gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…
2
VIEWS
Share on FacebookShare on Twitter

રાણપુરના
બુબાવાવ ગામના બસ સ્ટેશન પાસે

85
ટન સાદી માટી રૃ.૪.૨૫નું ખનન કરી વહન કર્યું હતુ
, ડમ્પર ખાલી કરી નાસી છૂટયા

ભાવનગર
–  રાણપુરના બુબાવાવ ગામમાંથી ખનિજ માફિયા
માટીનું ખનન કરી ગામ બસ સ્ટેન્ડ પાસે તેમજ રસ્તા પર ડમ્પરમાં ભરેલ માટી ખનીજ ખાલી
કરી નાસી છૂટયા હતા. બોટાદ ભુસ્તર વિભાગમાં માઇન્સના અધિકારીઓની ટીમે રોયલ્ટી
ભર્યાં વગરની સાદી માટીનું વહન કરનાર ત્રણ ડમ્પર ચાલક અને માલિક વિરૃધ્ધ ફરિયાદ
નોંધાવી છે.

બોટાદના
ગઢડા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે રહેતા અને બોટાદ ભુસ્તર વિભાગમાં
માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ચિમનભાઈ અતુલભાઈ લંગાલિયા સહિતનો સ્ટાફને બાતમી
મળેલ કે
, બુબાવાવ
ગામમાં બસ સ્ટેન્ડ પાસે ૦૩ ડમ્પર માટી ખનીજ ભરેલ છે. જેમાં કોઈપણ પ્રકારનો રોયલ્ટી
પાસ કે આધા૨ પુરાવા નથી. જેથી ટીમ બુબાવાવ ગામમાં પહોચે તે પહેલા જ ત્રણેય ડમ્પરના
ડ્રાઇવર દ્રારા બુબાવાવ ગામ બસ સ્ટેન્ડ પાસે તેમજ રસ્તા પર ડમ્પરમાં ભરેલ માટી
ખનીજ બળજબરીપુર્વક ખાલી કરી અને સ્થળ પરથી ભાગી ગયા હતા. તેમજ રસ્તા પર પીપળાના
ઝાડને નુકસાન પણ પહોંચાડયું હતી. આમ
, ડમ્પરના ડ્રાઈવરો
દ્વારા પાસ પરમીટ વગર ખનીજ વહન કરી તેમજ સરકરી સંપત્તીને નુકસાન પહોંચાડયું હતું.
તેમજ ત્રણ ડમ્પર ચાલક અને માલિકે ૮૫ ટન સાદી માટી રૃ.૪
,૨૫,૦૦૦નું ખનન કરી વાહન કર્યું હતુ. આ બનાવ સંદર્ભે માઇન્સ સુપરવાઇઝર ચિમનભાઈ
અતુલભાઈ લંગાળિયાએ ત્રણ ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ગુજરાત મીનરલ્સ (પ્રી વેન્શન
ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાન્સ્પોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૃલ્સ-૨૦૧૭ની કલમ ૩
,૧૨ તેમજ એમ. એમ.ડી. આ ૨ એક્ટ ૧૯૫૭ની કલમ ૪(૧), ૪(૧)(એ)
તથા ૨૧ મુજબ તેમજ બી.એન.એસ કલમ-૩૦૩(૨)
, ૫૪ની વિવિધ જોગવાઈઓ
મુજબ રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બુબાવાવ
ગામના સરપંચે ખાનન કરતા ડમ્પરનો વીડિયો બનાવ્યો હતો

બુબાવાવ
ગામના સરપંચ દ્વારા અધિકારીઓને ફોનમા ઉતારેલ વીડિયો બતાવવામાં આવ્યો હતો જે
વીડિયોમા નંબર વગરનું આદિત્ય એન્ટરપ્રાઇઝ લખેલ ટાટા કંપનીનું ડમ્પર ૩૫૩૦ ટી. (સફેદ
કલર) તથા નંબર વગરનું પીળા કલરનું આદિત્ય એન્ટરપ્રાઇઝ લખેલ અશોક લેલન કંપનીનું
ડમ્પર તથા નંબર વગરનું પીળા કલરનું આદિત્ય એન્ટરપ્રાઇઝ લખેલ એક અન્ય ડમ્પર જણાતું
હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav...

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં 89.94 લાખના તેલના 4751 ડબા સીઝ કરાયા | 4751 cans of oil worth Rs 89 …

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં 89.94 લાખના તેલના 4751 ડબા સીઝ કરાયા | 4751 cans of oil worth Rs 89 …

1 year ago
બેંગલુરુમાં PM મોદીના કાર્યક્રમ સ્થળથી માત્ર 3 કિમી દૂર વિસ્ફોટકો મળતા હડકંપ! એક શંકાસ્પદની અટકાયત |…

બેંગલુરુમાં PM મોદીના કાર્યક્રમ સ્થળથી માત્ર 3 કિમી દૂર વિસ્ફોટકો મળતા હડકંપ! એક શંકાસ્પદની અટકાયત |…

3 months ago
પીપળિયા પુલ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | Young man dies after truck and bike collide nea…

પીપળિયા પુલ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | Young man dies after truck and bike collide nea…

12 months ago
એક ડઝન જેટલી કંપનીઓ દ્વારા IPO થકી રૂ. 10,000 કરોડ એકત્ર કરાયા | About a dozen companies raised Rs 1…

એક ડઝન જેટલી કંપનીઓ દ્વારા IPO થકી રૂ. 10,000 કરોડ એકત્ર કરાયા | About a dozen companies raised Rs 1…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News