gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આગ્રામાં મૂર્તિ વિસર્જન દરમિયા કરૂણાંતિકા, નદીમાં 14 લોકો ડૂબ્યા, ત્રણ મૃતદેહ મળ્યા, શોધખોળ ચાલુ | a…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in INDIA
0 0
0
આગ્રામાં મૂર્તિ વિસર્જન દરમિયા કરૂણાંતિકા, નદીમાં 14 લોકો ડૂબ્યા, ત્રણ મૃતદેહ મળ્યા, શોધખોળ ચાલુ | a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Agra News: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના ખેરાગઢમાં આવેલી ઉટંગન નદીમાં ગુરુવારે મા દુર્ગાની મૂર્તિ વિસર્જન કરવા આવેલા કુશિયાપુર ડૂગરવાલા ગામના 14 યુવકો ઊંડા પાણીમાં ડૂબી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામજનોએ ભારે જહેમત બાદ એક યુવક વિષ્ણુને બચાવી લીધો હતો. આશરે દોઢ કલાક બાદ પોલીસની મદદથી ત્રણ યુવકો ઓમપાલ, મનોજ અને ગગનના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવા છતાં બાકીના 10 લોકોનો પત્તો લાગ્યો નહોતો, જેમાં ૫ સગીરોનો સમાવેશ થાય છે.

સુરક્ષા વ્યવસ્થા પર ગ્રામજનોનો આક્રોશ

ઘટનાની જાણ થતાં જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ મલ્લપ્પા બંગારી અને ડીસીપી પશ્ચિમી ઝોન અતુલ શર્મા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે નદી પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી અને જો પોલીસ તૈનાત હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ સમયસર ન પહોંચતાં ગુસ્સે ભરાયેલા લોકોએ જામ લગાવી દીધો હતો. જોકે, પોલીસ અધિકારીઓએ સમજાવટ કરતાં 2 કલાક બાદ ગ્રામજનો શાંત પડ્યા હતા.
આગ્રામાં મૂર્તિ વિસર્જન દરમિયા કરૂણાંતિકા, નદીમાં 14 લોકો ડૂબ્યા, ત્રણ મૃતદેહ મળ્યા, શોધખોળ ચાલુ 2 - image

આ દુર્ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ સર્જાઇ હતી. ખેરાગઢના કુસિયાપુર ગામમાં ચામડ માતાના મંદિર પાસે નવરાત્રીમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. દશેરાના દિવસે મૂર્તિ વિસર્જન માટે ગામના 40-50 જેટલા પુરુષો, મહિલાઓ અને બાળકો ઉટંગન નદી પાસે પહોંચ્યા હતા. વિષ્ણુ (20), ઓમપાલ (25), ગગન (24), હરેશ 20), અભિષેક (17), ભગવતી (22), ઓકે (16), સચિન પુત્ર રામવીર (26), સચિન પુત્ર ઊના (17), ગજેન્દ્ર (17) અને દીપક (15) સહિત 14 યુવકો ઊંડા પાણીમાં ગયા હતા.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર બચાવના કોઈ સાધનો ન હોવાથી શરૂઆતમાં ગ્રામજનો કંઈ કરી શક્યા નહોતા અને લોકો ડૂબવા લાગ્યા હતા. ત્યારબાદ  કેટલાક ગ્રામજનોએ હિંમત કરીને પાણીમાં કૂદીને વિષ્ણુને બહાર કાઢ્યો હતો. તેની ગંભીર હાલત જોતા તેને આગ્રાની એસએન મેડિકલ કોલેજની ઈમરજન્સીમાં રીફર કરવામાં આવ્યો છે.

મોડેથી પહોંચી SDRFની ટીમ

અન્ય યુવકો ડૂબી ગયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. લગભગ દોઢ કલાક પછી ઓમપાલ અને ગગનને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નદીમાં ડૂબેલા અન્ય 10 યુવકોની શોધખોળ માટે 6 કલાક પછી SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પણ ગોતાખોરોની મદદથી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ રાત સુધી કોઈનો પત્તો લાગ્યો નહોતો. આ ઘટનાથી તમામ પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મધ્યપ્રદેશમાં મૂર્તિ વિસર્જન જતી વખતે ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી, 11ના મોત

મધ્યપ્રદેશમાં દશેરાના દિવસે ગંભીર દુર્ઘટના બની છે. અહીં ખંડલા જિલ્લામાં દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહેલી ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી છે. ટ્રેક્ટર-ટ્રોલીમાં આશરે 20થી 25 લોકો સવાર હતા, જેઓ વિસર્જન કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે ટ્રેક્ટર-ટ્રોલીને એક નાની પુલિયા પર ઊભી રાખી હતી, જ્યાં તે અચાનક પલટી ખાઈને તળાવમાં ખાબકતાં 11 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકોનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…
INDIA

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…

April 4, 2026
‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…
INDIA

‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…

April 4, 2026
સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…
INDIA

સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…

April 4, 2026
Next Post
પત્નીની મશ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી મામાની હત્યા | Wife’s mockery husband’s scolding a…

પત્નીની મશ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી મામાની હત્યા | Wife's mockery husband's scolding a...

આતંકીઓ સામે લડનારો પૂર્વ NSG કમાન્ડો ગાંજાની તસ્કરી કરતો પકડાયો, ATSના સકંજામાં | Ex NSG Commando Tu…

આતંકીઓ સામે લડનારો પૂર્વ NSG કમાન્ડો ગાંજાની તસ્કરી કરતો પકડાયો, ATSના સકંજામાં | Ex NSG Commando Tu...

સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર નજીક એસબીઆઈનું એટીએમ 3 મહિનાથી બંધ | SBI ATM near Surendranagar Jan Seva…

સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર નજીક એસબીઆઈનું એટીએમ 3 મહિનાથી બંધ | SBI ATM near Surendranagar Jan Seva...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં બાળકોના ઝઘડામાં પાડોશી મહિલાને ઢોર માર મરાયો, ઘરમાં ઘૂસી વાળ પકડીને ઢસડી | Neighbor woman be…

સુરતમાં બાળકોના ઝઘડામાં પાડોશી મહિલાને ઢોર માર મરાયો, ઘરમાં ઘૂસી વાળ પકડીને ઢસડી | Neighbor woman be…

12 months ago
ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

1 month ago
વડોદરામાં મહંતસ્વામીનો 92મો જન્મજયંતી મહોત્સવ: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો, 13 હજાર NRI સહિત 2 લાખ …

વડોદરામાં મહંતસ્વામીનો 92મો જન્મજયંતી મહોત્સવ: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો, 13 હજાર NRI સહિત 2 લાખ …

2 months ago
અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…

અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News