gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: GSRTCના ‘સુરિલા ડ્રાઇવર’ ગુલાબસિંહ: ડ્યુટી પત્યા પછી બસમાં ગીતો ગાઈને મુસાફરોને મોજ કરાવે છે …

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
VIDEO: GSRTCના ‘સુરિલા ડ્રાઇવર’ ગુલાબસિંહ: ડ્યુટી પત્યા પછી બસમાં ગીતો ગાઈને મુસાફરોને મોજ કરાવે છે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની બસમાં મુસાફરી કરતા લોકોને આજકાલ એક ખાસ અને આનંદદાયક અનુભવ મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના દેવગઢ બારીઆ ડેપોના ડ્રાઇવર ગુલાબસિંહ તેમના ડ્રાઇવિંગની ફરજ પૂરી થયા પછી ઓફ-ડ્યુટી સમયે અન્ય બસોમાં મુસાફરોનું મનોરંજન કરીને સૌનું દિલ જીતી રહ્યા છે.

લાંબી મુસાફરીનો કંટાળો દૂર કરવા માટે, ગુલાબસિંહ ડ્રાઇવિંગ ડ્યુટી પત્યા બાદ કે ફ્રી સમયમાં માઇક અને સ્પીકર લઈને GSRTCની બસમાં પહોંચી જાય છે અને પોતાના સુરીલા અવાજમાં હિન્દી અને ગુજરાતી ગીતો ગાવાનું શરૂ કરી દે છે. તેમના ભક્તિ ગીતો, લોકગીતો અને જૂના ફિલ્મી ગીતોથી મુસાફરોનો મૂડ ખુશખુશાલ થઈ જાય છે અને મુસાફરીનો કંટાળો દૂર થઈ જાય છે.

શોખ અને સેવાભાવનું અનોખું મિલન

ગુલાબસિંહ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રાજગઢ પાલ્લા ગામના વતની છે. ડ્રાઇવિંગની ફરજની સાથે, તેઓ એક કલાકાર તરીકે પણ જાણીતા છે. તેઓ માત્ર મુસાફરોને સુરક્ષિત રીતે ગંતવ્ય સ્થાને પહોંચાડવાની ફરજ નથી બજાવતા, પરંતુ પોતાના શોખ દ્વારા મુસાફરોને ખુશ પણ રાખે છે. બસ ઉપરાંત, તેઓ બસ ડેપો પર પણ માઇક લઈને ગીતો ગાઈને મુસાફરોનું મનોરંજન કરતા જોવા મળે છે.

આ પણ વાંચો: સાવરકુંડલામાં દીવાળીની રાત્રે ‘ઇંગોરીયા યુદ્ધ’ની 150 વર્ષ જૂની અનોખી પરંપરા: રણમેદાન જેવો માહોલ

ગુલાબસિંહના જણાવ્યા મુજબ, તેમને ગીતો ગાવાનો શોખ પહેલેથી જ છે. તેમનો માનવું છે કે, ‘બસમાં બેઠેલા તમામ મુસાફરો મારા પરિવાર સમાન છે. હું ઈચ્છું છું કે લોકોને મારી બસમાં મુસાફરી કરવામાં આનંદ મળે. જો મારા ગીતોથી કોઈના ચહેરા પર સ્મિત આવે તો મને સંતોષ થાય છે.’

ગુજરાત એસટીના આ ‘કલાકાર’ ડ્રાઇવર ગુલાબસિંહના ઓફ-ડ્યુટી પ્રયાસોની મુસાફરો પર હકારાત્મક અસર જોવા મળી રહી છે, જેના કારણે તેમના ગીતો ગાતા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. મુસાફરો માટે તેમની સાથેની મુસાફરી ખરેખર યાદગાર બની જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
ભ્રષ્ટાચાર રોકવા માટે નિયુક્ત લોકપાલ હવે BMWમાં ફરશે! 70 લાખનું ટેન્ડર નીકળતા જ વિવાદ | lokpal assig…

ભ્રષ્ટાચાર રોકવા માટે નિયુક્ત લોકપાલ હવે BMWમાં ફરશે! 70 લાખનું ટેન્ડર નીકળતા જ વિવાદ | lokpal assig...

VIDEO: અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ‘ઇંગોરીયા યુદ્ધ’ની 150 વર્ષ જૂની અનોખી પરંપરા | savark…

VIDEO: અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે 'ઇંગોરીયા યુદ્ધ'ની 150 વર્ષ જૂની અનોખી પરંપરા | savark...

બિહારમાં કોંગ્રેસ-RJD મહાગઠબંધનમાં પેચ ફસાયો! 11 બેઠકો પર ‘ફ્રેન્ડલી ફાઈટ’, NDAએ માર્યો ટોણો | 11 Bi…

બિહારમાં કોંગ્રેસ-RJD મહાગઠબંધનમાં પેચ ફસાયો! 11 બેઠકો પર 'ફ્રેન્ડલી ફાઈટ', NDAએ માર્યો ટોણો | 11 Bi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

12 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા, તેમાં AIનો વાંક નથી, TCSના CEOનું નિવેદન; જાણો કારણ | TCS CEO expla…

12 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા, તેમાં AIનો વાંક નથી, TCSના CEOનું નિવેદન; જાણો કારણ | TCS CEO expla…

11 months ago
ઈન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL | Indigo Cancels Ove…

ઈન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL | Indigo Cancels Ove…

7 months ago
સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન | Wife with a go…

સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન | Wife with a go…

7 months ago
નડિયાદના પીજ રોડ ઉપર યુદ્ધે ચઢેલા આખલાંઓએ વાહનોને અડફેટે લીધા | Bulls riding on a war like rampage h…

નડિયાદના પીજ રોડ ઉપર યુદ્ધે ચઢેલા આખલાંઓએ વાહનોને અડફેટે લીધા | Bulls riding on a war like rampage h…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News