત, બે દિવસ 50 કેમ્પમાં મળશે મદદ, જાણો ડેડલાઈન | Ahmedabad L…

SIR અંગે મૂંઝવણ વચ્ચે અમદાવાદમાં ખાસ કવાયત, બે દિવસ 50 કેમ્પમાં મળશે મદદ, જાણો ડેડલાઈન | Ahmedabad L…

4 months ago
ગુજરાતમાં વાહન માલિકો માટે સારા સમાચાર: નિયત ફી ભરીને ‘લકી’ નંબર પોતાની પાસે રાખી શકાશે | Gujarat ve…

ગુજરાતમાં વાહન માલિકો માટે સારા સમાચાર: નિયત ફી ભરીને ‘લકી’ નંબર પોતાની પાસે રાખી શકાશે | Gujarat ve…

7 months ago
ખાનગી બસમાંથી મુસાફરોની કિંમતી માલ-મત્તા ચોરતી ટોળકી ઝડપાઈ | Gang caught stealing valuables from pas…

ખાનગી બસમાંથી મુસાફરોની કિંમતી માલ-મત્તા ચોરતી ટોળકી ઝડપાઈ | Gang caught stealing valuables from pas…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News