gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

G METRO NEWS by G METRO NEWS
September 24, 2026
in GUJARAT
0 0
0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી આ નવરાત્રિએ નવા ગુજરાતી ગરબા સોંગ ‘ઘેરદાર ઘમ્મરિયા’ સાથે દર્શકો સમક્ષ એક ભવ્ય અને આકર્ષક અંદાજમાં આવી રહી છે.

પિક્સેલ પોપ મીડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલું અને સારેગામાના પ્લેટફોર્મ પર રજૂ થયેલું ‘ઘેરદાર ઘમ્મરિયા’ મેઘનાની કલાત્મક સફરનું એક મહત્વપૂર્ણ પગલું છે. ગીતમાં તેનો અભિનય, ડાન્સ, અભિવ્યક્તિ અને સ્ક્રીન પ્રેઝન્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે.

પરંપરાગત ગરબાની ઊર્જાને આધુનિક સંગીત અને ભવ્ય વિઝ્યુઅલ્સ સાથે રજૂ કરતા આ ગીતમાં મેઘના એક અલગ જ અંદાજમાં જોવા મળે છે. તેના પરંપરાગત ગુજરાતી લુકથી લઈને ઊર્જાસભર ગરબા અને અભિવ્યક્તિ સુધી, ગીતને એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે કે જેમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલક સાથે આજની નવી પેઢીને આકર્ષે તેવી આધુનિકતા પણ જોવા મળે છે.

પોતાની આ નવી સફર અંગે મેઘના સંઘાણીએ જણાવ્યું હતું કે, “‘ઘેરદાર ઘમ્મરિયા’ મારા માટે માત્ર એક ગીત નથી, પરંતુ મારા જીવનની એક નવી શરૂઆત છે. ડાન્સ અને અભિનય હંમેશાંથી મારા દિલની ખૂબ નજીક રહ્યાં છે અને હવે તેને મોટા સ્તરે દર્શકો સમક્ષ રજૂ કરવાની તક મળી છે. હું ઇચ્છું છું કે લોકો આ ગીત દ્વારા માત્ર ‘ઘેરદાર ઘમ્મરિયા’ને જ નહીં, પરંતુ એક કલાકાર તરીકે મને પણ ઓળખે અને મારા કામ સાથે જોડાય.”

મેઘનાએ વધુમાં જણાવ્યું હતું કે, “નવરાત્રિ અને ગરબા સાથે દરેક ગુજરાતીનું એક ખાસ ભાવનાત્મક જોડાણ હોય છે. એટલે મારી આ નવી સફરની શરૂઆત ગરબા સાથે થઈ રહી છે તે મારા માટે ખૂબ જ ખાસ છે. પ્રિન્સ ગુપ્તા સાથે કામ કરવાનો અનુભવ અદભૂત રહ્યો. જ્હાનવી શ્રીમાંકરનો અવાજ, કેદાર-ભાર્ગવનું સંગીત અને પાર્થ તારપરાના શબ્દોએ આ ગીતને જે ઊર્જા આપી છે, તેને સ્ક્રીન પર જીવંત કરવાની તક મળવી મારા માટે યાદગાર અનુભવ રહ્યો છે.”

પિક્સેલ પોપ મીડિયાના ડિરેક્ટર અક્ષય સિંગે જણાવ્યું હતું કે, “‘ઘેરદાર ઘમ્મરિયા’ને એક ભવ્ય અને યાદગાર ગરબા સોંગ તરીકે રજૂ કરવાનો અમારો પ્રયાસ રહ્યો છે. મેઘનાએ પોતાના અભિનય, નૃત્ય અને અભિવ્યક્તિ દ્વારા ગીતની ઊર્જાને ખૂબ જ સુંદર રીતે સ્ક્રીન પર રજૂ કરી છે. ખાસ કરીને તેની સ્વાભાવિક સ્ક્રીન પ્રેઝન્સ અને ગરબાની ઊર્જા સાથેનું તેનું જોડાણ ગીતના વિઝ્યુઅલ્સને વધુ અસરકારક બનાવે છે.

સમગ્ર ટીમના સુંદર પ્રયાસથી તૈયાર થયેલું ‘ઘેરદાર ઘમ્મરિયા’ આ નવરાત્રિએ દર્શકો અને ગરબાપ્રેમીઓ સાથે એક ખાસ જોડાણ બનાવશે તેવી અમને આશા છે.”

આ ગીતને જાણીતા કોરિયોગ્રાફર પ્રિન્સ ગુપ્તાનું ડાયરેક્શન અને કોરિયોગ્રાફી મળ્યાં છે, જ્યારે જાણીતી ગાયિકા જ્હાનવી શ્રીમાંકરે ગીતને પોતાનો અવાજ આપ્યો છે. કેદાર-ભાર્ગવે સંગીત આપ્યું છે અને પાર્થ તારપરાએ ગીતના શબ્દો લખ્યા છે. સમગ્ર ટીમના સર્જનાત્મક પ્રયાસને મેઘનાએ પોતાના ડાન્સ અને અભિનય દ્વારા સ્ક્રીન પર જીવંત કર્યો છે.

‘ઘેરદાર ઘમ્મરિયા’ સાથે મેઘના સંઘાણી પોતાની કલાત્મક સફરના નવા અધ્યાયની શરૂઆત કરી રહી છે. નવરાત્રિના રંગ, ગુજરાતી સંસ્કૃતિ અને આધુનિક મ્યુઝિક-વિઝ્યુઅલ્સના સંગમ સાથે તૈયાર થયેલું આ ગીત મેઘનાને અભિનેત્રી અને ડાન્સર તરીકે દર્શકો સમક્ષ રજૂ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…
GUJARAT

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

October 13, 2026
શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…
GUJARAT

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

October 13, 2026
Next Post
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા ...

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદમાં વિદેશી દારૃની 66 બોટલ સાથે 2 શખ્સ ઝડપાયા | 2 people arrested with 66 bottles of foreign liq…

બોટાદમાં વિદેશી દારૃની 66 બોટલ સાથે 2 શખ્સ ઝડપાયા | 2 people arrested with 66 bottles of foreign liq…

4 months ago
રાજકોટમાં ‘ઓપરેશન જંગલેશ્વર’: 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, સ્થાનિકોની માંગ હાઈકોર્ટે ફગાવી | rajkot …

રાજકોટમાં ‘ઓપરેશન જંગલેશ્વર’: 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, સ્થાનિકોની માંગ હાઈકોર્ટે ફગાવી | rajkot …

8 months ago
કરચલિયાપરા વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with stolen goods…

કરચલિયાપરા વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with stolen goods…

9 months ago
મહુવાના શખ્સને 1 વર્ષની કેદ, રૂા. 1.35 લાખનો દંડ | Man from Mahuva sentenced to 1 year in prison fin…

મહુવાના શખ્સને 1 વર્ષની કેદ, રૂા. 1.35 લાખનો દંડ | Man from Mahuva sentenced to 1 year in prison fin…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News