gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ભાજપ અને વિપક્ષના સાંસદોએ એક મંચ પર કર્યો ડાન્સ; કંગના રણૌત, મહુઆ મોઈત્રાનો વીડિયો વાઇરલ | mp…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in INDIA
0 0
0
VIDEO: ભાજપ અને વિપક્ષના સાંસદોએ એક મંચ પર કર્યો ડાન્સ; કંગના રણૌત, મહુઆ મોઈત્રાનો વીડિયો વાઇરલ | mp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kangana Ranaut Video: રાજકારણમાં ભલે નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરતા હોય, પણ જાહેર જીવનમાં તેમના સંબંધો કેવા હોય છે તેનું એક અનોખું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. ભાજપનાં  સાંસદ કંગના રનૌત, તૃણમૂલ કોંગ્રેસ(TMC)નાં સાંસદ મહુઆ મોઇત્રા અને NCP(શરદચંદ્ર પવાર)નાં સાંસદ સુપ્રિયા સુલે એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા છે, જેનો વીડિયો જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.

નવીન જિંદાલની પુત્રીના લગ્નમાં જામી મહેફિલ

આ ત્રણેય દિગ્ગજ મહિલા સાંસદો બિઝનેસમાંથી રાજકારણમાં આવેલા નવીન જિંદાલની પુત્રીના લગ્નના સેલિબ્રેશનમાં ડાન્સ કરતી જોવા મળી હતી. આ ત્રણેયે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ના પ્રખ્યાત બોલિવૂડ ગીત ‘દીવાનગી દીવાનગી’ પર પર્ફોર્મ કર્યું હતું.

વાઇરલ થયેલી ક્લિપમાં જોઈ શકાય છે કે કંગના રનૌત, મહુઆ મોઇત્રા અને સુપ્રિયા સુલે સેન્ટર સ્ટેજ પર નવીન જિંદાલ સાથે મન મૂકીને ડાન્સ કરી રહી છે. રાજકીય પ્રતિસ્પર્ધીઓનું આ અનોખું સંયોજન જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

ડાન્સ પરફોર્મન્સ માટે કર્યુ હતુ રિહર્સલ

અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌતે પોતે આ અઠવાડિયાની શરૂઆતમાં ડાન્સ પ્રેક્ટિસ સેશનના ‘બિહાઇન્ડ-ધ-સીન્સ’ ફોટા પણ શેર કર્યા હતા. કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે નવીન જિંદાલ, TMC સાંસદ મહુઆ મોઇત્રા અને NCP સાંસદ સુપ્રિયા સુલે સાથે સંગીત પરફોર્મન્સ માટે રિહર્સલ કરતા જોવા મળ્યા હતા. 

આ પણ વાંચો: ‘ચાલુ ડાન્સમાં અચાનક જ લાગી આગ’… 25ના મોત: ગોવા નાઈટ ક્લબ અગ્નિકાંડના ખૌફનાક VIDEO

સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા

આ વીડિયો વાઇરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું, ‘સુપ્રિયા સુલે અને મહુઆ મોઇત્રાએ ભાજપના સાંસદ નવીન જિંદાલની દીકરીના લગ્નમાં કંગના રનૌત સાથે ડાન્સ કર્યો. આ વીડિયો એ તમામ સમર્થકો માટે છે જે આવા નેતાઓ માટે પોતાની કારકિર્દી અને જીવ જોખમમાં મૂકે છે.’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, ‘સંસદમાં આમને-સામને, સંસદની બહાર હમ સાથ સાથ હૈ.’ નાય એક વ્યક્તિએ લખ્યું, ‘બધા મળેલા છે જી.’

આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે રાજકારણીઓ ભલે જાહેર મંચ પર ગમે તેટલી ટીકા કરે, પણ અંગત જીવનમાં અને સામાજિક પ્રસંગોમાં તેઓ સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખે છે.

VIDEO: ભાજપ અને વિપક્ષના સાંસદોએ એક મંચ પર કર્યો ડાન્સ; કંગના રણૌત, મહુઆ મોઈત્રાનો વીડિયો વાઇરલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી | Plot…
INDIA

અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી | Plot…

February 10, 2026
મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ | Fresh Viole…
INDIA

મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ | Fresh Viole…

February 10, 2026
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી | No Confi…
INDIA

લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી | No Confi…

February 10, 2026
Next Post
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહી છેતરપિંડી | Fraud in the name of houses under the Prad…

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહી છેતરપિંડી | Fraud in the name of houses under the Prad...

ઈન્ડિગો સંકટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર | indigo crisis ahmeda…

ઈન્ડિગો સંકટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર | indigo crisis ahmeda...

ભારત-અમેરિકા વચ્ચે હવે ટ્રેડ ડીલ પર લાગશે મહોર? ફાઈનલ ચર્ચા માટે 3 દિવસની મહત્ત્વપૂર્ણ બેઠક | india …

ભારત-અમેરિકા વચ્ચે હવે ટ્રેડ ડીલ પર લાગશે મહોર? ફાઈનલ ચર્ચા માટે 3 દિવસની મહત્ત્વપૂર્ણ બેઠક | india ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગરીબોને અનાજના ફાંફા ત્યાં સરકારી ગોડાઉન રામભરોસે : બેદરકારીને લીધે 11000 ટન અનાજ બગડ્યું | 11 000 T…

ગરીબોને અનાજના ફાંફા ત્યાં સરકારી ગોડાઉન રામભરોસે : બેદરકારીને લીધે 11000 ટન અનાજ બગડ્યું | 11 000 T…

6 months ago
જાપાની દૂતાવાસની મહિલાકર્મી સાથે છેડતીના આરોપમાં JNUના પ્રોફેસર સસ્પેન્ડ થયા | JNU Professor Suspend…

જાપાની દૂતાવાસની મહિલાકર્મી સાથે છેડતીના આરોપમાં JNUના પ્રોફેસર સસ્પેન્ડ થયા | JNU Professor Suspend…

10 months ago
રાજકોટ : જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી, 22 લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા | Bus overtur…

રાજકોટ : જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી, 22 લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા | Bus overtur…

3 months ago
ઈક્વિટી ફંડોમાં થતા રોકાણમાં 21 ટકાનો ઘટાડો

ઈક્વિટી ફંડોમાં થતા રોકાણમાં 21 ટકાનો ઘટાડો

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News